Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

આપણા લોકો દેશમાં ગંદકી ફેલાવે અને વિદેશમાં નિયમોનું પાલન કરે છે!!!

Sat, August 1 2026

મુંબઈ હાઇકોર્ટે અનેક અરજીઓ અંગે સુનાવણી દરમિયાન નાગરિકોની કુટેવ બારામાં સખત ટિપ્પણી કરી

દેશમાં  લોકોની ગમે ત્યાં કચરો ફેંકવાની, ગંદકી કરવાની  ટેવ પર મુંબઈ  હાઇકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘લોકો ભારતમાં તો ગમે ત્યાં કચરો ફેંકી દે છે, પરંતુ વિદેશોમાં જઈને આ અંગેના તમામ નિયમોનું પાલન કરે છે. ત્યાં લોકો માત્ર નક્કી કરેલી જગ્યાએ જ કચરો નાખે છે.’ અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘શું આઝાદી અને લોકશાહીની કિંમત આ જ છે?’ દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તો જ સ્વચ્છ વાતાવરણ મળશે.

ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેંચે  નાગરિકો અને મ્યુનિસિપલ અધિકારીઓને જાગરૂક કરવા પર ભાર મૂક્યો હતો, જેથી જાહેર રસ્તાઓ અને જગ્યાઓ પર કચરો ન પડેલો રહે તે સુનિશ્ચિત કરી શકાય. શહેર સાફ રાખવાની જવાબદારી માત્ર મહાપાલિકાઓની નથી, દરેક નાગરિકની છે.

આ પણ વાંચો: વડોદરામાં જળપ્રલય: ઢાઢર નદીના પ્રવાહથી વિશ્વામિત્રીમાં ૬ ફૂટનો વધારો નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્રની અપીલ

અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, ‘જો આપણે સ્વચ્છ વાતાવરણ ઇચ્છતા હોઈએ, તો સફાઈ જાળવવી એ આપણી મૂળભૂત જવાબદારી છે. વિદેશમાં જઈને નિયમો પાળતા અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરતા લોકો અહીં રસ્તા પર ગંદકી કરતા અચકાતા નથી. કોર્ટે નાગરિક તંત્રના અધિકારીઓને કચરો ફેંકનારાઓ સામે કડક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે.’

મુંબઈના કંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસ રહેતા લોકોને થતી દુર્ગંધ, પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અંગેની અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

‘દરિયાકાંઠા પણ પ્લાસ્ટિકથી ભરાયેલા છે, આ સભ્ય સમાજ છે?

આ ઉપરાંત અદાલતે જાહેર જગ્યાઓ પર વધતા પ્લાસ્ટિકના કચરા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો કે, ‘દરિયાકાંઠા પણ પ્લાસ્ટિકથી ભરાયેલા છે, તો શું આપણે કોઈ સભ્ય સમાજમાં રહીએ છીએ?’ રસ્તાઓ અને શેરીઓમાં ફેંકાયેલા આ કચરાના કારણે દરરોજ લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ ટેવ બધાએ બદલવી જ જોઈએ. દેશ હિતનું ધ્યાન રાખવું જરૂરી છે.

Share Article

Other Articles

Previous

ઈરાન પર મહા ભયાનક હુમલો કરવાનો ટ્રમ્પનો સેનાને આદેશ

Next

વડોદરામાં જળપ્રલય: ઢાઢર નદીના પ્રવાહથી વિશ્વામિત્રીમાં ૬ ફૂટનો વધારો નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્રની અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
3 કલાક પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
3 કલાક પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
3 કલાક પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
3 કલાક પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

જુનિયર NTRની ફિલ્મ ‘દેવરા’ જોતી વખતે ચાહકને હાર્ટ એટેક આવતા નીપજ્યું મોત, પરિવારમાં શોક
Entertainment
2 વર્ષ પહેલા
ધર્મેન્દ્ર બાદ વધુ એક ફિલ્મ અભિનેતા ગોવિંદાની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા, ધર્મેન્દ્રને આરામ થઈ જતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
મોસાદે ગોઠવ્યા હતા દરેક પેજરમાં ત્રણ ગ્રામ વિસ્ફોટકો: હેઝબોલ્લાહનો આક્ષેપ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટવાસીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર