Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Mon, July 6 2026

ગુજરાતમાં ચોમાસાએ ફરી વેગ પકડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પાંચ અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને 2 સંઘપ્રદેશ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. વહીવટી તંત્રને સતર્ક કરી NDRF-SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની શક્યતા, 5 જિલ્લામાં રેડ એલર્ટ 

આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ-યલો એલર્ટ 

દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અહીં એક-બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજકોટ, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને આસપાસના રાજ્યોમાં સક્રિય થયેલી 5 વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો દોર ચાલુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ પણ વધી શકે છે.

તંત્ર સતર્ક, કંટ્રોલ રૂમ કાર્યરત 

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તમામ જિલ્લા તંત્રને એલર્ટ પર રાખ્યા છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે NDRF અને SDRFની ટીમોને તૈનાત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને નાગરિકોને જરૂર વગર ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

Tags:

ClimateChangeEmergencyPreparednessFloodWarningheavyrainIndiaWeatherMonsoon2023NaturalDisastersRainForecastRainySeasonRedAlertsaurashtraSevereWeatherStaySafeWeatherAlertWeatherUpdate

Share Article

Other Articles

Previous

અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા

Next

ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
2 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
2 કલાક પહેલા
અમદાવાદ ઝોન 7માંથી 190 આરોપીની ધરપકડ, 20-26 વર્ષ જૂના વોન્ટેડ પણ ઝડપાયા
3 કલાક પહેલા
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3222 Posts

Related Posts

૧૨મીથી સુરતમાં શરુ થશે બીગ ક્રિકેટ લીગ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કર્ણાટકના હવસખોર સાંસદ પ્રજવલ રેવન્નાની અંતે ધરપકડ : 6 જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલાયો
નેશનલ
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીએ 11 દિવસના ઉપવાસના કર્યા પારણા, જુઓ…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વરસાદને કારણે રાજકોટ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર