Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ડિજિટલ એરેસ્ટ: CBIના ગુજરાત સહીત 16 રાજ્યોમાં દરોડા

Fri, June 26 2026

મોટા સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ

 2 મુખ્ય આરોપીઓની ધરપકડ

80 સ્થળે દરોડામાં ડિજિટલ ઉપકરણો

મોબાઇલ ફોન અને બેંક વ્યવહારોના રેકોર્ડ કબજે લીધા; 200 લોકોને છેતર્યા

સીબીઆઈએ ડિજિટલ ધરપકડની ધમકી આપીને લોકોને છેતરતા એક મોટા સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં, સીબીઆઈએ ગુજરાત સહિત  16 રાજ્યોમાં 80 થી વધુ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું  હતું. તપાસ દરમિયાન, અધિકારીઓએ ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન અને બેંક વ્યવહારોના મહત્વપૂર્ણ રેકોર્ડ સહિત અનેક વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. આ બધાને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બે મુખ્ય આરોપીઓની ધરપકડ પણ કરી છે. 

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે આ સંગઠિત નેટવર્કે 200 થી વધુ કેસોમાં લોકોને છેતરવા માટે સુપ્રીમ કોર્ટની નકલી વેબસાઇટનો આશરો લીધો હતો. તપાસ એજન્સીઓના બોગસ દસ્તાવેજ ઉપલોડ કરીને તે લોકોને દ્રાવિ રૂપિયા લૂટતા હતા.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી જવાનોનો પોલીસો પર હુમલો

આ સમગ્ર કાર્યવાહી સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રીમાંથી મળેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી અને કેસની વિગતવાર તપાસ શરૂ કરી હતી. તપાસ એજન્સીએ આવી જ એક નકલી વેબસાઇટનો ખુલાસો કર્યો હતો, જેનું વેબ સરનામું સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવું જ હતું.

આ નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાના ઉદ્દેશ્ય સાથે, સીબીઆઈએ ઓપરેશન ચક્ર-VI હેઠળ 60 વિશેષ ટીમોની રચના કરી હતી. આ ટીમોએ પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશામાં એકસાથે દરોડા પાડ્યા હતા.

 ટોળી શેલ કંપનીઓ બનાવતી અને બોગસ ખાતા ખોલતી હતી

અધિકારીઓ દ્વારા આ ઝુંબેશ દરમિયાન ચેન્નાઈથી બી. નરેશ અને સંજીબ સાહાની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને શેલ કંપનીઓ બનાવવા અને બોગસ  બેંક ખાતા ખોલવા અને ચલાવવામાં સામેલ હતા, જેનો ઉપયોગ ગુનામાંથી કમાયેલા આશરે 2 કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે કરવામાં આવતો હતો. આખી ટોળકી ઘણા સમયથી જ આ કામ કરી રહી હતી. હજુ પણ અનેક લોકોની ધરપકડ થઈ શકે છે.

Tags:

breakingnewsCBICBIRaidsCrimeWatchCurrentEventsCyberCrimeDigitalArrestDigitalSecurityGujaratNewsIndiaCrimeIndiaNewsinvestigationLawEnforcementNewsUpdateStateRaids

Share Article

Other Articles

Previous

એપ્સ્ટિન મને બ્લેકમેલ કરવાની કોશિશ કરતો હતો : બિલ ગેટ્સ

Next

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી જવાનોનો પોલીસો પર હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
રામ મંદિર દાન કૌભાંડમાં 8ની ધરપકડ: મહામંત્રી અને ટ્રસ્ટીનું રાજીનામું
41 મિનિટutes પહેલા
POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી
4 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર
4 કલાક પહેલા
મુનીરને પતાવી દેવાનો મોસાદનો કથિત કારસો અને “ભૂંસી” નાખવાની પાકિસ્તાનની ધમકી
4 કલાક પહેલા
Categories

નેશનલ

3166 Posts

Related Posts

અયોધ્યામાં પાંચ કિમી સુધી દેખાશે આતશબાજી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અબુધાબીના સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને શું કહ્યું..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ઈન્દોરમાં બે જૂથ વચ્ચે હિંસા : જામા મસ્જિદ પાસે વાહન-દુકાનોમાં તોડફોડ-આગચંપી, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં પરશુરામ બ્રહ્મ યુવા ગ્રુપ દ્વારા તારીખ 15 થી 24 સુધી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર