Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

યુદ્ધના ભણકારાથી બજાર ધ્રૂજ્યું: સેન્સેક્સ 465 તૂટ્યો, નિફ્ટીમાં 142 પોઈન્ટનો કડાકો

Thu, June 11 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી હુમલા શરૂ થતાં વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. ગુરુવારે બજાર ખુલતાં જ સેન્સેક્સ 465 પોઈન્ટ ગગડીને 73,615.99 પર ખુલ્યો અને જોતજોતામાં 73,518.75ના તળિયે પહોંચી ગયો. બુધવારે સેન્સેક્સ 73,983.18 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 142 પોઈન્ટ તૂટીને 23,104.40 પર ખુલ્યો અને ઘટીને 23,072.05 સુધી સરકી ગયો. બુધવારે નિફ્ટી 23,214.95 પર બંધ થયો હતો. માત્ર શેરબજાર જ નહીં, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો. શેરબજારથી લઈ ઓઈલ માર્કેટ સુધી વ્યાપેલી અસ્થિરતાને કારણે રોકાણકારોની મૂડીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Tags:

BusinessNewsEconomicImpactEquityMarketFinancialNewsIndiaStockMarketInvestmentCautionInvestSmartMarketAnalysisMarketsShakenMarketTrendsMarketUpdateMarketVolatilityNiftyPlungesSensexFallsStockMarketNewsStockPricesTradingNewsWarScare

Share Article

Other Articles

Previous

મેઘરાજા એન્ટ્રી કરવા તૈયાર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જોરે 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ, ચોમાસું નજીક

Next

કેન્સરની લડાઈ થઈ મોંઘી: કીમોની દવાઓ ‘સિસ્પ્લેટિન-કાર્બોપ્લેટિન’ના ભાવવધારાને કેન્દ્રની મંજૂરી, દર્દીઓની ચિંતા વધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સન્માનનો નવો સૂર્યોદય: ગૃહિણીઓને ‘હોમમેકર’ નહીં હવે ‘નેશન બિલ્ડર’ કહો!
48 મિનિટutes પહેલા
હાઈવે પ્રોજેક્ટ્સથી લઈ ચોમાસાની તૈયારીઓ અને જમીન માફિયાઓ સામે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશનું નિવેદન
59 મિનિટutes પહેલા
સુખેન્દુ શેખર રોય અને સુષ્મિતા દેવ બાદ TMCના વધુ એક રાજ્યસભા સાંસદનું રાજીનામું
2 કલાક પહેલા
સામાન્ય માણસને મોટી રાહત : ઈથેનોલવાળા પેટ્રોલ પરથી એક્સાઈઝ ડ્યુટી ગાયબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3070 Posts

Related Posts

ઓડિશામાં કેવી સર્જાઇ દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેન્દ્રની તિજોરી છલકાઈ : સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.73 લાખ કરોડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં વ્યાજખોરનો આતંક: રિક્ષાચાલકને વ્યાજના વિષચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા મહિલા સહિત 3 સામે ફરિયાદ
ક્રાઇમ
5 મહિના પહેલા
ગુજરાત બજેટ : અયોધ્યમાં બનશે ગુજરાત ભવન : વાંચો કેટલા કરોડ ફાળવાયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર