Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દેશમાં ઈંધણ માટે શું જાહેર થઈ નવી સુવિધા, શું થયું ? જુઓ

Mon, June 15 2026

દેશમાં નવી ક્રાંતિ; હવે 100 ટકા ઇથેનોલવાળા  ઈંધણને મંજૂરી

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી જાહેરાત; ફાઇલ પર હસ્તાક્ષર થયા;  ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને જૈવ-ઇંધણ આધારિત નવી પરિવહન વ્યવસ્થાના રસ્તા ખૂલ્યા

ભારતના ઇંધણ અને ઓટોમોબાઇલ સેક્ટર માટે ઐતિહાસિક  સિધ્ધી બહાર આવી  છે. દેશની ક્રૂડ ઓઇલ(કાચા તેલ)ની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 100 ટકા ઇથેનોલ એટલે કે E100ને વાહનોના સત્તાવાર ઇંધણ તરીકે કાનૂની મંજૂરી આપતાં નિયમો પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નિર્ણયથી દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો અને જૈવ-ઇંધણ (બાયોફ્યુઅલ) આધારિત નવી પરિવહન વ્યવસ્થાના દ્વાર ખૂલી ગયા છે.

 E100ને કાનૂની મંજૂરી મળ્યા બાદ હવે વાહન ઉત્પાદક કંપનીઓએ એવા એન્જિન વિકસાવવા પર ભાર મૂકવો પડશે જે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલી શકે. કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ અગાઉથી જ ફ્લેક્સ-ફ્યુઅલ ટૅક્નોલૉજી ધરાવતા વાહનોના પ્રોટોટાઇપ રજૂ કરી દીધા છે, જેનું હવે મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ શકશે.

આ પણ વાંચો: દેશના કેટલા રાજ્યોમાં આંધી તોફાન, કેટલા લોકોના મોત થયા ? વાંચો

આ નીતિને જમીન સ્તરે સફળ બનાવવા માટે હવે પેટ્રોલ પંપો પર વિશેષ સ્ટોરેજ સુવિધાઓ, વિતરણ પ્રણાલી અને સપ્લાય નેટવર્ક વિકસાવવું પડશે. ઇથેનોલની રાસાયણિક લાક્ષણિકતાઓને કારણે સ્ટોરેજ ટેન્ક અને પાઇપલાઇનમાં જરૂરી તકનીકી ફેરફારો કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચરણબદ્ધ રીતે કામ શરૂ કરશે.

ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા ભાગે મોંઘા આયાતી ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહે છે, જેના કારણે દેશનું ઘણું વિદેશી હૂંડિયામણ બહાર વહી જાય છે. E100ના વ્યાપારી ઉપયોગથી તેલની આયાત ઘટશે અને દેશની તિજોરી પરનું ભારણ ઓછું થશે. આ ઉપરાંત, ઇથેનોલ એ પ્રમાણમાં સ્વચ્છ અને ગ્રીન ઇંધણ હોવાથી વાહનોમાંથી નીકળતા કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો નોંધાશે, જે ભારતના પર્યાવરણીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.

Tags:

CountryEnergyEcoFriendlyEnergyAnnouncementEnergyIndustryEnvironmentalImpactFuelEconomyFuelEfficiencyFuelInnovationFuelNewsFutureOfFuelGreenTechnologyInfrastructureDevelopmentLatestUpdatesNewFacilityRenewableEnergySustainabilitySustainableSolutionsWatchThis

Share Article

Other Articles

Previous

મિડલ ઈસ્ટમાં શાંતિની આશાએ બુલિયન બજારમાં ધૂમ: ચાંદી રૂ. 10,000 ઉછળી, સોનું રૂ. 1.56 લાખને પાર

Next

દેશના કેટલા રાજ્યોમાં આંધી તોફાન, કેટલા લોકોના મોત થયા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભેળસેળખોરોની હવે ખેર નહીં: રાજકોટમાં મેયર નેહલ શુક્લાનો ‘મેગા વોર પ્લાન’, 1 વર્ષ સુધી સત દરોડા
20 મિનિટutes પહેલા
કુમકુમ ભાગ્ય સિરિયલથી જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ કર્યો આપઘાત
33 મિનિટutes પહેલા
રાજકોટના પિઝા શોખીનો ચેતજો! PAPA LOUIE’S માંથી ઝડપાયો અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો
1 કલાક પહેલા
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

જમ્મુ-કાશ્મીર : પૂંછ વિસ્તારમાં બારુદી સુરંગ ફાટતા 1 સૈનિક ઘાયલ; અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા આજથી પરીક્ષાની મોસમ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
RSS પહેલેથી જ અનામતનું હિમાયતી : ભાગવત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શપથ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો : યૌન શોષણ કેસમાં અદાલતે અપીલ ફગાવી, 50 લાખ ડોલર ભરવા પડશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર