Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માત સર્જાતાં બંને ગાડીના ચાલકના ઘટનાસ્થળે જ મોત

Mon, July 13 2026

બનાસકાંઠાના ભાભરમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભર-દિયોદર હાઇવે પર ખારા ગામ નજીક જૂનાગઢની એમ્બ્યુલન્સ અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોના ચાલકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જૂનાગઢથી દર્દીને મૂકીને પરત ફરતી એમ્બ્યુલન્સ બાવળની ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માત કેવી રીતે બન્યો? 

આ ઘટના રવિવારે મોડી રાત્રે બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારા ગામ નજીક બની હતી. જૂનાગઢની એમ્બ્યુલન્સ ટડાવ ગામે દર્દીને મૂકીને જૂનાગઢ પરત ફરી રહી હતી. તે જ સમયે સામેથી આવતી કાર સાથે ભાભર-દિયોદર હાઇવે પર જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સ રોડની નીચે ઉતરીને સીધી બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ.

બંને ચાલકના ઘટનાસ્થળે જ મોત 

અકસ્માતમાં બંને વાહનોના ચાલકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. મૃતકોમાં નીચેનાનો સમાવેશ થાય છે: 

1. પ્રકાશજી જોરાજી ઠાકોર – ઉંમર 25 વર્ષ, રહેવાસી: વડા, તાલુકો: વઘોડિયા, કાર ચાલક 

2. સુરાહવાદી અજીત શાહ મોમદ શાહ – ઉંમર 59 વર્ષ, રહેવાસી: જૂનાગઢ, એમ્બ્યુલન્સ ચાલક 

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી 

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ ભાભર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સદનસીબે એમ્બ્યુલન્સમાં તે સમયે કોઈ દર્દી હાજર નહોતો. દર્દીને મૂકીને પરત ફરતી વખતે જ આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Tags:

AccidentInvestigationAccidentReportBhabharDeodarAccidentDrivingAwarenessEmergencyResponseFatalCrashHighwaySafetyHighwayTragedyRoadSafetyRoadSafetyCampaignSafetyAwarenessStaySafeOnTheRoadTrafficAccidentTragicIncidentVehicleCollision

Share Article

Other Articles

Previous

રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT  રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી

Next

બારામુલા-કામજોંગ-બંગાળની ખાડી: દેશના 3 ખૂણામાં આવ્યા ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
વિવાદ બાદ અંબાલાલ પટેલે કરી મોટી જાહેરાત: હવે નહીં કરે વરસાદની આગાહી, કહ્યું ‘રામ રામ’
8 મિનિટutes પહેલા
રામ મંદિર દાન ચોરી મામલે SCએ SIT  રિપોર્ટ 1 અઠવાડિયામાં માંગ્યો, CBI તપાસ-ફોરેન્સિક ઓડિટની માંગ પર 20એ સુનાવણી
1 કલાક પહેલા
ભાભર-દિયોદર હાઇવે પર અકસ્માત સર્જાતાં બંને ગાડીના ચાલકના ઘટનાસ્થળે જ મોત
1 કલાક પહેલા
બારામુલા-કામજોંગ-બંગાળની ખાડી: દેશના 3 ખૂણામાં આવ્યા ભૂકંપના આંચકા: લોકોમાં ફફડાટ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3256 Posts

Related Posts

જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત
1 વર્ષ પહેલા
ખાદ્ય ચીજો, કપડાં, સલૂન, સિમેન્ટ થઈ શકે છે સસ્તા : GSTમાં સુધારા બાદ લોકોને ઘણી રાહત મળવાના સંકેત
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
થોડી તો દયા રાખો…અમેરિકામાં ICE દ્વારા 5 વર્ષના બાળકની અટકાયત,સ્કૂલમાંથી ઘરે આવ્યો એ સાથે જ ઉઠાવી લીધો,જાણો શું છે મામલો
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
મણિપુરના છ વિસ્તારોમાં ફરીથી લાગુ થયો AFSPA
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર