Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન

Wed, July 22 2026

વાંગચૂકને સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

નવી દિલ્હી: નીટ (NEET) પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીનો મુદ્દો હવે ભારતની સરહદો પાર કરીને વૈશ્વિક સ્તરે પહોંચ્યો છે. સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકના સમર્થનમાં અમેરિકા અને યુરોપના અનેક શહેરોમાં ભારતીય મૂળના લોકો અને માનવાધિકાર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજી કેન્દ્ર સરકાર પાસેથી પારદર્શિતા, જવાબદારી અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી છે.

અમેરિકાની માનવાધિકાર સંસ્થા હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સના આહ્વાન પર ન્યૂયોર્કના યુનિયન સ્ક્વેર ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે તેમજ સાન જોસમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ સોનમ વાંગચૂકના સમર્થનમાં પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા, નીટ કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.આ વિરોધની લહેર યુરોપ સુધી પહોંચી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશન અને ડબલિનમાં ભારતીય દૂતાવાસ બહાર પણ વિરોધ પ્રદર્શન યોજાયા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે ભારતના વિદ્યાર્થીઓને ન્યાય, પારદર્શિતા અને વિશ્વાસપાત્ર ભવિષ્ય મળવું જોઈએ. તેમણે સરકારને વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કરીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને જવાબદારી નક્કી કરવાની અપીલ કરી.

આ પણ વાંચો: સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ

દેશની અંદર વિરોધ પક્ષોએઆંદોલનને સમર્થન આપીને કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું છે ત્યારે નીટ વિવાદમાં પારદર્શિતા, જવાબદારી અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારાની માંગ હવે ભારત ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો વચ્ચે પણ ગુંજી રહી છે.

લંડનમાં રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ્’ સાથે વિરોધ

લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકો જોડાયા હતા. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિતોએ ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત તેમજ વંદે માતરમ્નું સામૂહિક ગાન કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ તેમણે સોનમ વાંગચૂકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને નીટ પેપર લીક પ્રકરણમાં પારદર્શક તપાસ તથા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ દોહરાવી  હતી. આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો હેતુ વિશ્વભરના ભારતીય સમુદાય તરફથી વિદ્યાર્થીઓ સાથે એકતા વ્યક્ત કરવાનો હતો.

Tags:

ActivismCivicEngagementDemonstrationEuropeGlobalProtestsHumanRightsIndianEmbassiesLondonNewYorkPeacefulProtestPoliticalActivismProtestsSocialJusticeSolidarityUnityInDiversityVoicesForChange

Share Article

Other Articles

Previous

પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા

Next

સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા
1 કલાક પહેલા
ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
1 કલાક પહેલા
સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ
1 કલાક પહેલા
દેશના ખૂણે ખૂણેથી જંતર-મંતર માટે ઓનલાઈન પહોંચવા લાગ્યાં હજારો ફૂડ પેકેટ્સ અને દવાઓ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3300 Posts

Related Posts

વૈશ્વિક ઓઈલ માર્કેટનું સત્તા કેન્દ્ર બદલાયું: ભાવિ વલણ હવે બીજું કોઈ નહીં પણ ચીન નક્કી કરશે
ઇન્ટરનેશનલ
4 સપ્તાહs પહેલા
રાજકોટ પર રોગચાળાનો કબજો
રાજકોટ
2 વર્ષ પહેલા
મારું મગજ દર મહિને 200 કરોડ કમાઈ શકે તેવું તેજ છે : નીતિન ગડકરીએ ફરી આપ્યું રસપ્રદ નિવેદન
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
પૂજા ખેડકરની આઇએએસ નોકરી સમાપ્ત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર