Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતટૉપ ન્યૂઝબ્રેકિંગ ન્યૂઝ

સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક

Fri, July 3 2026

ચોમાસાના પ્રારંભે જ ગુજરાત પર મેઘમહેર થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આ આકાશી રાહતથી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 64 ટકા જેટલો છલકાયો છે. બીજી તરફ ભારે પવન અને વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

ડેમોમાં પાણીની ધરખમ આવક 

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગના આંકડા મુજબ સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો જીવંત થયા છે. ગુજરાતના મુખ્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 36 ટકા જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. સૌથી મોટા સમાચાર સરદાર સરોવર ડેમના છે જ્યાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ડેમ 63.94 ટકા ભરાઈ ગયો છે. જોકે ઉપરવાસમાં સતત વરસાદથી 2 ડેમને હાઈ એલર્ટ અને 7 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો: 16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ

1955 ગામો અંધારપટમાંથી ઉજાસમાં 

વાવાઝોડા જેવા પવન અને ભારે વરસાદના કારણે રાજ્યના 1,955 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જનજીવન પ્રભાવિત થતા ઉર્જા વિભાગ અને સ્થાનિક તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. રાત દિવસની મહેનત બાદ 1,951 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. ભૌગોલિક મુશ્કેલી અને પાણી ભરાવાના કારણે હજુ માત્ર 4 ગામોમાં વીજળી ચાલુ કરવાની બાકી છે, જ્યાં ટીમો કામે લાગી છે.

માછીમારો માટે 6 જુલાઈ સુધી ચેતવણી 

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઊંચા મોજાની આગાહીને પગલે રાજ્ય સરકારે માછીમારોને 6 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપી છે. તંત્ર દ્વારા પૂર અને આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પણ તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી અને સંપૂર્ણ સજ્જ છે.

Tags:

ClimateChangeDamUpdateDroughtImpactEnvironmentalImpactFisheriesFishermenBanGujaratNewsIndiaNewsRiverManagementSardarSarovarSardarSarovarDamSustainableFishingWaterConservationWaterLevelWaterResources

Share Article

Other Articles

Previous

ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ

Next

16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
41 મિનિટutes પહેલા
ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ
3 કલાક પહેલા
સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો, માછીમારોને દરિયો ખેડવા પર બ્રેક
3 કલાક પહેલા
16 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને 80 કિમીની ઝડપે તોફાની પવનનું એલર્ટ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3204 Posts

Related Posts

‘નશીલું રાજકોટ’ : 9 સ્થળેથી ગાંજો, નશાકારક ગોળી, નામ-ઠામ વગરની સિગરેટ પકડાઈ, એક સ્થળેથી 19 ગ્રામ અફિણ કર્યું જપ્ત
ક્રાઇમ
12 મહિના પહેલા
કેશકાંડમાં નવી કાર્યવાહી, દિલ્હીના જજ યશવંત વર્માના ઘરે દિલ્હી પોલીસની ટીમ પહોંચી, જ્યાંથી નોટો મળી હતી એટલો ભાગ સીલ કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બિહારમાં મતદાર યાદીમાંથી જે 65 લાખ નામ કપાયા છે તેમની વિગતો જાહેર કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
બર્થ અને ડેથ સર્ટિફિકેટમાં નામની ગૂંચવણ દૂર થશે : બંનેમાં ફોર્મેટ એક સરખુ રહેશે, આરોગ્ય વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર