Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

નર્મદામાં મેઘરાજાનો કહેર: ડાયવર્ઝન ધોવાતા 7 ગામો સંપર્ક વિહોણા

Thu, July 23 2026

નર્મદા જિલ્લામાં આખી રાતથી ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. દેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં નદી-નાળા છલકાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ-નર્મદા સરહદની મોહન નદી ગાંડીતૂર બનતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે 7 ગામોનો સંપર્ક તૂટ્યો છે અને ગુજરાત-મહારાષ્ટ્રનો વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધતા તંત્રે 2 ગેટ ખોલવાનો નિર્ણય કર્યો છે.

મોહન નદીમાં પૂર, માર્ગો બંધ થતા વાહનવ્યવહાર ઠપ્પ

આખી રાત પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકામાં જનજીવન પર ગંભીર અસર પડી છે.

ભરૂચ-નર્મદા સરહદ પર આવેલી મોહન નદીમાં પ્રથમ પૂર આવતા નદી ગાંડીતૂર બની હતી. જેના કારણે ગારદા-મોટા જાંબુડા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. આનાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી.

ડેડિયાપાડાથી મુવી જતો માર્ગ પણ બંધ થઈ ગયો છે. નવા પુલના નિર્માણ દરમિયાન બનાવેલું ડાયવર્ઝન ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે, જ્યારે નવો પુલ હજુ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક: રાહત કામગીરીના આદેશ

આ ઉપરાંત રાજપીપળાથી ડેડિયાપાડા થઈ મહારાષ્ટ્ર જતો મુખ્ય માર્ગ પણ બંધ થઈ જતા ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સતત વરસાદ અને પૂરના કારણે ડેડિયાપાડા અને સાગબારા તરફ જતા લગભગ તમામ મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે.

ઉમરાણનું ડાયવર્ઝન ધોવાયું, 7 ગામોનો સંપર્ક તૂટ્યો, કરજણ ડેમના ગેટ ખોલાશે

ચિકદા તાલુકાના ઉમરાણ ગામનું ડાયવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા આસપાસના 7 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનો માટે દૈનિક જરૂરિયાત અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

બીજી તરફ ઉપરવાસમાં વરસાદને કારણે કરજણ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા બપોરે 12 વાગ્યે 2 ગેટ ખોલી અંદાજે 30 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્થિતિને જોતા તંત્ર દ્વારા લોકોને નદી, નાળા અને ડાયવર્ઝન નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. બચાવ અને રાહત ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે.

Tags:

ClimateChangeCommunicationLossCommunitySupportDisasterManagementEmergencyResponseEnvironmentalIssuesFloodReliefIndiaNewsInfrastructureDamageLocalNewsMegharajaNarmadaFloodsNaturalDisasterRuralChallengesVillageImpactWaterCrisis

Share Article

Other Articles

Previous

લાલ સમુદ્રમાં સાઉદીના 2 તેલ ટેન્કરો પર ભીષણ મિસાઇલ હુમલો: બાબ અલ-મંડેબ સ્ટ્રેટ બંધ, વૈશ્વિક તેલ પુરવઠા પર ખતરો

Next

CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક: રાહત કામગીરીના આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અલ નીનો નહીં, PDO ના લીધે ગુજરાતમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ!
30 મિનિટutes પહેલા
દિલ્હીથી ચેન્નાઈ અને ગુજરાતમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા; જાણો આજના દર
2 કલાક પહેલા
3 જિલ્લામાં રેડ ઍલર્ટ; અમદાવાદ અને સુરતમાં કેવો રહેશે વરસાદ
2 કલાક પહેલા
26 દિવસના આંદોલન બાદ સોનમ વાંગચુકના પારણાં; જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે કરાવ્યા અન્ન-જળ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3307 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર અંગેના 54 દરોડા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વર-વધુની કુંડળીમાં આટલા ગુણ મળવા અત્યંત આવશ્યક !! ગુણ નહી મળે તો દાંપત્ય જીવનમાં આવશે મુશ્કેલી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધો.10નું રિઝલ્ટ જાહેર : બનાસકાંઠા જિલ્લાએ સૌથી વધુ પરિણામ સાથે બાજી મારી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
ગુજરાત
1 વર્ષ પહેલા
કાલાવડ રોડ પર નકલંક-જય સીયારામ-ખેતલા આપાની ચામાં ભેળસેળ ?
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર