Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ

Tue, July 7 2026

રાજ્યભરમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો સજ્જ

રાજ્યમાં ચોમાસાની પ્રગતિ અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે રાહત નિયામક  સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને ‘વેધર વોચ ગ્રૂપ’ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

રાહત નિયામક  સુભાષ સાવલિયા દ્વારા તમામ વિભાગોને પરસ્પર સંકલન થકી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય સરકાર આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેની સેટેલાઈટ ઈમેજરી અને પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના જળાશયો, ડેમની વર્તમાન સપાટી અને ઓવરફ્લો થવાની સ્થિતિમાં પાણી છોડવા અંગેના આગોતરા આયોજન અને એલર્ટ સિસ્ટમની માહિતી આપી હતી. NDRF અને SDRF આપત્તિના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે ટીમોના લોકેશન અને બચાવ સાધનોની સજ્જતા અંગે બ્રીફિંગ આપ્યું હતું. વરસાદને કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા અને વીજ પુરવઠો ખોરવાય તો તેને ગણતરીના કલાકોમાં પુનઃસ્થાપિત કરવા માટેના એકશન પ્લાનની માર્ગ-મકાન અને ઊર્જા વિભાગે વિગતો આપી કરી હતી.

આ બેઠકમાં હવામાન વિભાગ, NDRF, SDRF, માર્ગ-મકાન, જળસંપત્તિ, સિંચાઈ, આરોગ્ય, વન, ઊર્જા તેમજ કૃષિ વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:

ClimateActionCollaborationForChangeCommunityResilienceCrisisManagementDisasterPreparednessEmergencyManagementEmergencyResponseEnvironmentalAwarenessNaturalDisastersPublicSafetySafetyFirstStateEmergencyOperationCentreWeatherForecastingWeatherUpdatesWeatherWatchGroup

Share Article

Other Articles

Next

પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ
2 કલાક પહેલા
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી
2 કલાક પહેલા
હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ
3 કલાક પહેલા
દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક
3 કલાક પહેલા
Categories

નેશનલ

3231 Posts

Related Posts

એક પડકાર અનેક: હાર્દિક સહિત ૩ કેપ્ટનની અગ્નિપરીક્ષા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દીવ ફરવા જતાં વિદ્યાર્થીઓને કાળ ભેટ્યો : ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R.K. યુનિ.ના 3 વિદ્યાર્થીનાં કમકમાટીભર્યા મોત
ગુજરાત
10 મહિના પહેલા
સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ
બિઝનેસ
2 વર્ષ પહેલા
જો ટોલ નહીં ભરો તો મોટી ઉપાધિમાં મુકાઇ જશો! વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર