Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

૩૦ વર્ષના યુવાનનું ટીવી જોતી વખતે હાર્ટ એટેકથી મોત

Fri, October 6 2023

રાજકોટમાં નાની વયના યુવાનોના હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી નાની વયના યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાના બનવો વધી રહ્યા છે. ત્યારે પડધરીના નારણક ગામે બિહારી યુવાનને ટીવી જોતા-જોતા હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.

પડધરીના નારણકા ગામે આવેલ વિરાજ પ્લાસ્ટીક નામના કારખાનામાં કામ કરતાં મૂળ બિહારના સુધીરભાઈ દેવનાથભાઈ રામ (ઉ.વ.35)બુધવારે  રાત્રીના પરીવાર સાથે જમ્યા બાદ ટીવી જોતો હતો ત્યારે રાતે છાતીમાં દુઃખાવો ઉપડતાં અને બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક ત્રણભાઈમાં સૌથી નાના અને સંતાનમાં પાંચ પુત્ર છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

Share Article

Other Articles

Previous

ત્રિકોણબાગે ગેરકાયદેસર વાહન પાર્ક કરનારા ઉપર પોલીસની તવાઈ, ૧૨ સામે ગુનો નોધાયો

Next

કૌટુબીક ઝગડામાં નણદ-ભાભી સહીત ત્રણ ઉપર હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
રાજસ્થાનના ઝુંઝુનુમાં રોડ નિર્માણ વેળા મોટી કરુણાંતિકા: હાઈ વોલ્ટેજ વીજવાયર અડતાં 8 શ્રમિકોના કરુણ મોત
5 કલાક પહેલા
દિવાળી પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
5 કલાક પહેલા
વિદેશથી ભારત આવતા તમામ મુસાફરો માટે ‘એર સુવિધા 2.0’ ફરજિયાત: નવી ગાઈડલાઈન જાહેર
5 કલાક પહેલા
ભગવાન કૃષ્ણ પર ટિપ્પણી મુદ્દે ઘેરાયા બાગેશ્વર બાબા: વિરોધ વધતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડી માફી માંગી
5 કલાક પહેલા
Categories

નેશનલ

3820 Posts

Related Posts

વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પ મેક્સિકોમાં ડ્રગ સિન્ડિકેટ ઉપર પ્રહારના નામે મોટો હુમલો કરશે
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
Breaking
2 મહિના પહેલા
જામનગરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૨૩ જુગારીઓને ઝડપી પાડ્યા
ક્રાઇમ
3 મહિના પહેલા
9 લોકોને વડાપ્રધાન કરતાં પણ વધુ પગાર ચૂકવી ‘વિકાસ’ કરાવશે રાજકોટ મહાપાલિકા,જાણો કોને કેટલો પગાર ચૂકવાશે
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર