Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

પત્નીને રૂમમાં પૂરી પોલીસ બોલવતા દારૂડિયા પતિનો આપઘાત

Thu, September 21 2023

વારંવાર ઝગડો કરતા પતિને સબક શીખડાવવા જતા પતિએ જીવ દઈ દીધો

પત્ની સાથે દારૂ પી ઝગડો કરનાર શખ્સને રૂમમાં પૂરી પત્નીએ પોલીસને જાણ કર્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

રૈયા ગામમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે લીમડાવાળી શેરીમાં રહેતાં હસમુખભાઇ મુળજીભાઇ વાળા (ઉ.વ.૩૯) ઘરમાં પતરાની લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા પત્ની કમળાબેને જણાવ્‍યું હતું કે, હસમુખભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર ભવદીપ, ચિરાગ અને દિકરી તેજલ છે.પતિ ઘણા સમયથી દારૂ પીવાની કુટેવ હોય દારૂ પીને અવાર-નવાર માથાકુટ કરતાં હતાં અને પોતાના ઉપર ખોટી શંકા પણ કરતાં હતાં. બનાવાન દિવસે પણ પતિએ દારૂ પીને ઘરે આવી કમળાબેન સાથે માથાકુટ કરી હતી અને ગળુ પકડી લાઇટના મીટરમાં ચોંટાડી દઇ મારી નાખવાની ધમકી આપતા કમળાબેને પોલીસને જાણ કરી હતી અને યુનિવર્સીટી પોલીસ કમળાબેનના ઘરે આવી ત્‍યાં સુધીમાં પતિ હસમુખે એ ગળાફાંસો ખાઇ લીધો હતો.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં સતત બીજા દિવસે મંદી : રોકાણકારોના ૨.૨૫ લાખ કરોડ સ્વાહા

Next

લાતીપ્‍લોટમાં ૫૦ હજારનો દારૂ ભરેલ મહીન્‍દ્રા પીકઅપ સાથે બે પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી India vs England ટેસ્ટ સીરિઝનો થશે પ્રારંભ : શુભમન ગીલના નેતૃત્વની અગ્નિપરીક્ષા, શું ભારત 18 વર્ષનો રેકોર્ડ તોડશે?
54 મિનિટutes પહેલા
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
1 કલાક પહેલા
દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી
2 કલાક પહેલા
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

‘ભારત-પાકિસ્તાને સારા પડોશીઓની જેમ રહેવું જોઈએ’, નવાઝ શરીફ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
અમદાવાદ-કેવડિયા વચ્ચે શરુ થયેલી હેરીટેજ ટ્રેનમાં એક વાર બેસવા જેવું ખરું…જુઓ અંદરનો નઝારો
ગુજરાત
2 વર્ષ પહેલા
CBSEમાં ધો. ૩ થી ૬ માટે બદલાઈ રહ્યો છે સિલેબસ…વાંચો..
ગુજરાત
1 વર્ષ પહેલા
હવે 20 કિલોમીટર સુધી ટોલ ટેક્સ નહીં લાગે…કેન્દ્ર સરકારે ટોલ વસુલાત માટેના નિયમમાં કર્યો ફેરફાર  
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર