Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટ્રેન્ડિંગ

પાકિસ્તાનમાં ભવ્ય વેદિક યુગના સ્થાપત્યો ભૂંસી નાખવાનો ખેલ

Sat, July 4 2026

મૂળ સ્વરૂપ સાથે ચેડાં નહીં અટકાવાય તો વર્લ્ડ હેરિટેજ યાદીમાંથી બહાર કરવાનું યુનેસ્કોની ચેતવણી

પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત તક્ષિલા વિશ્વ ધરોહર સ્થળ પર કરવામાં આવેલી કથિત “સંરક્ષણ કામગીરી”ને લઈને યુનેસ્કોએ કડક વાંધો ઉઠાવ્યો છે. પ્રાચીન પથ્થરની દીવાલોને સિમેન્ટ અને નવી ઈંટ-પથ્થરની રચનાઓથી બદલવામાં આવતાં સ્મારકોની ઐતિહાસિક અસલિયત અને અખંડિતતાને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવતાં યુનેસ્કોએ પાકિસ્તાનને આ હસ્તક્ષેપો પાછા ખેંચવાની ચેતવણી આપી છે.

પાકિસ્તાનના પંજાબ પુરાતત્વ વિભાગે તક્ષિલાના મોહરા મોરાડુ અને સિરકપ વિસ્તારમાં કરેલા કામ અંગે યુનેસ્કોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એક મુલાકાતીએ માર્ચ મહિનામાં સ્થળના ફોટા અને વિગતો યુનેસ્કો સુધી પહોંચાડ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. તસવીરોમાં મૂળ પ્રાચીન દીવાલોના સ્થાને નવી ચણતર, દીવાલોની ઊંચાઈમાં વધારો અને સિમેન્ટનો ઉપયોગ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ

અહેવાલો મુજબ, પ્રાચીન અનિયમિત આકારના પથ્થરોની જગ્યાએ સમાન કદના આધુનિક બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરાયો છે, જે વિશ્વ ધરોહર સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા ફેરફારોથી સ્મારકોનું મૂળ ઐતિહાસિક સ્વરૂપ ખોરવાય છે.

યુનેસ્કોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રકારના “બિનજરૂરી હસ્તક્ષેપો” સ્થળની અસલિયત અને ઐતિહાસિક મૂલ્યને નુકસાન પહોંચાડે છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો તક્ષિલાને પ્રથમ “ડેન્જર લિસ્ટ”માં મૂકવામાં આવી શકે છે અને જરૂરી બન્યે વિશ્વ ધરોહર યાદીમાંથી પણ દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે.

નોંધનીય છે કે પ્રાચીન સમયમાં તક્ષિલા શિક્ષણ, બૌદ્ધ સંસ્કૃતિ અને વેપારનું અગત્યનું કેન્દ્ર હતું અને સમગ્ર એશિયામાં તેનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. વિશ્વભરના ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માટે તક્ષિલા ભારતીય ઉપખંડની સાંસ્કૃતિક અને સ્થાપત્ય પરંપરાની અમૂલ્ય ધરોહર માનવામાં આવે છે.

તક્ષિલા – ગૌરવભર્યા ભવ્ય ઇતિહાસની અમૂલ્ય વિરાસત

તક્ષિલા પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાં આવેલું વિશ્વવિખ્યાત પુરાતત્વ સ્થળ

યુનેસ્કોએ દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા

સાઇટ સ્થળે મેસોલિથિક યુગની ગુફા, ચાર પ્રાચીન વસાહતોના અવશેષો, બૌદ્ધ વિહાર, સ્તૂપો, મઠો તેમજ ઐતિહાસિક મસ્જિદ અને મદ્રસા

ઈસાપૂર્વના અનેક શતાબ્દીઓ દરમિયાન ભારતીય ઉપખંડમાં શહેરોના વિકાસનો ઇતિહાસ દર્શાવતા અવશેષો

Tags:

AncientCivilizationsArchaeologyCulturalHeritageCulturalIdentityHeritageConservationHistoricalMonumentsHistoricalPreservationLostCivilizationsMonumentsPakistanPakistanHistoryPreserveHistoryProtectHeritageVedicEraVedicHistory

Share Article

Other Articles

Previous

કાશી વિશ્વનાથ મંદિરમાં PAC જવાનની બંદૂકમાંથી ભૂલથી છૂટેલી ગોળીથી 3 લોકોને ઈજા, સુરક્ષા સઘન

Next

દિલ્હીમાં દોડતી ઈ- રિક્ષા અચાનક બંધ કરી દેતી બે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઉપલેટા જળમગ્ન, માંગરોળમાં હાઈવે ધોવાયો, જાફરાબાદનો દરિયો ઉગ્ર
21 મિનિટutes પહેલા
ટેલિગ્રામને 15 દિવસનું અલ્ટિમેટમ, નહીં તો પડશે સખત કાર્યવાહી
41 મિનિટutes પહેલા
કેન્દ્ર સરકારે લશ્કર-જૈશના 23 આતંકીઓને UAPA હેઠળ જાહેર કર્યા આતંકવાદી
1 કલાક પહેલા
માંગરોળમાં 22 ઇંચ વરસાદથી જળબંબાકાર, આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3216 Posts

Related Posts

રાજકોટ અગ્નિકાંડનાં પીડિતો સાથે રાહુલ ગાંધીની વાતચીત : કહ્યું, આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ
ગુજરાત
2 વર્ષ પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
ટેક ન્યૂઝ
4 મહિના પહેલા
વાઘા-અટારી બોર્ડર બંધ થવાથી ડ્રાયફ્રૂટ્સનાં ભાવ કેમ વધે છે?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઓલિમ્પિકમાં થશે ખતરનાક `ખેલ’: ખેલાડીઓ થઈ જશે લોહીલૂહાણ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર