Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ધ્રોલમાં નિર્દય પિતાએ 4 વર્ષના પુત્રની તળાવમાં ફેકી હત્યા કરી

Fri, September 22 2023

પાંચ સંતાનોના માંથી છેલ્લું બાળક પોતાનું નહિ હોવાની શંકા પિતાએ આચરેલું કૃત્ય

ધ્રોલમાં એક પિતાએ  પોતાના ચાર વર્ષના  માસુમ પુત્રને તળાવમાં ફેકી તેની હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આરોપી પિતા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ફ્રુટના વેપારીને પાંચ સંતાન પૈકી અંતિમ સંતાન એવા મૃતક પુત્ર પોતાની સંતાન ન હોવાની શંકાથી તળાવમાં ફેકી હત્યા કર્યાનું ખુલ્યું હતું.

ધ્રોલમાં ફ્રુટના વેપારી મુનાભાઇ ભીખાભાઇ સોલંકીનો પુત્ર ક્રિશ્નના છેલ્લા ત્રણ દિવસથી ગુમ હોય પોલીસ તેને શોધી રહી હતી ત્યારે ગુમ થયેલા બાળકની લાશ  સ્મશાન પાસેના તળાવ માંથી મળી હતી. પોલીસ તપાસમાં બાળકની હત્યા તેના  પિતા મુનાભાઇ દ્વારા જ કરી હોવાનું સામે આવતા પિતાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મુન્નાને પાંચ સંતાન છે. જેમાં મૃતક ક્રિશ્ના સૌથી નાનો પુત્ર હતો. ત્રણ દીકરીએ અને બે દીકરા એમ પાંચ સંતાનમાં સૌથી મોટી પુત્રી સુરેખા (ઉ.વ ૧૧) લીલમ (ઉ.વ 9) શીતલ (ઉ.વ 6)અશોક (ઉ.વ 7) અને અંતિમ ક્રિશ્ના હતો પિતા  મુન્ના અને તેની પત્ની લલીતા વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. પાંચ સંતાન પૈકી નાનો પુત્ર ક્રિશ્ના પોતાનો નહિ હોવાની શંકાથી તે  લલીતા સાથે અવરનવાર લડતો ઝઘડતો હતો. ઘટનાના દિવસે તેની પત્ની ત્રણ સંતાનો સાથે મોરબી ગઈ હતી. ત્યારે મુન્નો તેના નાના પુત્ર પુત્ર ક્રિષ્નાને લઈને સ્મશાન પાસે આવેલ તળાવએ પહોચ્યો હતો. અને સાંજના સમયે કોઇની નજર ના પડે તેમ બાળકને તળાવમાં ફેકી દીધો હતો. પુત્રની હત્યા બાદ પિતા મુન્નો ત્રણ દિવસ ઘરે પણ આવ્યો ન  હતો.

મોરબીથી પરત આવેલ લલીતાને નાનો પુત્ર અને પતિ મુન્નો બન્ને ગુમ હોય શંકા જતા પોલીસને જાણ કરી હતી બીજી તરફ ઘરે આવેલ પતિ મુન્નાને પુત્ર બાબતે પૂછતા તેના ભાઇ સમક્ષ પુત્રની હત્યા કર્યાની કબુલાત આપી હતી. જેને લઈને પોલીસે આરોપી સામે પુત્રની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ માંથી ૫૮ સાઇકલ ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ

Next

ગોંડલમાં ન્હાવા પડેલા ત્રણ ડૂબ્યા કાકાનું મોત ભત્રીજાનો બચાવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દેશમાં હવે સેટેલાઈટ ઇન્ટરનેટ હકીકત બનશે, એલન મસ્કના સ્ટાર લિંક અને એમેઝોન વચ્ચે થઈ ગઈ સમજૂતી
9 કલાક પહેલા
આવતીકાલે મહારાષ્ટ્ર, ઉતરાખંડ, હિમાચલ અને તેલંગણા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા
9 કલાક પહેલા
કોંગ્રેસના 150 સંસદ સભ્યો રશિયાનું ફંડ મેળવતા હતા અને એજન્ટ તરીકે કામ કરતા હતા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ
9 કલાક પહેલા
પાકના આતંકી ગુરુ મસૂદ અઝહરને મોતનો ડર, પોતાના ભાઈ સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયો, અફઘાનમાં છુપાયો હોવાની શંકા
9 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત બન્યું આવું, શ્રીલંકાએ 1 બોલમાં 2 વિકેટ ગુમાવી!
ગુજરાત
2 વર્ષ પહેલા
Ravichandran Ashwin Retirement : ટીમ ઈન્ડિયાના ગ્રેટ ઓલ રાઉન્ડર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
કેનેડામાં ગાયક એપી ઢીલ્લોના ઘર પર ગોળીબાર કરનાર એક શખ્સની ધરપકડ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
ઇવીએમ અંગેના વિવાદમાં ચુંટણી પંચે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર