Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દરેક ચેરમેનને બે કલાક ઑફિસમાં ફરજિયાત બેસવાનું શહેર પ્રમુખનું ફરમાન

Fri, September 15 2023

સવારે ૧૧થી ૧ સુધી મહાપાલિકામાં સમય ફાળવવા તાકિદ: અરજદારને વિવિધ દાખલા કઢાવવા સહિતના કામે ધક્કા ન થાય તે જોવાનું રહેશે: સંકલન'માં રહીને કામ કરવા ટકોર વૉઈસ ઑફ ડે, રાજકોટ રાજકોટ મહાપાલિકામાં તાજેતરમાં જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષ નેતાની જાહેરાત સાથે જ ૧૫ સમિતિઓ તેમજ તેના ચેરમેન જાહેર કરી દેવામાં આવ્યા છે. દરેક ચેરમેને પોતાનો ચાર્જ સંભાળી લીધાના બીજા જ દિવસે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ ચેરમેન સાથે બેઠક કરીને કામગીરી વધુધારદાર’ બનાવવા તાકિદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને પ્રમુખ તમામ ચેરમેનોને બે કલાક ઑફિસમાં ફરજિયાત હાજરી આપવા તેમજ એક પણ ચેમ્બર ખાલી ન રહે તે જોવા તાકિદ કરી છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પ્રમુખે તમામ ચેરમેનોને સુચના આપી છે કે સવારે ૧૧થી ૧ વાગ્યા સુધી તેમણે અચૂક પોતાની ચેમ્બરમાં હાજર રહેવું કેમ કે આ સમય દરમિયાન જ અરજદારો વિવિધ પ્રકારના દાખલા કઢાવવા તેમજ મહાપાલિકાને લગતા કામ માટે કચેરી સુધી આવતા હોય છે એટલા માટે આ સમયે જો ચેરમેન પોતાની ચેમ્બરમાં હાજર હશે તો અરજદારને ધક્કો નહીં થાય અને તેમનું કામ સરળતાથી પૂર્ણ થશે. આ ઉપરાંત દરેક ચેરમેને સંકલન'માં રહીને કામગીરી કરવા ઉપર ભાર આપવા પણ પ્રમુખે સૌને આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી સમિતિઓની રચના કરાઈ છે ત્યારથી લઈ આજ સુધી છાનેખૂણે અસંતોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આ અસંતોષ આગ ન બની જાય અને કોઈનેવાંક’ કાઢવાની તક ન મળી જાય એટલા માટે સમિતિઓની રચનાથી જ ચીવટ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ દરેક દિવસે એવું જ બનતું હતું કે જ્યારે કોઈ અરજદાર મનપા કચેરીએ આવે એટલે ચેરમેન તેની ઑફિસમાંથી જ ગાયબ જ જોવા મળતા હતા. આ મુદ્દાને લઈને અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવતી હતી પરંતુ તેનો કોઈ નિવેડો આવતો ન્હોતો. જો કે હવે તમામ ચેરમેનને પ્રમુખ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે તેનું પાલન કેટલા અંશે થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

Share Article

Other Articles

Previous

પોપટપરા પાસેથી સરા જાહેર દસ વર્ષની બાળકીનું અપહરણથાર કારમાં આવેલા ત્રણ શખ્સોની શોધખોળ

Next

રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં તહેવાર નિમિત્તેનો જથ્થો હજુ પહોંચ્યો નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
6 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
6 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
7 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

દીલ્હીમાં ફરી કંપાવનારી ઘટના બની : કારચાલકને લૂટીને બદમાશોએ વાહનમાં 200 મીટર સુધી ઢસળતા મોતદીલ્હીમાં ફરી કંપાવનારી ઘટના બની
નેશનલ
2 વર્ષ પહેલા
બંગ્લોરમાં વૈજ્ઞાનિકની કારનો પીછો કરી હુમલો
નેશનલ
2 વર્ષ પહેલા
કોરોનાની વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ નથી : અભ્યાસમાં થયો ખુલાસો
નેશનલ
2 વર્ષ પહેલા
હાથરસ નાસભાગનો મામલો : ભોલે બાબાને ક્લિનચીટ, 121 લોકોના મોત મામલે પોલીસ-આયોજક જવાબદાર
Breaking
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર