Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ

Mon, July 13 2026

મહિલાઓ વિરુધ્ધ અપરાધ અને ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  હરિયાણાના નૂંહ જિલ્લામાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. તાવડૂ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  SIRનું ફોર્મ ભરવા આવેલી એક વિધવા મહિલા પર કથિત સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ચાર નામજોગ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નૂંહ જિલ્લાના તાવડૂ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  વિધવા મહિલા પર કથિત સામૂહિક દુષ્કર્મ મામલો સામે આવ્યા બાદ લોકોમાં પણ ગુસ્સો દેખાયો હતો.  આરોપ છે કે મહિલા જ્યારે SIRનું ફોર્મ ભરવા આવી હતી, તે દરમિયાન તેની સાથે આ સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-1ની પરીક્ષાની રાહમાં

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં ચાર લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ તાવડૂ સિટી પોલીસે સંબંધિત કલમો હેઠળ FIR નોંધી લીધી  હતી. હવે પોલીસ તમામ આરોપીઓની ભૂમિકા અને ઘટના સાથે જોડાયેલા તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

તાવડૂ સિટી પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે, ‘આ મામલો ખૂબ જ ગંભીર છે. પોલીસ દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી રહી છે અને ઉપલબ્ધ તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તપાસના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવશે.’

Tags:

CrimeAwarenessHaryanaNuhPublicSafetyStopViolenceWomenEmpowermentWomenInDanger

Share Article

Other Articles

Previous

149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ

Next

રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમ-3માં, જ્યારે એક્સ્ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-1ની પરીક્ષાની રાહમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
RFID થી CCTV સુધી: અમદાવાદમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આજથી નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, પીળી લાઈન અડી તો ગયા કામથી
1 કલાક પહેલા
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા    
2 કલાક પહેલા
149 વર્ષમાં પહેલીવાર: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 270 રને ધૂળ ચટાડી, રચ્યો ઈતિહાસ
2 કલાક પહેલા
હરિયાણાના નૂહમાં વિધવા સાથે સામૂહિક દુષ્કર્મ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3260 Posts

Related Posts

એક્ઝિટ પોલ પર શું બોલ્યા રાહુલ ગાંધી..વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત
નેશનલ
2 કલાક પહેલા
લોકોને જવાબ આપવા અઘરા થઈ ગયા છે! રાજકોટના શાસક પક્ષ નેતાના વોર્ડમાં હોબાળો,’ઉપર’ સુધી રજૂઆત થતાં નેતાઓ દોડ્યા
ગુજરાત
8 મહિના પહેલા
‘હું શીશમહેલમાં નહીં રહું…’:શપથ લેતા પહેલાં જ રેખા ગુપ્તાનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર