Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દાનની ચોરી : રામભક્તો પર ગોળી ચલાવનારાઓ માત્ર બદનામ કરવાનું કામ કરે છે’

Sat, June 20 2026

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે, રામમંદિરનાં દાનની ચોરીમાં સીટ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ટૂંકી સમયમાં થઇ જશે.  યોગી આદિત્યનાથે અયોધ્યા જિલ્લાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે, રામ મંદિરમાં થયેલી દાનની ચોરીના આરોપો પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, રામ મંદિર માટે 500 વર્ષ સુધી સંઘર્ષ થયો છે, તેથી કોઈ પણ વ્યક્તિ અયોધ્યાને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. જો કોઈની પાસે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો તે સીધા એસઆઈટી (SIT) ને સોંપે. જેમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા

યોગી આદિત્યનાથે  સમાજવાદી પાર્ટી પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આરોપ લગાવનારા લોકોનો ઈતિહાસ અને આચરણ આખાય સમાજની સામે છે. આ એ જ લોકો છે જેમણે ભૂતકાળમાં રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી અને ‘શ્રી રામ’ બોલવા પર લાઠીચાર્જ કરાવ્યો હતો. પ્રભુ શ્રી રામના અસ્તિત્વ સામે કોર્ટમાં કેસ લડનારા લોકો આજે માત્ર અયોધ્યાને બદનામ કરવાનું રાજકારણ રમી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ટ્રસ્ટની માંગણી પર જ અમે આ મામલે એસઆઈટી ની રચના કરી છે. ખૂબ જ ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોઈ પણ ગુનેગાર બચશે નહીં તે સંપૂર્ણપણે નક્કી છે. સીએમ યોગીએ રાજકીય પક્ષોને નસીહત આપી છે કે જ્યાં સુધી એસઆઈટીનો સત્તાવાર તપાસ અહેવાલ ન આવે ત્યાં સુધી આ મામલે બિનજરૂરી નિવેદનબાજી કરીને કોઈના પણ ચારિત્ર્ય હનનનો પ્રયાસ કરવામાં ન આવે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી અને ફરજ નિભાવવી પડશે, તો જ અયોધ્યા અને દેશનો વિકાસ શક્ય બનશે. તેમણે લોકોને અપીલ કરી છે કે માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે પવિત્ર અયોધ્યા નગરીનું અપમાન કરનારા તત્વોથી જનતા હંમેશા સાવધાન રહે!

Tags:

AwarenessAgainstTheftDefamationDefendTheFaithfulDonationTheftExposeTheTruthFaithAndIntegrityJusticeForDevoteesProtectRamDevoteesRamBhaktiRamDevoteesrammandirStandWithDevoteesStopTheftSupportDevoteesUnityInFaith

Share Article

Other Articles

Previous

ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો

Next

વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
7 મિનિટutes પહેલા
હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
52 મિનિટutes પહેલા
6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
1 કલાક પહેલા
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3125 Posts

Related Posts

PM મોદી 10મી ઓગસ્ટે વાયનાડ જશે : આપત્તિગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મિલકતવેરો નહીં ભરતા ગાંધીગ્રામમાં સસ્તા અનાજની દુકાન સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
બાબાસાહેબ આંબેડકરનાં પૌત્ર પ્રકાશ આંબેડકરે વિવાદ અંગે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ: સાધુવાસવાણી રોડ પર બિલ્ડિંગની લિફ્ટ માથે પડતા ૩ વર્ષના બાળકનું કરુણ મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર