Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

“જાઓ, માતાના પગે લાગો અને માફી માગો”: મિલકત વિવાદમાં પુત્રને સુપ્રીમ કોર્ટની ટકોર

Thu, September 10 2026

માતા-પિતાની મિલકત પર માલિકીનો દાવો કરીને તેમને હેરાન કરનાર પુત્રને સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. કોર્ટે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે, “જાઓ, તમારી માતા પાસે પાછા જાઓ, તેમના પગે લાગો અને તેમના આશીર્વાદ મેળવો.” સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંપત્તિ માટે પોતાના માતા-પિતાને હેરાન કે છેતરતા સંતાનોને કાયદાનું રક્ષણ મળી શકે નહીં.

જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચ સમક્ષ દિલ્હી સ્થિત એક મકાનને લઈને ચાલી રહેલા વિવાદની સુનાવણી થઈ હતી. કેસ મુજબ, માતા-પિતાએ પોતાની મહેનતની કમાણીથી મકાન બનાવ્યું હતું અને પ્રેમ તથા લાગણીના કારણે પુત્ર અને પુત્રવધૂને પ્રથમ માળે ભાડા વિના રહેવાની મંજૂરી આપી હતી.

જોકે બાદમાં પુત્ર અને તેની પત્નીએ કથિત રીતે બનાવટી દસ્તાવેજોના આધારે મકાન પર માલિકીનો દાવો કર્યો હતો. નીચલી અદાલત તેમજ દિલ્હી હાઈકોર્ટે માતા-પિતાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખીને પુત્રની અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો: આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીને ખરીદ્યું 20 ટન સોનું

કોર્ટે પુત્રને 60 દિવસની અંદર મકાન ખાલી કરવાનો તેમજ માતા-પિતાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ હાજર વકીલો તરફ જોઈને કહ્યું હતું કે, “શું તમને આ યુવકનું વર્તન ખોટું લાગતું નથી? કોર્ટ ઇચ્છે છે કે તે પોતાની માતા પાસે જાય, તેમની લાગણી સમજે, તેમના પગે લાગે અને આશીર્વાદ મેળવે.”

સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ નોંધ્યું કે ભારતીય સમાજ તેમજ વિવિધ ધર્મોમાં માતાને અત્યંત ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. સંપત્તિના લોભમાં માતા-પિતાના અધિકારોનું હનન કરનારા સંતાનો પ્રત્યે કાયદો સહાનુભૂતિ દાખવી શકે નહીં, એમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.

Share Article

Other Articles

Next

આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીને ખરીદ્યું 20 ટન સોનું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
“જાઓ, માતાના પગે લાગો અને માફી માગો”: મિલકત વિવાદમાં પુત્રને સુપ્રીમ કોર્ટની ટકોર
17 સેકન્ડ પહેલા
આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીને ખરીદ્યું 20 ટન સોનું
1 કલાક પહેલા
ચૂંટણી જીતીશું તો દરેકને 5000 ડોલર આપીશું – ટ્રમ્પ, ક્રૂડના ભાવ પર પણ નિવેદન
1 કલાક પહેલા
કુખ્યાત માફિયા સંજીવ મુખિયાની કબૂલાત: અનેક ભરતી કૌભાંડમાં સંડોવણી સ્વીકારી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3597 Posts

Related Posts

યાર્ડમાં કોઇને સમસ્યા ન રહે તે મુખ્ય હેતુ: અતુલ કમાણી
રાજકોટ
3 વર્ષ પહેલા
દુનિયાના સૌથી ધનવાન બિઝનેસમેન કોણ બન્યા ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ફાયર વિભાગની 247ની ભરતી માટે 824 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
યુકો બેંકમાં ₹820 કરોડના કૌભાંડથી ભારે હલચલ, સીબીઆઇ દ્વારા 60 થી વધુ સ્થળો પર દરોડા
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર