Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રિક્ષાચાલકની સજાગતા, પોલીસની દોડધામને કારણે ૧૩ વર્ષનો ગૂમ બાળક મળી ગયો

Wed, May 27 2026

એક મહિના પહેલાં રાજકોટ આવી ગયા બાદ ઠેર-ઠેર ભટકી રહ્યો’તો: બીમાર માતાને ઘેર મૂકી બિમાર પિતા દિવ્યાંગ ભાઈને રાજકોટ સાથે લાવી પોલીસ પાસે પહોંચ્યા

પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી લોકો મજૂરીકામ માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતા હોય છે ત્યારે મહત્તમ લોકોને કામ મળી જતું હોય છે જ્યારે નથી મળતું તેઓની હાલત ખરાબ થઈ જતી હોય ન બનવાનું બની જતાં વાર નથી લાગતી. આવો જ ૧૩ વર્ષનો એક બાળક કામની શોધમાં તેના કરતા બમણી ઉંમરના મિત્ર સાથે રાજકોટ આવ્યો હતો પરંતુ મિત્રએ તેને રેઢો મુકી દેતાં ૧૩ વર્ષીય તરુણ નિરાધાર બની ગયો હતો. આ અંગેની જાણ તેના પિતાને થતાં જ તાત્કાલિક રાજકોટ દોડી આવી ક્રાઈમ બ્રાન્ચમાં જાણ કરતાં જ પોલીસે ક્ષણભરનો વિલંબ કર્યા વગર બાળકની શોધખોળ શરૂ કરી ૨૪ કલાકમાં તેની ભાળ મેળવીને પિતાને સોંપતા ખુશીનો પાર રહ્યો ન્હોતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળના ખરગપુર-૨માં રહેતા અને મજૂરીકામ કરતા રવિસીંગ કાલીસીંગનો ૧૩ વર્ષીય પુત્ર સચિનસિંગ તેના મિત્ર સાથે કામની શોધમાં રાજકોટ આવ્યો હતો. જો કે મિત્ર સચિનને રેઢો મુકી ક્યાંક ચાલ્યો જતાં સચિન એકલો પડી ગયો હતો. આ પછી તેણે પિતા સાથે વાત કરી `મને અહીંથી લઈ જાવ, મને ખૂબ ડર લાગે છે, હું રાજકોટ રેલવે સ્ટેશન પાસે છું’ તેવું કહ્યું હતું.
જો કે ત્યારબાદ પિતાએ સચિનનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક ન થઈ શકતાં સોમવારે દિવ્યાંગ પુત્રને લઈને રાજકોટ આવ્યા હતા. ટે્રનમાંથી ઉતર્યા બાદ એક રિક્ષાચાલકને તેણે સઘળી હકીકત જણાવતાં રિક્ષાચાલક તાત્કાલિક તેમને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લાવ્યો હતો અને કહ્યું હતું કે અહીં ડીસીપી જગદીશ બાંગરવાને વાત કરશો એટલે તમારું કામ પૂરું થઈ જશે. ચિંતાતુર રવિસિંગ તાત્કાલિક ડીસીપી બાંગરવાને મળવા માટે પહોંચ્યા હતા જ્યાં તમામ વાત કરતાં ડીસીપીએ તુરંત જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ કે.કે.ગોહિલને બાળકને ગમે એટલી મહેનત કરવી પડે કરીને શોધવાનો હુકમ કરતાં ટીમ કામે લાગી ગઈ હતી.
આ પછી સચિન પાસે રહેલા મોબાઈલનું લોકેશન મેળવવા પ્રયાસ કરાયો પરંતુ ફોન બંધ હોવાથી લોકેશન મળ્યું ન્હોતું. ત્યારબાદ પોલીસે સચિન જેની સાથે આવ્યો હતો તેનો સંપર્ક કરી માહિતી એકઠી કરી સાથે સાથે સચિનનો ફોન સતત ટે્રસ ઉપર રાખતાં આખરે સફળતા મળી હતી અને તે વાંકાનેર હોવાનું ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તેને ત્યાંથી રાજકોટ લાવવામાં આવ્યો હતો અને પિતાને તેની સોંપણી કરાઈ હતી. પોલીસ દ્વારા સ્વખર્ચે પરિવારને બંગાળ મોકલવા માટે ટે્રનટિકિટ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

રિક્ષાચાલકે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લાવીને કહ્યું, અહીં ડીસીપીને વાત કરો એટલે તમારું કામ પતી જશે: ડીસીપીને મળતાં તુરંત જ પીઆઈને આદેશ આપ્યેો’ને શરૂ થયું `ઓપરેશન મિલાપ’

Share Article

Other Articles

Previous

`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે

Next

વાપી પાસે ભંગારના ગોડાઉનમાંથી કરોડોની કિંમતનું મેફેડ્રોન પકડાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
CBSEનો મોટો છબરડોધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ ગઇ
2 કલાક પહેલા
`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે
2 કલાક પહેલા
રિક્ષાચાલકની સજાગતા, પોલીસની દોડધામને કારણે ૧૩ વર્ષનો ગૂમ બાળક મળી ગયો
2 કલાક પહેલા
વાપી પાસે ભંગારના ગોડાઉનમાંથી કરોડોની કિંમતનું મેફેડ્રોન પકડાયું
5 કલાક પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

RBI Monetary Policy : આવકવેરા પછી હવે સસ્તી લોનની ભેટ, RBIએ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો, લોન ધારકોને મળી રાહત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપીના સુલતાનપુરમાં ભાજપના નેતાના ભત્રીજાની ગોળીઓ ધરબી હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મારે ‘દંગલ’ના ટાઈટલ માટે સલમાનનો આભાર માનવો જોઈએ !! ભાઈજાને આવી રીતે આમિર ખાનની કરી હતી મદદ
Entertainment
1 વર્ષ પહેલા
પનીર, ડ્રગ્સ, બીડી…SOGએ ત્રણ દિ’ની અંદર રાજકોટમાં પકડ્યા `મોટા દૂષણ’
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર