Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર

Mon, July 6 2026

ગુજરાતમાં ચોમાસાના જોરદાર વરસાદે રાજ્યના ડેમ અને જળાશયોને ફરી જીવતા કર્યા છે. સત થઈ રહેલી પાણીની આવકથી સરદાર સરોવરથી લઈને ઉકાઈ સુધીના મોટા ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. હાલ રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 47% થી વધુ પાણી સંગ્રહાયું છે. વધતા જળસ્તરને કારણે તંત્રએ 6 ડેમને હાઈ એલર્ટ પર મૂક્યા છે. ખેડૂતો માટે પાણીની ચિંતા હવે ઓછી થઈ છે, પણ વહીવટી તંત્ર હવે પૂરની સ્થિતિને લઈને સતર્ક બન્યું છે.

રાજ્યના 186 જળાશયો 70% ભરાયા, 6 ડેમ પર હાઈ એલર્ટ 

રાજ્યમાં સક્રિય ચોમાસાના કારણે જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 47.72% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જેમાંથી 186 જળાશયો 70% થી વધુ ભરાઈ ગયા છે. જળસ્તરમાં સત વધારાને પગલે તંત્રએ 6 ડેમને હાઈ એલર્ટ પર રાખ્યા છે. આ ઉપરાંત 7 ડેમ 80-90% ભરાયા હોવાથી એલર્ટ અને અન્ય 7 ડેમ 70-80% ભરાયા હોવાથી ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ઝોન પ્રમાણે કેવી છે સ્થિતિ 

વિવિધ ઝોનમાં પણ પાણીની સ્થિતિ સુધરી છે. મધ્ય ગુજરાતના 17 ડેમ 50.37% ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 39.70% અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.46% પાણી છે. સૌરાષ્ટ્રના 141 જળાશયો 33.34% અને કચ્છના 20 ડેમ 25% ભરાયા છે. વરસાદને પગલે આગામી દિવસોમાં આ આંકડો વધુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ

સરદાર સરોવરમાં 50 હજાર ક્યુસેકની આવક, સપાટી 126.43 મીટર 

રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની મોટી આવક થઈ રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં હાલ 50,616 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેના લીધે ડેમની સપાટી વધીને 126.43 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જ 24 સે.મી.નો વધારો થયો છે. હાલ ડેમ અંદાજે 65% ભરાયો છે અને RBPH ના બે પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન પણ શરૂ છે.

ઉકાઈ ડેમ 309.78 ફૂટ, 800 ક્યુસેક પાણી છોડાયું 

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ પાણીની જોરદાર આવક નોંધાઈ રહી છે. ડેમમાં હાલ 39,548 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને સપાટી 309.78 ફૂટ પર પહોંચી છે. જળસંચયનું સંતુલન જાળવવા માટે હાલ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

તંત્ર સતર્ક, પાણીની ચિંતા હળવી 

સતત વરસાદને કારણે ડેમો ઝડપથી ભરાતા રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ મજબૂત બનશે તેવી આશા છે. જો કે ભારે વરસાદ અને વધતા જળસ્તરને કારણે સરકારી તંત્ર સત મોનિટરિંગ કરી રહ્યું છે અને જરૂરિયાત મુજબ એલર્ટ જાહેર કરી રહ્યું છે.c

Tags:

DamsOnAlertDroughtReliefEnvironmentalImpactFloodAlertGujaratFloodsGujaratNewsGujaratReservoirsHydrologyMonsoon2023ReservoirOverflowSardarSarovarSardarSarovarDamSustainableWaterWaterConservationWaterManagement

Share Article

Other Articles

Previous

અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next

દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ, આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
31 મિનિટutes પહેલા
ગુજરાતના 207 જળાશયો છલકાયા, સરદાર સરોવર 65% ભરાયું, 6 ડેમ હાઈ એલર્ટ પર
1 કલાક પહેલા
દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ
2 કલાક પહેલા
ભય ભુંડો: ખેડૂત આંદોલન સમેટાઇ જાય તે માટે સરકારે ૨૪ કલાકમાં પરિપત્ર જાહેર કર્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3221 Posts

Related Posts

પતિ બિઝનેસમેન અને સસરા પાઇલોટ છતાં 5 કરોડનું દહેજ માગ્યુ: ગાંધીનગરની ઘટના,સોના-ચાંદી કાર સહિતની માગણી કરી
ક્રાઇમ
7 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો બિનજરૂરી ખર્ચ વધશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ; તમારી ચિંતામાં વધારો થશે  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાડ થિજાવતી ઠંડી: માઉન્ટ આબુમાં શૂન્ય, હિમાચલમાં માઇનસ ૧૨ ડિગ્રી
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે: નવા લોકેશન માટે સરકાર પાસે ગ્રાન્ટ મંગાઈ
રાજકોટ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર