Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી

Sat, July 4 2026

ટેલિગ્રામ પર ફિલ્મો અને વેબ સીરિઝની ચોરી-છપાઈને લઈને કેન્દ્ર સરકાર આકરા મૂડમાં આવી ગઈ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મેસેજિંગ એપ ટેલિગ્રામને કડક નોટિસ પાઠવીને 15 દિવસમાં પાઇરેટેડ કન્ટેન્ટ હટાવવા અને સિસ્ટમ કડક કરવાનો આદેશ આપ્યો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હવે માત્ર ચેનલ બ્લોક કરવાથી કામ નહીં ચાલે.

3,000 ચેનલ બ્લોક બાદ પણ પાઇરસી યથાવત 

સરકારે અગાઉ પાઇરેટેડ કન્ટેન્ટ ફેલાવતી 3,000થી વધુ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. છતાં પણ ફિલ્મો, OTT શો અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટની ગેરકાયદે શેરિંગ અટકી નથી. આથી માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે ટેલિગ્રામને સત્તાવાર નોટિસ મોકલી છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી

હવે જવાબદારી નક્કી કરો: રિપીટર અને એડમિન પર એક્શન 

મંત્રાલયે જણાવ્યું કે IT Act 2000 અને IT Rules 2021 હેઠળ ટેલિગ્રામ એક Intermediary છે. એટલે તેણે સરકારની રાહ જોયા વિના જાતે જ પાઇરસી રોકવી પડશે. નોટિસમાં કહેવાયું છે કે વારંવાર કૉપિરાઇટ તોડતી ચેનલો, ગ્રૂપ્સ, બોટ્સ, એકાઉન્ટ્સ અને તેમના એડમિનિસ્ટ્રેટર્સ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.

15 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ 

સરકારે ટેલિગ્રામને 15 દિવસની અંદર ‘Action Taken Report’ સોંપવા જણાવ્યું છે. સાથે જ પ્રોડ્યુસર્સ, OTT પ્લેટફોર્મ્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પોતાની Grievance Redressal Systemની સંપૂર્ણ માહિતી પણ આપવી પડશે. મંત્રાલયે યાદ અપાવ્યું કે Copyright Act 1957 અને Cinematograph Act 1952 હેઠળ પાઇરસી એ સિવિલ નહીં પણ ક્રિમિનલ ગુનો છે.

અગાઉ NEET સમયે પણ લાગ્યો હતો પ્રતિબંધ 

નોંધનીય છે કે 21 જૂનની NEET-UG પુનઃપરીક્ષા દરમિયાન પેપર લીક રોકવા માટે સરકારે 22 જૂન સુધી ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો, જેને દિલ્હી હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો. સરકારનું કહેવું છે કે આ પગલાનો હેતુ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી, OTT અને ક્રિએટર ઇકોનોમીને પાઇરસીથી બચાવવાનો છે.

Tags:

DigitalCommunicationDigitalRightsMessagingAppsOnlineSecurityPrivacyConcernsRegulatoryActionSocialMediaNewsSocialMediaPolicyTechRegulationsTechUpdatesTelegramTelegramUpdateUltimatumUserPrivacyUserSafety

Share Article

Other Articles

Previous

ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર

Next

કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જાફરાબાદમાં દરિયામાં કરંટ: 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, 700 બોટને લોકડાઉન, કિનારે 3 નંબરનું સિગ્નલ
6 મિનિટutes પહેલા
ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
21 મિનિટutes પહેલા
ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર
2 કલાક પહેલા
ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

અંતે યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત, યુએસના શાંતિ પ્રસ્તાવને સમર્થન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળનાં ડીજીપી તરીકે હોમગાર્ડનાં ડીજી વિવેક સહાયની નિમણુંક કરતુ ચૂંટણી પંચ
Breaking
2 વર્ષ પહેલા
ભારત-પાકિસ્તાન મેચની વધુ ૧૪૦૦૦ ટિકિટ મિનિટોમાં ખતમ’
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
મહિલાને વાતોમાં ચડાવી બે ગઠિયાઓ સોનાનો ચેઇન અને રોકડ ચોરી ગયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર