Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બંગાળમાં ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કરતાં આરોપીને પોલીસે ઢાળી દીધો

Thu, July 9 2026

કોલકાતાના બારુઇપુર વિસ્તારમાં 11 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યા કેસના મુખ્ય આરોપી પ્રભાષ મોંડલનું બુધવારે મધરાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. પોલીસ ઘટનાસ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન માટે તેને લઈ ગઈ હતી ત્યારે તેણે પોલીસકર્મીની બંદૂક છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે  ગોળીબાર કરતાં તેનું મૃત્યુ થયું હતું.

દુષ્કર્મ અને હત્યાની આ ઘટનાએ બંગાળને હચમચાવી નાખ્યું હતું.બનાવ બાદ ભારે તોફાનો થયા હતા જેમાં અનેક પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.એક કથિત આરોપીને ટોળાએ મારી નાખતાં મામલો વધી ગંભીર બની ગયો હતો.

બંગાળમાં મમતા ના શાસન દરમિયાન મહિલાઓ અસલામત હોવાનો આક્ષેપ કરનાર ભાજપના પોતાના શાસનમાં આવી ઘટના બનતા સુવેન્દુ સરકાર સામે મોટો પડકાર સર્જાયો હતો.આ મુદે રાજકારણ ગરમાયા બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી.

આ પણ વાંચો: સ્પેસ-રેસ ભૂલી જાઓ, હવે ભવિષ્યનું આર્થિક યુદ્ધ ‘ડીપ-સી માઇનિંગ’ માટે લડાશે!

આ કેસમાં આનંદ સરદાર અને દિબાકર સરદાર સહિત ત્રણ આરોપીઓ અગાઉ જ ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે ચોથા આરોપી કબીર મોલ્લાહની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકીને એકાંત સ્થળે બોલાવી સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ ગૂણામાં ભરી તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ મુજબ બાળકીને તળાવમાં ફેંકવામાં આવી ત્યારે તે જીવતી હતી.

મોબ લિન્ચિંગ કેસમાં 20 લોકોની ધરપકડ

બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ બારુઇપુર વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ ઇન્દ્રજિત મોંડલ નામના નિર્દોષ વ્યક્તિને આરોપી સમજી માર મારી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ હિંસા, તોડફોડ અને મોબ લિન્ચિંગની ઘટનામાં સંડોવણી બદલ અત્યાર સુધી 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ ભોગ બનેલી બાળકી તેમ જ મોબ લિન્ચિંગમાં માર્યા ગયેલા શખ્સના પરિવારજનોની મુલાકાત લઈ ન્યાય અપાવવાની બાહેંધરી આપી હતી.

Tags:

BengalCrimeBengalPolicebreakingnewsCommunityWatchCrimeReconstructionCrimeReportCrimeWatchCriminalJusticeJusticeServedLawEnforcementPoliceActionPoliceChasePoliceNewsPublicSafetySafetyFirst

Share Article

Other Articles

Previous

હવે મધ્ય પ્રદેશના બગલામુખી શક્તિપીઠ મંદિરમાં કરોડોની દાન ચોરી

Next

સ્પેસ-રેસ ભૂલી જાઓ, હવે ભવિષ્યનું આર્થિક યુદ્ધ ‘ડીપ-સી માઇનિંગ’ માટે લડાશે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
આગામી 72 કલાકમાં 23 રાજ્યોમાં તોફાની વરસાદ, ગુજરાત-મુંબઈમાં પૂરનું એલર્ટ
57 મિનિટutes પહેલા
CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી ડેટા સેન્ટર પોલિસી, 6 લાખ કરોડનું રોકાણ અને 7.5 ગીગાવોટનો લક્ષ્યાંક
2 કલાક પહેલા
યુદ્ધના સમાચાર વચ્ચે સોનામાં કડાકો: 10 ગ્રામ સોનું 1.43 લાખની નીચે, ચાંદી પણ લપસી 
3 કલાક પહેલા
અમદાવાદને મળી હાઈટેક RTO ભેટ: 17 વિભાગ એક જ છત નીચે
3 કલાક પહેલા
Categories

નેશનલ

3244 Posts

Related Posts

વડાપ્રધાને રામ મંદિર અંગે મંત્રીઓને કેવી સૂચના આપી? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બી.જે.મેડિકલ કોલેજનાં 3 મૃતક વિદ્યાર્થીઓની થઈ ઓળખ:1 ગ્વાલિયર અને 2 ભાવનગરનાં છાત્રએ પ્લેન ક્રેશમાં ગુમાવ્યો જીવ,પરિવારજનોને મૃતદેહ સોંપાયો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું કર્યું ઉદ્ઘાટન
Breaking
1 વર્ષ પહેલા
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે શું ટિપ્પણી કરી…વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર