Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લાયન સફારી પાર્ક ૩૧ જૂલાઈએ તૈયાર નહીં થાય: હવે વધુ છ મહિના લાગશે!

Thu, July 16 2026

પ્રોજેક્ટમાં આઠ કરોડનો `જાદૂઈ’ વધારો થઈ જતાં સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી ન આપે ત્યાં સુધી કામ ધીમું જ ચાલશે

પ્રોજેક્ટ પૂર્ણ થવાની મુદ્દત ૩૧ જૂલાઈ હતી જેમાં હવે એજન્સીને છ મહિનાનો વધારો અપાશે: આવતાં જ વર્ષે જ પાર્ક તૈયાર થવાની સંભાવના

મહાપાલિકા દ્વારા કોઈ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તે અને તે સમયસર પૂર્ણ થાય તેવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી અને ભવિષ્યમાં પણ કદાચ બનવાનું પણ નથી. આવું જ કંઈક રાજકોટના `ડ્રિમ પ્રોજેક્ટ’ લાયન સફારી પાર્કને લઈને થયું છે. આ પાર્ક ૩૧ જૂલાઈ સુધીમાં તૈયાર કરી દેવાની સમયમર્યાદા હતી પરંતુ હવે ત્યાં સુધીમાં પાર્ક તૈયાર થશે નહીં અને વધુ છ મહિના જેટલો સમય લાગી જશે તેવી ધારણા અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે !

અગાઉ ૨૦,૦૦૦ ચોરસફૂટ જગ્યામાં એન્ટ્રન્સ પ્લાઝા જેમાં ફૂડ કોર્ટ, ગજેબો, એન્ટ્રી ગેઈટ, ટિકિટિંગ કાઉન્ટર સહિતની સુવિધા ઉભી કરવાની હતી. જો કે અધિકારીઓ દ્વારા જ્યારે ડિ-માર્કેશન કરવામાં આવ્યું ત્યારે આ જગ્યા ૨૦,૦૦૦ નહીં પરંતુ ૩૦,૦૦૦ ચોરસફૂટ નીકળતા હવે સંપૂર્ણ જગ્યા ઉપર તમામ પ્રકારની સુવિધા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ફૂડકોર્ટ નવી બનાવવામાં આવશે ઉપરાંત ટોયલેટ બ્લોક્સ, ગજેબો સહિતની સંખ્યા વધારી દેવામાં આવશે સાથે સાથે સાતેક પ્રકારની વધારાની સુવિધા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: સોનમ વાંગચુકના ઉપવાસથી સત્તાધીશો અસ્વસ્થ થયા છે ખરા?

આ પ્રોજેક્ટ હાથ પર લેવાયો ત્યારે તેનો ખર્ચ ૩૫ કરોડ અંદાજવામાં આવ્યો હતો જે હવે વધીને ૪૩ કરોડ સુધી પહોંચી જતા વધારાના આઠ કરોડના ખર્ચ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી જરૂરી હોય હજુ સુધી કમિશનર દ્વારા દરખાસ્ત રવાના કરવામાં આવી નથી. આ દરખાસ્ત રવાના થયા બાદ કમિટી દ્વારા આ ખર્ચને મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. જો કમિટી દરખાસ્ત મંજૂર કરશે તો જ કામમાં ઝડપ આવશે અને જો નામંજૂર કરશે તો કામ અટકી જવાની અથવા તો સાવ ધીમું પડી જવાની શક્યતા રહેલી છે.

આઠેક કરોડ જેવી માતબર રકમનો ખર્ચ વધી ગયો હોવાને કારણે એજન્સી દ્વારા પણ હાલ પોતે ખર્ચ કરવાનું જોખમ ઉઠાવવા માંગતી નથી. હવે મહાપાલિકા દ્વારા એજન્સીને છ મહિનાનો મુદત વધારો આપવામાં આવનાર છે ત્યારે પાર્ક આવતાં વર્ષે તૈયાર થશે તેમ કહી શકાય.

Tags:

AdventureAwaitsAnimalConservationExploreNatureFamilyFunLionSafariParkNatureLoversParkOpeningDelaySafariAdventureSafariExperienceSafariUpdateTravelNewsWildlifeNewsWildlifePhotographyZooLife

Share Article

Other Articles

Previous

પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે

Next

સોનમ વાંગચુકના ઉપવાસથી સત્તાધીશો અસ્વસ્થ થયા છે ખરા?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા
37 મિનિટutes પહેલા
ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
56 મિનિટutes પહેલા
ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા
60 મિનિટutes પહેલા
પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3272 Posts

Related Posts

લો બોલો! મણિપુરમાં વગર મંજૂરીએ બારોબર આખે આખો રિંગ રોડ બની ગયો,જંગલના 6 જિલ્લામાંથી પસાર થતા રિંગ રોડને ઉગ્રવાદીઓના નામે ઓળખ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
પેરાસીટામોલ સહિત ચાર દવાઓ નકલી નીકળી, 49 સેમ્પલ ફેલ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Neet Paper Leak Case : ક્યાં ક્યાં લીક થયેલું પેપર પહોંચ્યું હતું ? શું આવ્યું તપાસમાં બહાર ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાએ ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને સોલાર પેનલ્સ પર 125 ટકા ડ્યુટી નાખી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર