Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો

Fri, March 27 2026

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ એક બાદ એક વિકાસકામ શરૂ કરવામાં આવી રહ્યા છે તે સિલસિલામાં સ્માર્ટ સિટીને જોડતાં રસ્તાઓ અને તેમાં પણ ખાસ કરીને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો રસ્તો સિંગલ પટ્ટીમાંથી ફોર-લેન બનાવવાની તાતી જરૂરિયાત હોય તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહાપાલિકા દ્વારા રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ધમાનનગર તેમજ બીજા રિંગરોડનું કામ ચાલી રહ્યું હોય તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સાથે જ રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળો (135 ફૂટ) કરવાનું કામ શરૂ કરાયું હોય 12 મહિના બાદ આ રસ્તો ફોર-લેન બની જશે. તંત્ર દ્વારા આ માટે 17 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો:ચૂંટણી પૂર્વે ચેન્જ: રાજ્યમાં પ્રથમ વખત એક સાથે 772 PIની બદલી,PSI માંથી પ્રમોશન મેળવી એજ સ્થળે રહેલા 254 PIને મળશે હવે નવી મંઝીલ

આ ઉપરાંત મહાપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોનમાં બીજા 150 ફૂટ રિંગરોડ તેમજ જામનગર રોડ જંક્શન ઉપર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટિફિકેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગરોડના જંક્શન એટલે કે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટનું બ્યુટીફિકેશન કરવા માટે 3.71 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ અંતર્ગત રસ્તાના કોર્નર પર બન્ને તરફ 113 રનિંગ મીટર લંબાઈની દિવાલ બનાવવામાં આવશે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે એક સર્કલ પણ બનાવવામાં આવનાર હોવાનું ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

Next

ચૂંટણી પૂર્વે ચેન્જ: રાજ્યમાં પ્રથમ વખત એક સાથે 772 PIની બદલી,PSI માંથી પ્રમોશન મેળવી એજ સ્થળે રહેલા 254 PIને મળશે હવે નવી મંઝીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
6 મિનિટutes પહેલા
રેન્જ DIG નિર્લિપ્ત રાયે 5 જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓનું લિસ્ટ કર્યું જાહેર: સચોટ માહિતી આપનારને મળશે રોકડ ઈનામ
29 મિનિટutes પહેલા
રાજકોટ રેલવેએ 87 ડબ્બાની માલગાડી દોડાવી મોટી સિદ્ધિ કરી હાંસલ: ડિવિઝનને 40 લાખની આવક, 306 કિમીનું અંતર કાપ્યું
43 મિનિટutes પહેલા
નવો માઈલસ્ટોન સર્જાશે: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશનાં 11 એરપોર્ટ માટેની સુવિધાઓનું કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
1 કલાક પહેલા
Categories

નેશનલ

3026 Posts

Related Posts

સસ્તા અનાજના વિક્રેતાઓની હડતાળ સમેટાઈ જતા જ વિતરણ વ્યવસ્થા પાટે
રાજકોટ
1 વર્ષ પહેલા
ઑસ્ટે્રલિયા-આફ્રિકા વચ્ચે રમાયેલી વિમેન્સ વન-ડે શ્રેણીમાં એક અજીબો ગરીબ ઘટના…!!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ભારત ટેક્સી : 10 દિવસમાં 51,000 ડ્રાઇવરો જોડાયા, સૌથી વધુ રાજકોટમાં! ઓલા-ઉબેર-રેપીડો સાથે સ્પર્ધા,ગુજરાત-દિલ્હીમાં ટ્રાયલ શરૂ
ગુજરાત
4 મહિના પહેલા
યુપીના સંભલમા મળેલા મંદિર પાસેના ગેરકાયદે બાંધકામ હટાવવાની શરૂઆત : મકાનો તોડવામાં આવી રહ્યા છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર