Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝ

AI Ecosystemને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર અને Automation Anywhere વચ્ચે ઐતિહાસિક MoU

Mon, August 17 2026

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને Automation Anywhere વચ્ચે મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન

Automation Anywhere દ્વારા રાજ્યમાં યુવાઓને તાલીમ, ક્ષમતાવર્ધન અને AI સંબંધિત પહેલ માટે ૧૦ વર્ષમાં અંદાજે રૂ.૧૦૦ કરોડ સુધીનો સહયોગ પૂરો પાડવામાં આવશે

રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા, Artificial Intelligence (AI), Agentic Automation, Intelligent Automation તથા Robotic Process Automation (RPA) જેવા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી વૈશ્વિક કંપની, ‘Automation Anywhere’ સાથે વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા. જ્યારે Automation Anywhere’ના તરફથી કો-ફાઉન્ડર અને COO અંકુર કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાએ ક્હ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે દેશના ૦૧ કરોડ જેટલા યુવાઓને AI તાલીમ આપીને સજ્જ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ AI Ecosystemને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં AI અંગે જાગૃતિ,ક્ષમતાવર્ધન (Capacity Building) તથા સરકાર-ઉદ્યોગ- શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા આ MoU કરવામાં આવ્યા છે. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,આ સહયોગ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાઓ,સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે AI/ML અંગે જાગૃતિ અને ક્ષમતાવર્ધન (Capacity Building)  કાર્યક્રમો યોજવામાં આવશે.આ ઉપરાંત તાલીમ કાર્યક્રમો,વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટકેમ્પ તથા સર્ટિફિકેશન આધારિત કોર્સનું આયોજન કરવામાં આવશે તેમ જણાવી મંત્રીએ આ પ્રસંગે MoU બદલ Automation Anywhereના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન મળશે, 46.68 કરોડનું બજેટ મંજૂર

Automation Anywhere દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ:

આ સહયોગ હેઠળ Automation Anywhere દ્વારા યુવાઓમાં તાલીમ, ક્ષમતાવર્ધન (Capacity Building)  અને AI સંબંધિત પહેલ માટે ૧૦ વર્ષના સમયગાળામાં અંદાજે રૂ.૧૦૦ કરોડ સુધીનો સહયોગ પુરો પાડવામાં આવશે.

કંપની દ્વારા ગુજરાતમાં AI/ML તથા emerging technologies અંગેના તાલીમ કાર્યક્રમોમાં સહયોગ આપવામાં આવશે તેમજ ટ્રેનર્સ, Subject Matter Experts અને Mentors પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વધુમાં Automation Anywhere દ્વારા તાલીમ અભ્યાસક્રમ, લર્નિંગ કન્ટેન્ટ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત તાલીમાર્થીઓને પ્રાયોગિક અનુભવ મળે તે માટે Automation Anywhereના no-code/low-code Automation Success Platformના Community Edition licenses ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારની ભૂમિકા:

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ તથા અન્ય હિતધારકો સાથે સંકલન કરવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં તાલીમ કાર્યક્રમો માટે સ્થળ અને જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અપેક્ષિત પરિણામ:

આ MoU દ્વારા ગુજરાતમાં AI અને emerging technologies ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવામાં તેમજ સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે વધુ મજબૂત સહયોગ વિકસાવવામાં મદદ મળશે.

 વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સને AI, automation તથા અન્ય emerging technologies અંગે જાગૃતિ વધશે.

ગુજરાતને Artificial Intelligence, emerging technologies, innovation અને digital transformation ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે વિકસાવવાની દિશામાં આ MoU વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ -DSTમાંથી આઈસીટી અને ઈ-ગવર્નન્સ નિયામક

કવિતા શાહ જ્યારે Automation Anywhere’ના તરફથી SVP- APJ સંજય રોહતગી, સ્ટ્રેટેજીસ બિઝનેસ ડાયરેક્ટર નેવિલે શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

પનામા સતત ત્રીજા વર્ષે વિશ્વમાં પ્રવાસીઓ માટે નંબર-1 દેશ બન્યો

Next

સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન મળશે, 46.68 કરોડનું બજેટ મંજૂર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ગુજરાત પોલીસે શરૂ કર્યું 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન
5 મિનિટutes પહેલા
અંગ્રેજોએ ભારતની સંપત્તિ લૂંટી, પણ ભારતે બ્રિટનના આત્મા પર કબજો કરી લીધો!
29 મિનિટutes પહેલા
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ‘દિમાગી નક્સલ પાર્ટી’, 24 કલાકમાં જ લાખો લોકો જોડાયા
48 મિનિટutes પહેલા
ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર: સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજેની મોટી એન્ટ્રી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3463 Posts

Related Posts

મતદાન કરવા વૃદ્ધોનો ઉત્સાહ સાતમાં આસમાને : અહીં ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોએ કર્યું મતદાન  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જમ્મુનો કુખ્યાત ગેંગસ્ટર વિક્કી ઝડપાયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા એક્ટ્રેસ બનવા માટે મુંબઈ જવા થઈ રવાના, મણિપુર ડાયરીઝ મળશે જોવા
Entertainment
2 વર્ષ પહેલા
ડુંગળીના ભાવ વધારાને રોકવા સરકારે શું બનાવ્યો પ્લાન ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર