Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચાંદીના સિક્કા દાટ્યાની લાલચ આપી સૌરાષ્ટ્રભરમાં છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ

Tue, September 26 2023

રાજકોટ,જેતપુર,તળાજા,વીરપુર અને જુનાગઢ માંથી ૧૬.૬૦ લાખ રૂપિયા પડાવ્યાની કબુલાત  

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ચાંદીના સિક્કા દાટ્યા હોવાની વાત કરીને રૂ.૧૬.૬૦ લાખની છેતરપીંડી કરનાર  ટોળકીના બે સભ્યોને જૂનાગઢ પોલીસે ઝડપી લઈને પૂછતાછ આ કરતા આ ટોળકીએ અત્યાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ચાંદીના સિક્કા બતાવીને ૧૬ લાખથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

જુનાગઢના દોલતપરામાં રહેતા ગોવિંદ દેવા રાઠોડ અને મોહન ગંગારામ વાઘેલાને ઝડપી લઈને પોલીસે તપાસ કરતા બની શખ્સો ઉપરાંત ઈશ્વર ગંગારામ વાઘેલા, રાધા દેવા રાઠોડ, ભીમા રાઠોડ, શૈલેશ રતિલાલ વાઘેલા સાથે મળીને સૌરાષ્ટ્રમાં અનેક લોકોને ચાંદીના સિક્કા દાટ્યા હોવાની વાત કરીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં ૬ માસ પહેલા રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક યુવાન પાસેથી ૮૦ હજાર તેમજ તળાજામાં યુવાન પાસેથી ૩૦ હજાર પડાવ્યા હોવાનું કબુલ્યું હતું.

ઉપરાંત  એક મહિના પહેલા જેતપુર નગરપાલિકા ઓફીસ પાસે ઉનાના એક યુવાનને ચાંદીનો સિક્કો બતાવી ૧૧ લાખ પડાવી લીધા હતાં, જયારે દોઢ માસ પહેલા વિરપુરમાં એક મહિલાને સિક્કો બતાવી ૪ લાખ પડાવી લીધા હતા. તાજેતરમાં જેતપુરના દંપતીને જૂનાગઢ મળવા બોલાવી ગિરનારમાં ૯ કિલો ચાંદીના સિક્કા દાટ્યા હોવાનું કહીને એક સિક્કો બતાવી ૫૦ હજાર રૂપિયા લઈને બાદમાં ભાગી ગયાના હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આવા અનેક કિસ્સા બન્યા હોય જે અંગે બી ડિવીઝન પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.જૂનાગઢ એલસીબીના સ્ટાફે બન્ને શખ્સોને સકંજા માં લઇ તપાસ કરતા ભેદ ખુલ્યા હતા.

Share Article

Other Articles

Previous

ઉપલેટાના ખાખીજાળીયા ગામે  મહિલાના મૃતદેહ સાથે તાંત્રિક વિધિ

Next

રાતૈયા ગામે ઝાડ સાથે ફાસો ખાઈ કામદાર કોલેજના વિધાર્થીનો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા : એન્કાઉન્ટરમાં 10 નક્સલીને ઠાર માર્યા
Breaking
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, ચિંતાઓમાંથી રાહત મળશે ; ધનલાભ થશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
અમેરિકામાં હીમ તોફાને મચાવી તબાહી: 30 લોકોના મોત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટમાં 6 વર્ષથી ધમધમતી નકલી શાળા પકડાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર