Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’

Tue, June 9 2026

ઈજા નથી છતાં બહાર કરાયો: પ્રસિદ્ધ કૃષ્ણાને અપાઈ તક

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ સામે રમાનારી ટી-૨૦ શ્રેણી પહેલાં બીસીસીઆઈએ મોહમ્મદ સીરાજને બન્ને ટી-૨૦ શ્રેણી માટેની ટીમમાંથી બહાર કર્યો છે. પસંદગીકારોએ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણયથી ક્રિકેટરસિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બીસીસીઆઈએ જણાવ્યું કે સિરાજને કોઈ પ્રકારની ઈજા નથી પરંતુ આગામી લાંબી અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સીઝનને ધ્યાનમાં રાખી તેને આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે થયેલી લાંબી ચર્ચા બાદ સીરાજને તેના વર્કલોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ આરામની સલાહ અપાઈ છે. આ નિર્ણય સાવધાનીના ભાગરૂપે લેવાયો છે જેથી સીરાજ આગામી શ્રેણી પહેલાં સંપૂર્ણ રીતે તરોતાજા થઈ શકે.

આ પણ વાંચો: અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ

સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ એકસ્ટ્રા બાઉન્સ અને ગતિ માટે ઓળખાય છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરો માટે મદદગાર પીચ પર કૃષ્ણા કારગત નિવડી શકે છે.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ રાત્રે ૧૧ નહીં ૧૦ વાગ્યાથી શરૂ થશે

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત વિરુદ્ધ રમાનારી તમામ પાંચ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચને એક કલાક વહેલા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે દસ વાગ્યાથી શરૂ થશે જેથી વધુમાં વધુ લોકો મેચને ટીવી પર જોઈ શકે. અગાઉ આ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થવાની હતી પરંતુ પ્રસારણકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ સમય એક કલાક વહેલો કરાયો છે.

Tags:

BobblingBallCricketFansCricketHighlightsCricketNewsCricketUpdatesCricketWorldEnglandVsIrelandGameChangerIndiaCricketInjuryUpdateLiveCricketMatchDaySirajSirajOutSportsNewsT20CricketT20SeriesTeamIndia

Share Article

Other Articles

Previous

MCX પર સોના-ચાંદીમાં ભારે કડાકો: સોનું 2500+ તૂટી 1.50 લાખ નીચે, ચાંદી 4500 થી વધુ ગગડી

Next

અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
Ghosting, Breadcrumbing… પ્રેમની દરેક મૂંઝવણ માટે નવું નામ, મજેદાર છે Gen-Zની ડેટિંગ ડિક્શનરી!
8 કલાક પહેલા
UPના લખનઉમાં યુવકે મોબાઈલની EMI નહીં ભરતા લોહી કાઢી લીધું..!!
11 કલાક પહેલા
કેકેવીથી મહિલા અંડરબ્રિજ તરફ જતા ફક્ત એક યુ ટર્ન `કોટેચા ચોક’
13 કલાક પહેલા
ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
14 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

વલસાડમાં મહાદેવના મંદિરે અભિષેક કરતાં ભોળાનાથના ભક્તને આવ્યો હાર્ટએટેક, જુઓ CCTV
ગુજરાત
2 વર્ષ પહેલા
ગુજરાતમાં ફૂટબોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છેઃ પરિમલ નથવાણી
ગુજરાત
2 વર્ષ પહેલા
CBSE સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી નહિ હોય તો પરીક્ષામાં બેસવા દેવાશે નહિ: રિઝલ્ટ પર રોક
ગુજરાત
12 મહિના પહેલા
રાજકોટના રૈયાધારમાં રહેતી રાજલક્ષ્મી નામની સગીરાને પ્રેમી સાથે ફોન પર ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ લીધો
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર