Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશન પર રેપિડો કાઉન્ટરનો પ્રારંભ

Sat, June 20 2026

રાત્રીના મુસાફરોને હવે ઉંચા ભાડા નહીં ચૂકવવા પડે: મુસાફરો જરૂરિયાત મુજબ બાઇક, થ્રી-વ્હિલ, ફોર વ્હિલ બૂક કરાવી શકશે

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અનેક લાંબા અંતરની ટે્રનો પણ રાજકોટને મળી રહી છે ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષાના ચાલકો મનફાવે તેવા ભાડા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો આવે છે. ખાસ કરીને રાત્રીના સમયે રિક્ષાચાલકો ત્રણ ગણા ભાડા પડાવતા હોવાની ફરિયાદ સામે આવી છે ત્યારે હવે મુસાફરોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ રેલવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશનના પ્રાંગણમાં જ રેપિડો સેવા માટેનું સેન્ટર શરૂ કરી દીધું છે.

રાજકોટ રેલવે સ્ટેશનથી મુસાફરોને તેમના ઘર સુધી જવા માટે અગાઉ મનફાવે તેવા ભાડા રિક્ષાચાલકોને ચૂકવવા પડતા હતા જે રેલવે અધિકારીઓના ધ્યાન પર આવતા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સવલત અને સગવડતા માટે નવું આવકારદાયક પગલું લીધું છે.

આ પણ વાંચો: જેતપરમાં વીજ કંપની સામે ફરિયાદ કરવા ખેડૂતના ટોળાંએ પોલીસ સ્ટેશન માથે લીધું

રેલવે તંત્રએ રેપિડો સર્વિસ સાથે મળીને રેલવે સ્ટેશનના પટાંગણમાં જ રેપિડો સેન્ટર શરૂ કરી દીધું છે જેનો મુસાફરોને ભરપુર ફાયદો મલશે. એટલું જ નહીં ફિક્સ ભાડાએ મુસાફરો પોતાના મુળ સ્થાન સુધી આરામથી પહોંચી શકશે.

રાજકોટ રેલવે સ્ટેશનના અક્યુલેટિંગ એરિયામાં રપિડો કાઉન્ટર સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના ભાગરૂપે મુસાફરો ચાલુ ટે્રને અથવા રેલવે સ્ટેશને ઉતર્યા બાદ રેપિડો કાઉન્ટર પરથી ફિક્સ અને ઓછા ભાડાએ બાઈક, થ્રી-વ્હિલર અને ફોર-વ્હિલરનું બુકિંગ કરી તેમના ઘર સુધી આસાનીથી પહોંચી શકશે.

આ સુવિધાનો સૌથી વધુ લાભ સિનિયર સિટીઝનો, બાળકો, મહિલાઓને અને પ્રવાસીઓ માટે ફાયદાકારક સાબીત થશે. મુસાફરો પોતાની જરૂરિયાત અને સુવિધા મુજબ બાઈક, થ્રી-વ્હિલર કે ફોર-વિવ્હલર બૂક કરાવી શકશે. આ સેવા સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૨ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રેપિડો સેવાનો પાયલોટ પ્રોજેક્ટ રાજકોટ રેલવે સ્ટેશને શરૂ કર્યો છે અને આગામી દિવસોમાં દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના રેલવે સ્ટેશન પર પણ રેપિડો કાઉન્ટર શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Tags:

ConvenientTravelIndiaRailwaysPublicTransportRailwayInnovationRailwayServicesRailwayUpdatesRajkotEventsRajkotNewsRajkotRailwayStationRapidoCounterSmartTravelTransportationSolutionsTravelIndiaTravelSmartUrbanMobility

Share Article

Other Articles

Previous

અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત

Next

જેતપરમાં વીજ કંપની સામે ફરિયાદ કરવા ખેડૂતના ટોળાંએ પોલીસ સ્ટેશન માથે લીધું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ
27 મિનિટutes પહેલા
નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
29 મિનિટutes પહેલા
પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ
31 મિનિટutes પહેલા
અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત
33 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3127 Posts

Related Posts

ગાઝાની હોસ્પિટલો પર ઇઝરાયલના હુમલા, 3300 બાળકોના અત્યાર સુધી મોત
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
પોપકોર્ન ખિલાને યે હે આઈ…હવે કુણાલ કામરાએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પર બનાવ્યો વીડિયો, ટેક્સ બાબતે કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉનાળામાં તમે પણ ફરવા જવાના છો ? તો જરા આ માહિતી સાથે રાખો..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Pgvclમાં એકાઉન્ટ્સ વિભાગમાં બઢતી સાથે બદલીના આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર