Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

તમિલનાડુમાં ગૌ હત્યા પ્રતિબંધ સામે સર્વોચ્ચ અદાલતે આપ્યો સ્ટે

Mon, July 13 2026

સર્વોચ્ચ અદાલતે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશ પર સ્ટે આપ્યો છે, જેમાં તમિલનાડુ સરકારને બકરી ઈદની પૂર્વસંધ્યા સહિત વર્ષના કોઈપણ દિવસે રાજ્યમાં ગાય અને વાછરડાની હત્યા ન થાય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયની આગેવાની હેઠળની તમિલગા વેટ્ટ્રી કઝગમ (ટીવીકે) સરકારે હાઈકોર્ટના આદેશને પડકારતી વિશેષ અનુમતિ અરજી (એસએલપી) દાખલ કરી હતી.

રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે રાજ્યના અમલમાં રહેલા કાયદા મુજબ ચોક્કસ શ્રેણીની ગાયોના વધને નિયત સ્થળોએ મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કાયદાની જોગવાઈથી વિપરીત જતો ન્યાયિક આદેશ ટકી શકે નહીં. આ દલીલને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશના અમલ પર હાલ પૂરતો સ્ટે આપ્યો છે. હવે આ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં વિગતવાર સુનાવણી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત

શું કહ્યું હતું હાઈકોર્ટે?

મદ્રાસ હાઈકોર્ટે 27 મેના રોજ રાજ્ય સરકારને 1976ના સરકારી આદેશનો અમલ કરીને સમગ્ર તમિલનાડુમાં ગાય અને વાછરડાની હત્યા પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં બંધારણના અનુચ્છેદ-48નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્યની ફરજ ગાય, વાછરડા તેમજ દૂધાળ અને ખેતીમાં ઉપયોગી પશુઓની હત્યા રોકવાની છે. અદાલતે એમ પણ નોંધ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે, તેથી તેના સંરક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

Tags:

AnimalHusbandryAnimalRightsCattleWelfareConstitutionalLawCowSlaughterCurrentAffairsEthicalDebateFarmersRightsIndiaNewsJudicialReviewLegalNewsLegalUpdatesPublicPolicySupremeCourtTamilNadu

Share Article

Other Articles

Previous

રેલવેના એસી કોચમાંથી 1.27 કરોડ બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાઈ ગયા

Next

સોફ્ટવેર એન્જિનિયરે સ્ત્રી મિત્રની હત્યા કર્યા પછી પોતે પણ કરી લીધો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જિયોનો મેગા IPO: કંપની બનશે સંપૂર્ણ દેવામુક્ત, 2030 સુધીમાં ભારતમાં 6G લોન્ચ થશે
11 કલાક પહેલા
યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપ-વેનો કંટ્રોલ ગુમાવતાં ટ્રોલી-મશીન નીચે પટકાયા, મુસાફર સુરક્ષિત
11 કલાક પહેલા
ગાંધીનગરના છત્રાલ GIDC સ્થિત કેમિકલ એકમમાં ઉકળતા કેમિકલની પાઇપ ફાટતાં 4 શ્રમિકોના કરુણ મોત
11 કલાક પહેલા
મતદાર યાદીમાંથી નામ રદ કરવાના વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનની અરજી પર સુપ્રીમની ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમારને નોટિસ
11 કલાક પહેલા
Categories

નેશનલ

3762 Posts

Related Posts

આજથી રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે : અમદાવાદ એરપોર્ટ પર આગમન, કોંગ્રેસનું નવસર્જન કરવાની તૈયારી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જંતર-મંતર પ્રદર્શન પાર્ટ-2 : દિલ્હી પોલીસે 10 ઓક્ટોબરની મંજૂરી ફગાવી, દીપકેની હાકલ- ‘ધરપકડથી ડર્યા વિના મેદાનમાં ઉતરો’
નેશનલ
6 દિવસ પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
ગુજરાત
8 મહિના પહેલા
સિસોદિયાનોમ જેલવાસ કેટલો લંબાયો ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર