Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝ

યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી

Sat, July 25 2026

યુકેના વડાપ્રધાન એન્ડી બર્નહેમે તેમનું નવી કેબિનેટમાં  ભારતીય મૂળના ત્રણ લેબર સાંસદોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે. કનિષ્ક નારાયણને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે સતવીર કૌરને સમાનતા અને મહિલાઓની સુરક્ષા સંબંધિત વિભાગોની જવાબદારી સોંપાઈ છે. હરપ્રીત ઉપ્પાલને સહાયક વ્હિપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે લેબર સરકારમાં ભારતીય મૂળના નેતાઓનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.

સરકારના નવા ફ્રન્ટબેન્ચમાં હવે બે હિન્દુ અને બે શીખ મૂળના મંત્રીઓનો સમાવેશ થાય છે. ભારતીય મૂળની લિસા નૅન્ડી સંસ્કૃતિ મંત્રી તરીકે યથાવત્ છે, જ્યારે સીમા મલ્હોત્રા અને પ્રીત કૌર ગિલ કેબિનેટમાંથી બહાર થઈને બેકબેન્ચમાં પરત ફર્યા છે.

આ પણ વાંચો: આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ

નવનિયુકતોનો ઊડતો પરિચય

કનિષ્ક નારાયણ?

મૂળ બિહારના મુઝફ્ફરપુરના વતની.

12 વર્ષની ઉંમરે પરિવાર સાથે વેલ્સ સ્થાયી થયા.

ઇટન કોલેજ, ઑક્સફર્ડ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ.

2024માં વેલ ઑફ ગ્લેમોર્ગનથી સાંસદ તરીકે ચૂંટાયા.

હવે યુકેના AI રાજ્યમંત્રી તરીકે નિયુક્ત.

સતવીર કૌર?

સાઉથહેમ્પ્ટન ટેસ્ટથી લેબર સાંસદ.

માતા-પિતા મૂળ પંજાબના, સાઉથહેમ્પ્ટનમાં સાડીની દુકાન ચલાવતા હતા.

સમાનતા મંત્રી ઉપરાંત હોમ ઓફિસમાં પણ જવાબદારી.

મહિલાઓની સુરક્ષા, સમાનતા અને સેફગાર્ડિંગ તેમનો મુખ્ય કાર્યક્ષેત્ર.

હરપ્રીત ઉપ્પાલ?

હડર્સફિલ્ડથી લેબર સાંસદ.

સહાયક વ્હિપ તરીકે નિયુક્ત.

પક્ષના સાંસદોને મહત્વપૂર્ણ મતદાન અને સંસદીય કામગીરીમાં સંકલન કરાવવાની જવાબદારી સંભાળશે.

રાજકારણમાં પ્રવેશ પહેલાં એન્ડી બર્નહેમના મેયર અભિયાન સાથે જોડાયેલા હતા.

Tags:

CommunityEngagementCulturalHeritageDemocracyInActionDiversityInPoliticsEmpowermentFutureLeadersGlobalLeadershipInclusiveGovernanceIndianCommunityIndianOriginMPsPoliticalLeadershipPoliticalResponsibilityRepresentationMattersSouthAsianVoicesUKParliamentUKPolitics

Share Article

Other Articles

Previous

વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો

Next

આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ નહી પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે સંકળાયેલો છે.
9 મિનિટutes પહેલા
આરોપીની પૂછપરછ દરમિયાન વકીલ,સતત હાજર રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
11 મિનિટutes પહેલા
કૃત્રિમ સૂર્યની દિશામાં ડ્રેગનની મોટી છલાંગ વિશ્વનું સૌથી મોટું સુપરકંડક્ટિંગ ચુંબક તૈયાર
12 મિનિટutes પહેલા
વિશ્વના સ્માર્ટ શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ
14 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3349 Posts

Related Posts

બંગાળમાં ભાજપને ચા વાળા મોટી જીતનો ટેસ્ટ આપી શકે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
CIA દ્વારા PM મોદીની હત્યાનું કાવતરું ઘડાયું’તું? શાંઘાઇ સમીટમાં હાજરી આપવા ચીન ગયા હતા ત્યારે કંઇક બન્યું હતું
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
પ્લેન ક્રેશમાં અજીત પવારના મૃત્યુ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ સાથે ફોન પર વાત કરી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
દારૂનીતિ કાંડમાં સીબીઆઈએ શું કર્યો ધડાકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર