Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

કચ્છમાં અષાઢી બીજે માત્ર 3 મિનિટમાં ઉપરા ઉપરી આવ્યા ભૂકંપના બે આંચકા

Thu, July 16 2026

એપી સેન્ટર ખાવડા બીજું કેન્દ્રબિંદુ ધોળાવીરા’ નજીક નીકળ્યું

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના રોજ કચ્છમાં બપોરના સમયે ઉપરાઉપરી ધરતીકંપના બે આંચકા અનુભવાતા ધરા ધણધણી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. થોડીવાર ભયનો માહોલ થઇ પડ્યો હતો.

આ પણ વાંચો: કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન અંદર સર્વિસ રાઈફલથી જવાનનો આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ ભૂકંપનો આંચકો બપોરે 2.20 કલાકે નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6  હતી. આ ભૂકંપનું એપીસેન્ટર ખાવડા વિસ્તારની નજીક હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં ફરી માત્ર ૩ મિનિટના અંતરે  2.23 કલાકે વધુ એક આંચકો ૩.2 તીવ્રતાનો આવતા આવતા મિલકતો ધરતી ધણધણી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ કચ્છના ધોળાવીરા તરફ હોવાનું બહાર આવ્યું છે.  બન્ને આંચકામાં કોઈ  જાન-માલની નુકસાન થઇ ન હોવાનું જાણવા મળે છે. કચ્છના સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકાને લઈને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Tags:

AshadhiBijDisasterPreparednessEarthquakeAlertEarthquakeSafetyEarthquakeTremorsEmergencyResponseGeologicalEventsIndiaEarthquakeKutchEarthquakeKutchNewsKutchUpdatesNaturalDisastersSeismicActivityTremorReport

Share Article

Other Articles

Previous

યુપીના મૌલાનાનું શ્રીકૃષ્ણ ભગવાન વિષે વિવાદિત નિવેદન

Next

કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન અંદર સર્વિસ રાઈફલથી જવાનનો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મહિલા જજનું પણ યૌન શોષણ થાય છે: વકીલ ઇન્દિરા જયસિંહ
44 સેકન્ડ પહેલા
પાંચ વર્ષમાં કુલ 30,000 આવાસ બનાવવાના લક્ષ્યાંક સામે કેન્દ્ર-રાજ્ય સરકારે 15,000 આવાસની મંજૂરી આપી
2 મિનિટutes પહેલા
પેલેટ ગનના ઉપયોગ અંગે RTI હેઠળ માહિતી આપવાનો CRPFનો ઇનકાર
18 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં મદ્રેસા બનાવવા માટે 100 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું
19 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3567 Posts

Related Posts

જુનાગઢમાં યુવાનનો આપઘાત: સુસાઈડ નોટમાં ધારાસભ્ય સહિત ત્રણના નામ
ગુજરાત
3 વર્ષ પહેલા
કોટેચા ચોકમાં વાહનોના થપ્પા નહીં લાગે, સર્કલને અડધું કરવાનું શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
કેજરીવાલે કોના માટે કઈ યોજનાની જાહેરાત કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Diwali 2024 : દિવાળી પહેલા ઘરમાંથી કાઢી નાખો આ પાંચ વસ્તુઓ, તમારા પર વરસશે દેવી લક્ષ્મીની કૃપા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર