Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અફઘાન સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસી તબાહી મચાવી

Thu, July 2 2026

હવાઈ હુમલો; આતંકી સંગઠન ISIS-Kના ઠેકાણા નષ્ટ; સંખ્યાબંધ આતંકીઓનો ઢાળિયો; આસીમ મુનિરને આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચતા સ્થિતિ ભારે તણાવપૂર્ણ બની ગઈ છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે  દાવો કરતા જણાવ્યું છે કે, તેણે પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને આતંકી સંગઠન ISIS-Kના ઠેકાણાઓ પર એક મોટી એરસ્ટ્રાઇક કરી છે. તાલિબાનના મતે, પાકિસ્તાન સ્થિત આ ઠેકાણાઓ પરથી અફઘાનિસ્તાનના નાગરિકો પર હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. અનેક આતંકીઓને ઢાળી દેવાયા છે અને ઠેકાણાનો નાશ કર્યો છે.

 પાકિસ્તાન દ્વારા બે દિવસ પહેલા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ તાલિબાને આ જવાબી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકના સૈન્ય વડા આસીમ મુનિરને મોટો ફટકો પડ્યો છે અને તેને પડકાર ફેકવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ થી ૭ જુલાઈ સુધી ચાલશે ઝુંબેશ

આ મોટી સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ્સમાં પણ આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી છે.  તાલિબાનના ડ્રોન વિમાનોએ સીધા એ જ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા જ્યાં ISIS-Kના આતંકીઓ છુપાયેલા હતા.

 આ ઓપરેશન દરમિયાન ખૈબર પખ્તુનખ્વાના સરાન વિસ્તારમાં આવેલી એક સ્કૂલ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે આતંકીઓ તેનો ઉપયોગ પોતાના ગુપ્ત ઠેકાણા તરીકે કરી રહ્યા હતા. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.

Tags:

AfghanArmyAfghanistanbreakingnewsConflictZoneCrisisReportCurrentEventsGlobalNewsInternationalNewsMiddleEastConflictMilitaryIncursionNewsUpdatePakistanPakistanRelationsTensionsRisingWarReport

Share Article

Other Articles

Previous

FIR થી લઈને ચાર્જશીટ સુધીની કાર્યવાહી ડિજિટલ થશે: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

Next

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ થી ૭ જુલાઈ સુધી ચાલશે ઝુંબેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
2 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
2 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
3 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

રાજકોટમાં 24 કલાકમાં હત્યાની બીજી ઘટના : 54 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું યુવતી સહિત 4 લોકોએ ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગુજરાતના બજેટમાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત, 7 નવી મહાનગરપાલિકાની કરાઇ જાહેરાત
Breaking
3 વર્ષ પહેલા
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે ખોલ્યું ત્રીજું નેત્ર: 100 કરોડથી વધુનો ટેક્સ ન ભરી શકનારનો લકઝરીયસ ફ્લેટ જપ્ત
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડને એક વર્ષમાં રૂ.41.31 કરોડની આવક
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર