Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસને હંફાવતો હમીર! હત્યા 15 દિવસ બાદ પણ મુખ્ય આરોપીની કોઈ ભાળ નહીં,શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી? 

Tue, March 31 2026

રાજકોટ શહેરમાં ગત 16 માર્ચના રોજ દલિત યુવક ભાવેશ વાણવીની કરપીણ હત્યાના મામલે શહેરભરમાં રોષ અને તણાવનો માહોલ છે. આ ઘટના બાદ દલિત સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કલાકો સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર અને પોલીસ સામેના આક્રોશ બાદ અંતે મોડી રાત્રે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. જોકે આ ઘટનાના 15 દિવસ વીતવા છતાં મુખ્ય આરોપી હજુ પણ પોલીસના સકંજાથી બહાર છે.

ઘટના બાદ રોષની આગ જોઈને પોલીસે આ બનાવમાં ગણતરીની કલાકોમાં જ રવિ મેરાભાઈ જોગરાણા (33), સાગર મેરાભાઈ જોગરાણા (26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (22) ઝડપી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. જોકે બનવાને 15 દિવસથી વધુ સમય વીતી ગયા હોવા છતાં આ હત્યા કેસનો મુખ્ય આરોપી હમીર જોગરાણા હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસને હાથ તાળી આપી રહ્યો છે. 

આ પણ વાંચો:ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું

સૂત્રોના જણાવ્યા અનુસા અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પણ હમીરે મહિનાઓ સુધી પોલીસને દોડતી કરી હતી. આરોપી પોલીસની તપાસ પદ્ધતિ અને નેટવર્કથી સારી રીતે પરિચિત હોવાથી વારંવાર લોકેશન બદલી રહ્યો હોવાની ચર્ચા છે.ગુનાને અંજામ આપ્યા બાદ તેણે પોતાના પરિવાર કે મિત્રો સાથે તમામ પ્રકારના સંપર્ક તોડી નાખ્યા છે. શહેરમાં એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે, આધુનિક ટેકનોલોજી અને વિશાળ પોલીસ ફોર્સ હોવા છતાં હત્યા જેવા ગંભીર ગુનામાં 15 દિવસ સુધી આરોપી પકડાય નહીં ? શું આરોપીની ચતુરાઈ પોલીસ કરતા વધી ગઈ છે કે પછી પોલીસનું ઇન્ટેલિજન્સ નેટવર્ક સાવ નિષ્ક્રિય થઈ ગયું છે? 

Share Article

Other Articles

Previous

આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાત-પંજાબ: ગત સિઝનની રનર્સઅપ પંજાબ પહેલી મેચથી જ હાવી થવા માંગશે

Next

ધો. 1થી 11ના પાઠ્યપુસ્તકોમાં મોટો ફેરફાર: 13 વર્ષ બાદ 32 પુસ્તકો બદલાશે,ભાષા,ગણિત-વિજ્ઞાન સાથે AI-પ્રોગ્રામિંગને પણ સ્થાન અપાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
20 મિનિટutes પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
43 મિનિટutes પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
1 કલાક પહેલા
સુરતમાં મકાનમાં લાગી ભીષણ આગ: ધુમાડામાં એક બાળક સહિત 5ના મો*ત, રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ-ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હૂનો દાવો- ભારતમાં 5.8 મિલિયન લોકો ​હાઇ બ્લડપ્રેશરના દર્દી
હેલ્થ
3 વર્ષ પહેલા
તહેવારો ટાંકણે જ રાજકોટને મચ્છરના ડંખ: ડેંગ્યુના ૧૯ કેસ
રાજકોટ
2 વર્ષ પહેલા
પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
ગુજરાત
5 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં શિવસેનાને કોંગ્રેસે કઈ વાતનો કર્યો ઇનકાર, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર