Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે

Thu, July 16 2026

અમદાવાદના સાણંદમાં સેમી કંડકટર ચીપ બનાવવાની શરૂઆત થયા બાદ હવે ગુજરાતમાં શીપ બનાવવાની શરૂઆત પણ થશે. ગુજરાતમાં અલંગ શીપ બ્રેકીંગ હબ તરીકે જાણીતુ તો છે જ પણ ભવિષ્યમાં પોરબંદર પાસેનું કુછડી ગામ શીપ બિલ્ડીંગ હબ તરીકે ખ્યાતી પામે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, કુછડી ખાતે સરકાર મરીન શીપ બિલ્ડીંગ પાર્ક બનાવવાની યોજના ઉપર કામ કરી રહી અને અને ત્યાં કોમર્શિયલ જહાજનું નિર્માણ કરવામાં આવશે. સરકાર હાલમાં  શિપબિલ્ડિંગ અને રિપેર નીતિ, 2026, ઉપર કામ કરી રહી છે અને તે  અંતિમ તબક્કામાં છે. આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે,  સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: લાયન સફારી પાર્ક ૩૧ જૂલાઈએ તૈયાર નહીં થાય: હવે વધુ છ મહિના લાગશે!

અધિકારીઓ કહે છે કે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત  શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમ બનાવવા માટે સારી સ્થિતિમાં છે. હાલમાં તમિલનાડુમાં આ પ્રકારે શીપ બિલ્ડીંગ થાય છે અને ગુજરાત દેશનું બીજું આવું રાજ્ય બનશે.

રાજ્ય સરકાર જે નીતિ તૈયાર કરી રહી છે તેમાં વિવિધ પ્રોત્સાહનો ઉપરાંત વીજળી અને પાણી માટે સબસિડી, માળખાગત સુવિધા, શિપયાર્ડ્સ અને દરિયાઈ સાધનોના ક્લસ્ટરો માટે મૂડી સહાય, સંશોધન અને વિકાસ, કાર્યબળ તાલીમ અને કૌશલ્ય વિકાસ માટે સમર્થન જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.

Tags:

CoastalDevelopmentEconomicGrowthGovernmentPolicyIndiaShippingInfrastructureInvestmentKuchdiPorbandarMarineEngineeringMarineShipBuildingMaritimeIndustryPorbandarNewsPortDevelopmentShipbuildingInnovationShipBuildingParkShipyardDevelopmentSustainableShipping

Share Article

Other Articles

Previous

ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા

Next

લાયન સફારી પાર્ક ૩૧ જૂલાઈએ તૈયાર નહીં થાય: હવે વધુ છ મહિના લાગશે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રથયાત્રાના ગજરાજો અને ટ્રક સરસપુર પહોંચ્યા, ભગવાન જગન્નાથના રથ અડધો કલાક મોડા
22 મિનિટutes પહેલા
ભારત, બ્રિટન વચ્ચેનો મુક્ત વેપાર કરાર લાગુ
42 મિનિટutes પહેલા
ઈરાન શાંતિ સમજૂતીમાંથી બહાર, વિદેશ મંત્રાલયની સતાવાર ઘોષણા
45 મિનિટutes પહેલા
પોરબંદરના કુછડી ખાતે મરીન શીપ બિલ્ડીંગ પાર્કની યોજના: ટૂંક સમયમાં સરકાર નીતિ જાહેર કરશે
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3272 Posts

Related Posts

Oppo Reno 11, Reno 11 Pro 5G સ્માર્ટફોન લોન્ચ
ગેજેટ
3 વર્ષ પહેલા
કોંગ્રેસમાં જોડાયા પછી પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિરાટ કોહલીએ સેમ કોન્સ્ટાસને ધક્કો માર્યાનો મામલો : ICCએ 5 કલાકની અંદર જ કોહલીને ફટકારી સજા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હીરો મોટોકોર્પના CMD પવન મુંજાલની રૂ. 25 કરોડની સંપત્તિ જપ્ત
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર