Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજ્યની  ITIમાં AIથી લઇ EV વાહનો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરાયા

Mon, June 8 2026

 ITIમાં AI, ડ્રોન ટેક્નોલોજી, સોલાર એનર્જી અને ૩D પ્રિન્ટિંગ નવા કોર્ષ શરૂ કરાયા

ટેકનિકલ શિક્ષણને ઉભરતા ઔદ્યોગિક પ્રવાહો અને ભવિષ્યના રોજગાર બજાર સાથે સુસંગત બનાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યની ઇન્ડસ્ટ્રિયલ ટે્રનિગ ઇન્સ્ટિટ્યૂટ ( ITI)માં વિવિધ “ન્યૂ-એજ” અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામિગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડવાન્સ CNC મશીનિગ, એડિટિવ મેન્યુફેક્ચરિગ ટેક્નિશિયન (૩D પ્રિન્ટિગ), ટેક્નિશિયન મિકેટ્રોનિક્સ, કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિગ (CAM) પ્રોગ્રામર, IoT ટેક્નિશિયન (સ્માર્ટ એગ્રીકલ્ચર), IoT ટેક્નિશિયન (સ્માર્ટ સિટી) અને સ્માર્ટફોન ટેક્નિશિયન-કમ-એપ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઇરાનના ખર્ગ આઇલેન્ડથી પોરબંદર જેટી પર વધુ ૬ હજાર મેટ્રિક ટન LPG ભરેલું ટેન્કર આવ્યું

ગુજરાતનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, “નવીનીકરણીય ઊર્જા, ઇલેક્ટ્રિક મોબિલિટી, ઓટોમેશન, સ્માર્ટ મેન્યુફેક્ચરિગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેક્નોલોજી જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રો માટે કુશળ માનવબળ તૈયાર કરવા આ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.”

ગુજરાતની સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર  ITIમાં કુલ ૧૧ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે તાલીમાર્થીઓ માટે ૩,૩૧૨ નવી બેઠકો ઉમેરાઈ છે. તેમાં મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ અને સોલાર ટેક્નિશિયન (ઇલેક્ટ્રિકલ) અભ્યાસક્રમો મોટા પાયે શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો પસંદગીની  ITIમાં શરૂ કરવામાં આવ્યા છે.

ટેક્નોલોજી આધારિત આ નવા અભ્યાસક્રમો રાજ્યની કુલ ૭૩  ITIમાં શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ૬૭ સરકારી  ITI, બે અનુદાનિત સંસ્થાઓ અને ચાર સ્વનિર્ભર સંસ્થાઓનો સમાવેશ થાય છે. સત્તાવાર આંકડા મુજબ, માર્ચ ૨૦૨૬માં ગુજરાતમાં ૧૨,૭૨૯ EV રજિસ્ટે્રશન નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષના આ જ મહિનામાં આ આંકડો ૭,૨૫૨ હતો. માત્ર શુદ્ધ ઇલેક્ટ્રિક (પ્યોર ઇલેક્ટ્રિક) વાહનોના રજિસ્ટે્રશનમાં ૧૧૧ ટકાનો વધારો નોંધાયો હતો અને તે ૫,૨૭૧ યુનિટમાંથી વધીને ૧૧,૧૨૬ યુનિટ સુધી પહોંચ્યા હતા. વિવિધ  ITIમાં તાલીમ અને પ્રેક્ટિકલ શિક્ષણ માટે ૪૦ ઇલેક્ટ્રિક વાહનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Tags:

AICareerDevelopmentDigitalSkillsEducationRevolutionElectricVehiclesEVVehiclesFutureSkillsGreenTechnologyInnovativeLearningITICoursesLearningInnovationsNewCoursesSkillUpStateEducationSTEMEducationTechCareersTechTrainingVocationalTrainingWorkforceDevelopment

Share Article

Other Articles

Previous

આજથી શાળાઓ શરૂ, પણ બજારમાં ધો.૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોની ભારે તંગી

Next

ઇરાનના ખર્ગ આઇલેન્ડથી પોરબંદર જેટી પર વધુ ૬ હજાર મેટ્રિક ટન LPG ભરેલું ટેન્કર આવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ: તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની કડક એડવાઈઝરી
40 મિનિટutes પહેલા
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું 1,998 તૂટ્યું, ચાંદીના ભાવમાં 6,547નો ભારે ઘટાડો
2 કલાક પહેલા
વૈશ્વિક યુદ્ધના ભયે શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 925 પોઈન્ટનો પ્રચંડ કડાકો, નિફ્ટી 23,100ની સપાટીએ
2 કલાક પહેલા
બ્રેન્ટ ક્રૂડ $96ને પાર, ડોલર સામે રૂપિયો તૂટીને 95.23ની ઐતિહાસિક સપાટીએ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3054 Posts

Related Posts

હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…
નેશનલ
3 વર્ષ પહેલા
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી : 16 જૂને વરસાદનું આગમન, રાજકોટ માટે યલો એલર્ટ
ગુજરાત
12 મહિના પહેલા
પાકિસ્તાને કબ્જે કરેલી બોટ મુક્ત કરાવવા કેન્દ્રને રજુઆત
રાજકોટ
2 વર્ષ પહેલા
અમ્પાયરની ખુલ્લેઆમ બેઈમાની !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર