Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?

Mon, April 20 2026

બે બુટલેગર વચ્ચે હિસાબની ફાઇટમાં પોલીસે કરી લીધી `પેટીઓ’ની કમાણી ?

રાજકોટના નીલ નામ જેવા ધંધાર્થીને ત્યાં રૂરલના ધંધાર્થી પુત્ર સહિતના કારમાં ધસી આવ્યા હથિયારોથી ધમાલ મચી

પોલીસે મોટાને નાનુ કરી દેવા પેટીઓમાં પતાવટ કરી લીધાની ભારે ચર્ચા

રાજકોટ શહેરમાં બુટલેગર્સ, ગુનેગારોને ગોઠણિયે પાડી દેવા માટે સી.પી., ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આકરાં પાણીએ રહે છે પરંતુ જો ફાઉન્ડેશન નબળું હોય લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે ? આવું કંઈક શહેરના એક પોલીસ મથક વિસ્તારમાં બન્યાની ચર્ચા છે. એક બુટલેગરને ત્યાં બીજો બુટલેગરના પુત્ર સહિતના હિસાબની પતાવટ માટે ધસી ગયાને હથિયારોથી ધમાલ મચાવ્યાના બનાવમાં પોલીસે સખ્તાઈ કે વરઘોડો કાઢવા, લંગડા ચલાવવાના બદલે મોટાને નાનું કરી નાખવા છ આંકની પેટીઓમાં પતાવટ કરી લીધાની ભારે ચર્ચા ચાલી છે. જો આવું બન્યું હોય કે સત્ય હોય તો ધંધાર્થીઓ, ગુનેગારોને ડર જ કેમ રહે ? અથવા તો ઉચ્ચસ્તરે કડકાઈના લાખ પ્રયાસો થાય પરંતુ પાણીઢોળ જેવું જ બની રહે.
શહેરના એક વિસ્તાર કે જ્યાં સમયાંતરે દારૂ કે આવી બદી પકડાતી રહે છે કે ત્યાંના ધંધાર્થી પકડાતા રહે છે એ વિસ્તારના પવનને ભળતા નામ નીલ જેવા નામવાળા ધંધાર્થી અને રાજકોટ રૂરલના અપ્પુ પપ્પુ જેવા ધંધાર્થી વચ્ચે ધંધાકીય વ્યવહારો હશે. પપ્પુ માલ આપતો હતો જેના હિસાબ કે આવા કોઈ કારણોસર બન્ને વચ્ચે ટસલ થઈ કે ચાલતી હશે અને પપ્પુ પુત્ર સહિતના બ્લેક કલરની લગભગ ચારના ટોટલવાળી કારમાં નીલ જેવા નામ ધારી ધંધાર્થીને ત્યાં રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ તરફ આવી પહોંચ્યા હતા ત્યાં છરી કે આવા હથિયારો સાથે બઘડાટી પણ બોલી. પોલીસને ખબર પડી તો પહોંચી પણ ગઈ. કાર સહિતનાને લઈ અવાયા કહેવાય કે ચર્ચા છે કે મોટાનું નાનુ કરી આપવા માટે કોઈ કર્મીની મધ્યસ્થી અથવા લાગતા વળગતા થકી જે તે પોલીસ સાથે પેટીઓ (હરી પત્તી)માં ગોઠવણ થઈ જતાં કલમ નાની કરી નખાઈ અને બંધ બાજીમાં પતાવટ થઈ જતાં મેટોડા તરફથી ધમાલ કરવા આવેલા ધંધાર્થી પુત્ર અને સાગરિતોને હળવાશથી મુક્તિ મળી ગઈ.
ઘટનામાં વપરાયેલી એક બ્લેક કલરની કિંમતી કાર પોલીસ દ્વારા લઈ અવાઈ હતી અને નજીકમાં એક મંદિર પાસે કલાકો સુધી પાર્ક રહી હતી. કહેવાય છે કે, કાર કોઈ હથિયાર કે આવું નહીં બતાવવા અને નાનું કરી નાખવા માટેની કોઈ પતાવટ થઈ હશે. ઉપરોક્ત બાબત ક્યાંય ઓનપેપર નથી, ખરી ખોટી ચર્ચા ચાલી રહી છે જેથી હાલ તો વાતો કે અફવા જ માનવી પડે. જો સત્ય હોય તો `માલ’લીયા એ પોલીસ જ જાણતી હશે.

Share Article

Other Articles

Previous

૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ

Next

અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
23 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
23 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હાઇકોર્ટના આદેશ બાદ રાજકોટમાં સરકારી કચેરીઓની બહાર પોલીસનું હેલ્મેટ ચેકિંગ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
અયોધ્યામાં જુદા-જુદા રાજ્યોના લોકનૃત્ય જુઓ કેવો છે માહોલ
ધાર્મિક
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા, 2 કાર વચ્ચે ટક્કર થયા બાદ લાગી આગ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર