Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

મેલોનીએ મોદીને કહ્યું, ” હા, ઈન્સ્ટાગ્રામપર આપણે સૌથી વધારે પ્રખ્યાત કપલ”

Thu, June 18 2026

G7 સમિટ ના માઈકે જગજાહેર કરી હળવી પળો

નેતાઓની રસપ્રદ ગુફ્તેગુ, ભેટો અને હાસ્યના ફુવારા

કેનાડામાં યોજાયેલા G7 શિખર સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, યુક્રેન યુદ્ધ અને મધ્યપૂર્વની સ્થિતિ જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ આ દરમિયાન કેટલાક એવા હળવા અને રસપ્રદ પ્રસંગો પણ બન્યા કે જે માઈક્રોફોનમાં કેદ થઈ જતા દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા. તેમાં સૌથી વધુ ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી ટૂંકી પરંતુ મજેદાર વાતચીતની થઈ.

પરંપરાગત ગ્રુપ ફોટોગ્રાફ પહેલાં મોદી અને મેલોની સામસામે આવ્યા ત્યારે બંનેએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મેલોનીએ સ્મિત સાથે કહ્યું, “ફરી મળીને આનંદ થયો.” સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલી “મેલોડી” જોડીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામનો ઉલ્લેખ કર્યો. તેના જવાબમાં મેલોનીએ તરત જ હસતાં કહ્યું, “હા, ઇન્સ્ટાગ્રામ પર તો આપણે સૌથી વધારે પ્રખ્યાત કપલ છીએ.” બંને નેતાઓની આ વાતચીત સાંભળીને આસપાસ હાજર અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ હસી પડ્યા.

આ પણ વાંચો: ચીન ફરી ભારત વિરુધ્ધ  શું પરાક્રમ કરી રહ્યું છે, શું થયું ? વાંચો

G7 દરમિયાન અન્ય અનેક હળવી પળો પણ જોવા મળી. નેતાઓએ ફૂટબોલની ચર્ચા કરી, એકબીજાને ભેટો આપી અને પરસ્પર મજાક પણ કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને અન્ય નેતાઓ વચ્ચેની કેટલીક ટિપ્પણીઓ પણ માઈક્રોફોનમાં કેદ થઈ હતી. આ પ્રસંગોએ બતાવ્યું કે વૈશ્વિક રાજકારણના સૌથી શક્તિશાળી નેતાઓ પણ ઔપચારિક બેઠકોથી દૂર સામાન્ય લોકોની જેમ હળવી વાતચીત અને રમૂજનો આનંદ માણતા હોય છે.

મેલોનીએ છોડ્યું ધૂમ્રપાન, નેતાઓએ વધાવી

G7 બેઠક શરૂ થવા પહેલાં જર્મન ચાન્સેલર ફ્રિડરિખ મર્ઝે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પૂછ્યું કે તેમણે સવારે સિગારેટ પીધી કે નહીં. તેના જવાબમાં મેલોનીએ જણાવ્યું કે તેમણે 1 મેથી ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દીધું છે. આ સાંભળતા જ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, બ્રિટનના કિઅર સ્ટાર્મર સહિત હાજર નેતાઓએ તેમને અભિનંદન આપ્યા. ખુશ થયેલી મેલોનીએ બંને હાથ ઊંચા કરી પોતાની ખુશી વ્યક્ત કરી. કાર્નીએ મજાકમાં પૂછ્યું કે શું તેઓ નિકોટિન પેચનો ઉપયોગ કરે છે, જેના કારણે આસપાસ હાસ્યનું વાતાવરણ સર્જાયું.

મેક્રોંની ઘડિયાળ ભૂલી ગયા, ટ્રમ્પે કરી મજાક

બેઠક દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં પોતાની ઘડિયાળ ટેબલ પર જ ભૂલી ગયા હોવાનું કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના ધ્યાનમાં આવ્યું. કાર્નીએ હળવી મજાક કરતાં કહ્યું, “મેક્રોં તેમની ઘડિયાળ અહીં મૂકી ગયા છે.” તરત જ ટ્રમ્પે જવાબ આપ્યો, “જો તેમણે છોડી દીધી હોય તો મને આપી દો.” ટ્રમ્પની આ ટિપ્પણી સાંભળીને હાજર નેતાઓ હસી પડ્યા.

ટ્રમ્પને સાઇકલ અને જર્સીની ભેટ

ફ્રાન્સ આવતા વર્ષે આલ્પ્સ વિસ્તારમાં સાઇકલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. તેના પ્રચાર માટે રાષ્ટ્રપતિ મેક્રોંએ તમામ G7 નેતાઓને વ્યક્તિગત સાઇકલ ભેટમાં આપી. ખાસ વાત એ હતી કે ટ્રમ્પને પણ સાઇકલ આપવામાં આવી, જ્યારે તેઓ કસરત અને સાઇકલિંગ પ્રત્યે ખાસ રસ ન હોવાનું ખુલ્લેઆમ કહી ચૂક્યા છે. બીજી તરફ જર્મન ચાન્સેલર મર્ઝે ટ્રમ્પને જર્મન ફૂટબોલ ટીમની જર્સી ભેટ આપી, જેના પર ટ્રમ્પનું નામ અને નંબર 47 લખેલો હતો. ટ્રમ્પે સ્મિત સાથે જર્સી દેખાડીને ફોટોગ્રાફરો માટે પોઝ આપ્યો હતો.

Tags:

BondingOverInstagramCoupleContentCoupleGoalsCoupleOfTheYearEpicMomentFamousCoupleInfluencerCultureInfluencersInstaCoupleInstagramFamousInstagramLoveLoveAndPoliticsMeloniModiMeloniToldModiPoliticalFameSocialMediaStarsTrendingNowViralVideoWorldLeaders

Share Article

Other Articles

Previous

રી-ટેસ્ટ પહેલાં નીટ ઉમેદવાર યુવતીએ જીવન ટૂંકાવી નાખ્યું

Next

ચીન ફરી ભારત વિરુધ્ધ  શું પરાક્રમ કરી રહ્યું છે, શું થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત
24 મિનિટutes પહેલા
હેવાન પિતા સગી પુત્રીનો સતત ત્રણ વર્ષથી દેહ ચૂંથતો રહ્યો
41 મિનિટutes પહેલા
માધવપુર મેળા-૨૦૨૬માં કરોડો રૂપિયાની ગેરરીતિ: વકીલની વડાપ્રધાનને ફરિયાદ
43 મિનિટutes પહેલા
ચિટીંગ અને વિશ્વાસઘાતના ગુનામાં રાજકોટ જેલના તત્કાલીન ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ નિદોર્ષ
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3112 Posts

Related Posts

ઇઝરાયલે ભારત પાસે શું માંગ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટની સોની બજારમાં વધુ એક ચીટિંગ : જયપુરનો કારીગર 42 લાખનું સોનું લઈ રફુચક્કર
ક્રાઇમ
7 મહિના પહેલા
રાજકોટ શહેર-જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી
રાજકોટ
2 વર્ષ પહેલા
તેજસ્વી યાદવે શેની માફી માંગી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર