Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!

Thu, September 3 2026

ડિજિટલ યુગમાં ઓનલાઈન સુવિધાઓ જેટલી સરળ બની છે, તેટલા જ સાયબર અપરાધોના જોખમો પણ વધ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક ઈ-ચલણ ભરવાના નામે વાહનચાલકોને શિકાર બનાવતી ઠગ ટોળકી સક્રિય થઈ છે, જેણે તાજેતરમાં જ બે વેપારીઓના બેંક ખાતા ખાલી કરી નાખતા હડકંપ મચી ગયો છે.

ઈસનપુરના વેપારીના ખાતામાંથી 4.58 લાખ રૂપિયા સાફ

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કુણાલ ઈન્ફોટેક ચલાવતા 38 વર્ષીય કુણાલ પ્રજાપતિના ફોન પર ગાડી (GJ27AP6801) નો 1,000 રૂપિયાનો ઈ-મેમો ભરવા અંગેનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં પોતાનો સાચો વાહન નંબર જોઈને તેમણે આપેલી લિંક પર ક્લિક કર્યું હતું, પરંતુ કોઈ પ્રોસેસ ન થતાં અસંખ્ય OTP આવવા લાગ્યા. મોડી રાત્રે બેંક ખાતામાંથી વારાફરતી 6 ટ્રાન્ઝેક્શન થઈને કુલ 4,58,000 રૂપિયા કપાઈ ગયા હોવાની જાણ થતાં તેમણે સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!

બહેરામપુરાના વેપારી સાથે ફ્રોડ: એપ્લિકેશન ડાઉનલોડ થતાં ઉપડ્યા 2.21 લાખ

સાયબર ઠગાઈનો બીજો કિસ્સો બહેરામપુરા વિસ્તારમાં બન્યો છે, જ્યાં 48 વર્ષીય કલ્પેશ કાલેના વોટ્સએપ પર ઈ-ચલણ ભરવાની લિંક અને વાહન નંબર મોકલવામાં આવ્યા હતા. ઈ-મેમો બાકી હોવાનું માનીને તેમણે લિંક ઓપન કરતાં જ મોબાઈલમાં એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. ઠગ ટોળકીએ આ એપ્લિકેશન દ્વારા મોબાઈલનો એક્સેસ મેળવીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 2.21 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

સાયબર ઠગો કેવી રીતે આચર છે આ ફ્રોડ?

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠગો ડેટા લીક કે અન્ય માધ્યમોથી વાહનચાલકોનો સાચો નંબર મેળવી લે છે. ત્યારબાદ અસલી ટ્રાફિક પોલીસ જેવો જ આબેહૂબ મેસેજ મોકલે છે. જેવી વ્યક્તિ લિંક પર ક્લિક કરે કે બેકગ્રાઉન્ડમાં માલિશિયસ APK ફાઈલ (એપ) ડાઉનલોડ થઈ જાય છે, જેનાથી ફોનના SMS અને સ્ક્રીનનો કંટ્રોલ હેકર્સના હાથમાં જતો રહે છે. રાત્રે લોકો ઊંઘતા હોય ત્યારે OTP મેળવીને ખાતું સાફ કરી નાખવામાં આવે છે.

આમ, ટ્રાફિક ઈ-ચલણ ભરતી વખતે થોડી અસાવધાની ભારે આર્થિક નુકસાન કરાવી શકે છે. સાયબર એક્સપર્ટ્સની સલાહ મુજબ, ક્યારેય પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ અને ઈ-ચલણ હંમેશાં માત્ર અધિકૃત વેબસાઇટ પર જઈને જ ચેક કે પેમેન્ટ કરવું જોઈએ.

Share Article

Other Articles

Previous

રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!

Next

SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
40 મિનિટutes પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
50 મિનિટutes પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
52 મિનિટutes પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
53 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

સુરત પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું : રેલવે કર્મીઓની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રેનમાંથી બોટલનો ઘા થતા શાપર-વેરાવળના તરૂણનું મોત: બોટલ ફેંકનાર ટ્રેનના લોકો પાઇલોટની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભારતને મતદાન માટે કોઈ ફંડ મળ્યું જ નથી !! અમેરિકી સહાય અંગે નાણા મંત્રાલયે કર્યો નવો ધડાકો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
તો જ ખેલશે અને ખીલશે રાજકોટના રમતવીરો: મહાપાલિકાની રમત-ગમત માટેની કવાયત આવકારદાયક પણ સાચી દિશાની જરૂર
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર