Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

ગુજરાતમાં હાઈ-ઍલર્ટ: CMO, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડ દોડતી થઈ

Wed, June 10 2026

ગાંધીનગર અને અમદાવાદમાં 10મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલ મળતાં જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયેલા આ મેઈલમાં સ્પષ્ટ સમય સાથે ધમકી આપવામાં આવી છે કે મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 1.11 વાગ્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત ઓફિસને બપોરે 3.11 વાગ્યે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કચેરીને સાંજે 5.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાશે. ધમકીની ગંભીરતા જોતાં AMCની મુખ્ય ઓફિસ તાત્કાલિક ખાલી કરાવી દેવાઈ અને પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડે તપાસ શરૂ કરી. શહેરના તમામ સંવેદનશીલ અને જાહેર સ્થળોએ હાઈ-ઍલર્ટ જાહેર કરી સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કડક ચેકિંગ હાથ ધરાયું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સાયબર ક્રાઈમની સ્પેશિયલ ટીમ એક્શનમાં આવી છે અને ધમકીભર્યા ઈમેલના સોર્સ તથા IP એડ્રેસ ટ્રેસ કરવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઈ રહી છે.

Tags:

AMCOfficesBombSquadOnTheRunbreakingnewsCommunitySafetyCrisisAlertCrisisManagementDowntownAlertEmergencyResponseInstinctsInActionLawEnforcementpolicePublicSafetyRSSOfficesSecurityMeasuresStaySafeTensionInTheCityThreatToCMOViralIncident

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”

Next

કોકરોચ: અત્યારે તો પ્રજા માટે માત્ર મનોરંજન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઝુકરબર્ગ-અંબાણીની જુગલબંધીથી ભારતમાં બનશે મેટાનું પહેલું સુપર ડેટા સેન્ટર!
46 સેકન્ડ પહેલા
હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
16 મિનિટutes પહેલા
પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
34 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
1 કલાક પહેલા
Categories

નેશનલ

3068 Posts

Related Posts

Instagram Profile Card : ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘ક્રિસ્ટલ’ મોલ પાર્કિંગ ‘ભંગાર’ જેવી સુવિધા, રાણી ટાવર `ઘરની ધોરાજી’
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ -કાશ્મીર હાઇવે પર ટ્રક ખાઈમાં ખાબકતાં 4 ના મોત
નેશનલ
3 વર્ષ પહેલા
આમેર ફોર્ટ પહોંચ્યા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, વિદેશ મંત્રી એસ જયશંકર પણ સાથે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર