Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડકપ નો બીજો સેમિફાઇનલ

Tue, July 14 2026

એક બાજુ મેસ્સી તો બીજી બાજુ બેલિંગઘમ-કેન: ૨૦૦૨માં થયેલી ટક્કરમાં ઈંગ્લેન્ડ ભારે પડ્યું’તું

બુધવારે રાત્રે ૧૨:૩૦ વાગ્યાથી ટક્કર: ઈંગ્લેન્ડ ૬૦ વર્ષથી વર્લ્ડકપ નથી જીત્યું

આર્જેન્ટીના-ઈંગ્લેન્ડની વચ્ચે ૧૬ જૂલાઈએ જ્યોર્જિયાના એટલાન્ટા સ્ટેડિયમ પર ફિફા વર્લ્ડકપ-૨૦૨૬નો બીજો સેમિફાઈનલ મુકાબલો થશે. એક બાજુ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટીના છે તો બીજી બાજુ ઈંગ્લેન્ડ છે જે ૬૦ વર્ષના દુકાળનો અંત લાવી બીજી વખત વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન સેવી રહ્યું છે.

આ મેચમાં વિશ્વ આખાની નજર આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી અને ઈંગ્લેન્ડના સ્ટાર જૂડ બેલિંગઘમ પર ટકેલી રહેશે. આર્જેન્ટીનાએ ક્વાર્ટર ફાઈનલમાં સ્વિત્ઝરલેન્ડને ૩-૧થી હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ઈંગ્લેન્ડે નોર્વેને ૨-૧થી હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી હતી. બન્ને ટીમ શાનદાર ફોર્મમાં છે.

આ પણ વાંચો: ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રામાં LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, ઘરે બેઠા થશે દર્શન

મેસ્સી આર્જેન્ટીનાનો સૌથી મોટો મેચવિનર છે. તેણે આ વર્લ્ડકપમાં આઠ ગોલ કર્યા છે અને તે ફ્રાન્સના કીલિયન એમ્બાપ્પે સાથે ગોલ્ડન બૂટની રેસમાં સામેલ છે. બીજી બાજુ ઈંગ્લેન્ડનો યુવા ખેલાડી જૂડ બેલિંગઘમ મીડફિલ્ડમાં ટીમની કરોડરજ્જુ છે. તેની બોક્સ ટુ બોક્સ ક્ષમતા, બોલ પર નિયંત્રણ અને નિર્ણાયક સમયે ગોલ કરવાની કળા ઈંગ્લેન્ડને અત્યંત ખતરનાક બનાવે છે. આ વર્લ્ડકપમાં તેણે ઈંગ્લેન્ડ માટે છ ગોલ કર્યા છે. હૈરી કેન સાથે તેની ભાગીદારી હરિફ આર્જેન્ટીના માટે પડકાર બની જશે.

છેલ્લે ૨૦૦૨માં ફિફા વર્લ્ડકપના ગ્રુપ રાઉન્ડમાં આર્જેન્ટીના-ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ઈંગ્લેન્ડ ૧-૦થી જીત્યું હતું. વર્લ્ડકપમાં અત્યાર સુધી બન્ને વચ્ચે ૧૪ મેચ રમાઈ છે જેમાં ઈંગ્લેન્ડ છ, આર્જેન્ટીના ત્રણ વખત જીત્યું છે તો પાંચ મેચ ડ્રો રહેવા પામી છે.

Tags:

FIFAFIFAWCFinalCountdownFootballFansFootballFeverGoalCelebrationLiveFootballMatchDaySemiFinalsSoccerHighlightsSoccerPassionSportsEventTeamSpiritWorldCup2023WorldCupMoments

Share Article

Other Articles

Previous

ઓથોરાઇઝડ ડીલર પાસે જ એવરેજ ચકાસાવવાની સલાહ; E-20થી માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે સરકારના ખુલાસા પર સવાલ

Next

ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રામાં LED સ્ક્રીન અને લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરાશે, ઘરે બેઠા થશે દર્શન 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું
13 મિનિટutes પહેલા
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ, સલામત અને આરામયદાયક મુસાફરી
15 મિનિટutes પહેલા
અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
38 મિનિટutes પહેલા
વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3269 Posts

Related Posts

સ્પાઇસજેટ: બિલાડીની જેમ ‘નવ-જીવન’ મેળવતી એરલાઈન્સ કંપની !! જાણો ચડતી-પડતીનો ઇતિહાસ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી,કોઈ પણ કાર્યને પૂર્ણ કરવામાં સમય લાગશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારની તિજોરીમાં વરસાદ, જીએસટી કલેક્શન 1.62 લાખ કરોડને પાર
નેશનલ
3 વર્ષ પહેલા
ભરૂચના જંબુસર નજીક ઈકો કાર અને ટ્રક વચ્‍ચે ગોઝારો અકસ્માત : 6 લોકોના કમકમાટીભર્યા મોત, પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર