Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓ સાથે કરવામાં આવી ગંદી માંગણી

Sat, June 20 2026

તાજેતરમા જ ટીવી એક્ટે્રસ સંચિતા ઉગલેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંચિતા ડિપ્રેશનમાં હતી. તેના ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે કાસ્ટિગ એજન્ટો સંચિતાને હેરાન કરી રહ્યા હતા.

બીજી તરફ, સંચિતાના સુસાઈડ પછી અભિનેત્રી આંચલ ખુરાનાએ પણ ગ્લેમર ઇન્ડસ્ટ્રીના કાળા સત્ય પરથી પડદો ઉઠાવતા કહ્યુ કે, “જો તમે કોઈની સાથે સૂવો નહીં, તો તમને રિપ્લેસ કરી દેવામાં આવે છે.” જોકે, ટીવીની ઘણી અભિનેત્રીઓ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝને લઈને પોતાનું મૌન તોડી ચૂકી છે.

આ પણ વાંચો: 16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ

લવીના ટંડન

`જોધા અકબર’માં રુકૈયા બેગમના પાત્રથી ફેમસ થયેલી લવીના ટંડને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, એક કાસ્ટિગ ડાયરેક્ટરે સાઉથની એક ફિલ્મમા રોલ માટે તેનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેણે ફિલ્મના બજેટ વિશે પૂછ્યું, ત્યારે ડાયરેક્ટરે ૫ લાખ રૂપિયાની ઓફર કરી. જોકે, પાછળથી તેણે કહ્યુ કે જો તે “કોમ્પ્રોમાઈઝ” કરવા તૈયાર હોય, તો ફિલ્મનું બજેટ ૭ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

એક વાતચીત દરમિયાન દિવ્યાંકાએ જણાવ્યુ હતુ કે, એક સમય એવો હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા અને તેના પર ઘણું દબાણ હતુ. તેણે જણાવ્યુ કે તેને એક ઓફર મળી હતી અને તેને કહેવામાં આવ્યું હતુ કે, “તમારે આ ડાયરેક્ટર સાથે રહેવું પડશે અને તમને મોટો બ્રેક મળશે.” એક્ટે્રસે કહ્યુ કે તેની સાથે એવી રીતે વાત કરવામાં આવી જાણે દરેક વ્યક્તિ આવું જ કરી રહી હોય.

મદાલસા શર્મા

`અનુપમા’ ફેમ એક્ટે્રસ મદાલસા શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ક્યારેક તમે એવા લોકોને મળો છો જેઓ કદાચ એવી વસ્તુઓમાં વધુ રસ ધરાવતા હોય છે જે આપવા માટે તમે બિલકુલ તૈયાર નથી હોતા. એક્ટે્રસે જણાવ્યુ કે જ્યારે પણ તેને કોઈની હાજરીમાં કે મીટિગ દરમિયાન અનકમ્ફર્ટેબલ લાગ્યું, ત્યારે તે બસ ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ.

સ્નેહા જૈન

`સાથ નિભાના સાથિયા-૨’ની એક્ટે્રસ સ્નેહા જૈને પણ જણાવ્યુ હતુ કે, તેને એક સાઉથ ફિલ્મની ઓફર મળી હતી અને ડાયરેક્ટર-પ્રોડ્યુસરને મળવા માટે તેને હૈદરાબાદ જવું પડ્યું હતુ. બાદમાં તેને કહેવામાં આવ્યું કે તેણે કોમ્પ્રોમાઈઝ કરવું પડશે અને કોન્ટે્રક્ટ સાઈન કર્યા પછી ડાયરેક્ટર સાથે સમય વિતાવવો પડશે અને તેઓ જે પણ કહે તે કરવું પડશે.

કિશ્વર મર્ચન્ટ

ઘણા ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી કિશ્વરે જણાવ્યુ હતુ કે, એકવાર તેને એક હીરો સાથે સૂવા માટે કહેવામાં આવ્યું હતુ. એક્ટે્રસે એવું કરવાની સાફ ના પાડી દીધી અને તે મીટિગ છોડીને બહાર નીકળી ગઈ હતી.

આરાધના શર્મા

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને `સ્પ્લિટ્સવિલા’ જેવા શોનો હિસ્સો રહી ચૂકેલી આરાધના શર્માએ પોતાની સાથે બનેલી એક ડરામણી ઘટના વિશે જણાવ્યુ જણાવ્યુ કે તે એક રોલના સિલસિલામાં રાંચી ગઈ હતી અને સ્ક્રિપ્ટ રીડિગ દરમિયાન તેને ખોટી રીતે સ્પર્શ કરાયો હતો. તેણે તે માણસને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ હતી.

જેસ્મિન ભસીન

બિગ બોસ ૧૪ ફેમ જેસ્મિન ભસીને પણ કહ્યુ હતુ કે, એક ડાયરેક્ટરે તેની સાથે હદ વટાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેસ્મિને જણાવ્યું, “હું મીટિગ માટે ગઈ હતી, સૌથી પહેલા તો હું એક માણસને ડ્રિક કરતા અને મને ઓડિશન આપવાનું કહેતા જોઈને ડરી ગઈ, અને કો-ઓર્ડિનેટર પણ રૂમમાંથી ચાલ્યો ગયો. તેથી મેં તેને કહ્યું, `સર, ઠીક છે, હું સીન તૈયાર કરી લઈશ અને કાલે પાછી આવીશ.’ તેણે કહ્યું, `ના, ના, તારે અત્યારે જ કરવું પડશે’ એટલે મેં કર્યું.” તેણે આગળ જણાવ્યું, “તેણે મને કહ્યું, ‘ના, એમ નહીં.’ મેં બીજી રીતે કર્યું, તો તેણે કહ્યું, `ના, એમ પણ નહીં.’ તારે કરવું પડશે… તેણે મને બંધ કરી દીધી અને તે કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરતુ મેં મારી સમજદારી વાપરી અને ત્યાંથી ભાગી ગઈ.”

Tags:

ActressStoriesActressVoicesBehindTheScenesBreakingSilenceCourageToSpeakDirtyDemandsEmpowermentFilmIndustryHollywoodExposedIndustrySecretsMeTooMovementSupportSurvivorsSurvivorStoriesUnfilteredTruthWomenInFilm

Share Article

Other Articles

Previous

જેતપરમાં વીજ કંપની સામે ફરિયાદ કરવા ખેડૂતના ટોળાંએ પોલીસ સ્ટેશન માથે લીધું

Next

16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સ્પેસએક્સ રોકેટનો ચાર ટન વજનનો ટુકડો ચંદ્ર પર અથડાયો: વૈજ્ઞાનિકો માટે બની અનોખી ઉત્સુકતાનું કેન્દ્ર
39 મિનિટutes પહેલા
માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ખામીઓ બદલ માંગી માફી
2 કલાક પહેલા
સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા “પાર્ટીશન 1947” ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા
2 કલાક પહેલા
દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે કરી જાહેરાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3401 Posts

Related Posts

યુ ટ્યુબ ચેનલમાં કામ કરતા યુવકની કરપીણ હત્યા : 34 તીક્ષ્ણ હથિયારના ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓટીટી પર રિલીઝ થશે
Entertainment
2 વર્ષ પહેલા
‘તમે ગરીબ છો અને તને ઘરના કામ કરવા જ લાવ્યા છી’ કહી સાસરિયાનો પરિણીતાને ત્રાસ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કર્ણાટકઃ મંદિરમાં વીજવાયરથી કરંટ લાગતા નાસભાગ મચી, 20 શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર