IPL 2026ના બીજા તબક્કાના મુકાબલાઓની તારીખ જાહેર: 13 એપ્રિલથી 24 મે દરમિયાન અમદાવાદ સહિત 12 શહેરોમાં રમાશે 50 મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના બીજા ફેઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટનો આ મહત્વપૂર્ણ ફેઝ 13 Aprilથી શરૂ થઈ 24 May 2026 સુધી ચાલશે, જેમાં લીગ સ્ટેજની બાકી 50 મેચો રમાશે. યાદ રાખો કે IPL ના પહેલા ફેઝની શરૂઆત 28 Marchથી થઈ રહી છે, જેમાં ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રહેશે.
બીજા ફેઝની મેચો દેશના 12 શહેરોમાં રમાશે. જેમાં બેંગલુરુ, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લકનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ શામિલ છે. જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધશે, પ્લેઓફ માટેની રેસ વધુ રોમાંચક બનવાની અપેક્ષા છે.
બીજા ફેઝની શરૂઆત 13 Aprilના રોજ હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે થશે. આ મેચ બીજા ફેઝના હાઈ-વોલ્ટેજ શેડ્યૂલની શરૂઆત કરશે. ફેન્સ માટે ડબલ-હેડરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કુલ 8 ડબલ-હેડર રમાશે, જેમાં બપોરની મેચ 3:30 PM અને સાંજની મેચ 7:30 PMથી શરૂ થશે.
IPL 2026 લીગ સ્ટેજ સમયપત્રક
- 28 March: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરુ, 7:30 PM)
- 29 March: મુંબઇ ઇન્ડિયન્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ (મુંબઇ, 7:30 PM)
- 30 March: રાજસ્થાન રોયલ્સ VS ચેન્નાઇ સુપર કિંગ્સ (ગુવાહાટી, 7:30 PM)
- 31 March: પંજાબ કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સ (ન્યૂ ચંદીગઢ, 7:30 PM)
- 1 April: લકનૌ સુપર જાયન્ટ્સ VS દિલ્હી કેપિટલ્સ (લકનૌ, 7:30 PM)
- 2 April: કોલકાતા નાઈટ રાઇડર્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ (કોલકાતા)
- 3 April: ચેન્નાઇ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ (ચેન્નાઇ)
- 4 April: દિલ્હી કેપિટલ્સ VS મુંબઇ ઇન્ડિયન્સ (3:30 PM, દિલ્હી)
- ગુજરાત ટાઇટન્સ VS રાજસ્થાન રોયલ્સ (7:30 PM, અમદાવાદ)
- 5 April: સનરાઇઝર્સ હૈદરાબાદ VS લકનૌ સુપર જાયન્ટ્સ (બપોર, હૈદરાબાદ)
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS ચેન્નાઇ સુપર કિંગ્સ (સાંજે, બેંગલુરુ)
- 6 April: કોલકાતા નાઈટ રાઇડર્સ VS પંજાબ કિંગ્સ
- 7 April: રાજસ્થાન રોયલ્સ VS મુંબઇ ઇન્ડિયન્સ
- 8 April: દિલ્હી કેપિટલ્સ VS ગુજરાત ટાઇટન્સ
- 9 April: કોલકાતા નાઈટ રાઇડર્સ VS લકનૌ સુપર જાયન્ટ્સ
- 10 April: રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- 11 April: પંજાબ કિંગ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ (બપોર)
- ચેન્નાઇ સુપર કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ (સાંજે)
- 12 April: લકનૌ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઇટન્સ (બપોર)
- મુંબઇ ઇન્ડિયન્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (સાંજે)
- 13 April: સનરાઇઝર્સ હૈદરાબાદ VS રાજસ્થાન રોયલ્સ
- 14 April: ચેન્નાઇ સુપર કિંગ્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ
- 15 April: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS લકનૌ સુપર જાયન્ટ્સ
- 16 April: મુંબઇ ઇન્ડિયન્સ VS પંજાબ કિંગ્સ
- 17 April: ગુજરાત ટાઇટન્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ
- 18 April: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS દિલ્હી કેપિટલ્સ (બપોર)
- સનરાઇઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઇ સુપર કિંગ્સ (સાંજે)
- 19 April: કોલકાતા નાઈટ રાઇડર્સ VS રાજસ્થાન રોયલ્સ (બપોર)
- પંજાબ કિંગ્સ VS લકનૌ સુપર જાયન્ટ્સ (સાંજે)
- 20 April: ગુજરાત ટાઇટન્સ VS મુંબઇ ઇન્ડિયન્સ
- 21 April: સનરાઇઝર્સ હૈદરાબાદ VS દિલ્હી કેપિટલ્સ
- 22 April: લકનૌ સુપર જાયન્ટ્સ VS રાજસ્થાન રોયલ્સ
- 23 April: મુંબઇ ઇન્ડિયન્સ VS ચેન્નાઇ સુપર કિંગ્સ
- 24 April: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS ગુજરાત ટાઇટન્સ
- 25 April: દિલ્હી કેપિટલ્સ VS પંજાબ કિંગ્સ (બપોર)
- રાજસ્થાન રોયલ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ (સાંજે, જયપુર)
- 26 April: ગુજરાત ટાઇટન્સ VS ચેન્નાઇ સુપર કિંગ્સ (બપોર)
- લકનૌ સુપર જાયન્ટ્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ (સાંજે)
- 27 April: દિલ્હી કેપિટલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- 28 April: પંજાબ કિંગ્સ VS રાજસ્થાન રોયલ્સ
- 29 April: મુંબઇ ઇન્ડિયન્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ
- 30 April: ગુજરાત ટાઇટન્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- 1 May: રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ
- 2 May: ચેન્નાઇ સુપર કિંગ્સ VS મુંબઇ ઇન્ડિયન્સ
- 3 May: સનરાઇઝર્સ હૈદરાબાદ VS કોલકાતા નાઈટ રાઇડર્સ (બપોર)
- ગુજરાત ટાઇટન્સ VS પંજાબ કિંગ્સ (સાંજે)
- 4 May: મુંબઇ ઇન્ડિયન્સ VS લકનૌ સુપર જાયન્ટ્સ
- 5 May: દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઇ સુપર કિંગ્સ
- 6 May: સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ
- 7 May: લકનૌ સુપર જાયન્ટ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- 8 May: દિલ્હી કેપિટલ્સ VS કોલકાતા નાઈટ રાઇડર્સ
- 9 May: રાજસ્થાન રોયલ્સ VS ગુજરાત ટાઇટન્સ
- 10 May: ચેન્નાઇ સુપર કિંગ્સ VS લકનૌ સુપર જાયન્ટ્સ (બપોર)
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS મુંબઇ ઇન્ડિયન્સ (સાંજે, રાયપુર)
- 11 May: પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ
- 12 May: ગુજરાત ટાઇટન્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ
- 13 May: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ VS કોલકાતા નાઈટ રાઇડર્સ
- 14 May: પંજાબ કિંગ્સ VS મુંબઇ ઇન્ડિયન્સ
- 15 May: લકનૌ સુપર જાયન્ટ્સ VS ચેન્નાઇ સુપર કિંગ્સ
- 16 May: કોલકાતા નાઈટ રાઇડર્સ VS ગુજરાત ટાઇટન્સ
- 17 May: પંજાબ કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (બપોર)
- દિલ્હી કેપિટલ્સ VS રાજસ્થાન રોયલ્સ (સાંજે)
- 18 May: ચેન્નાઇ સુપર કિંગ્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ
- 19 May: રાજસ્થાન રોયલ્સ VS લકનૌ સુપર જાયન્ટ્સ
- 20 May: કોલકાતા નાઈટ રાઇડર્સ VS મુંબઇ ઇન્ડિયન્સ
- 21 May: ચેન્નાઇ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સ
- 22 May: સનરાઇઝર્સ હૈદરાબાદ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- 23 May: લકનૌ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ
- 24 May: મુંબઇ ઇન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ (બપોર)
- કોલકાતા નાઈટ રાઇડર્સ VS દિલ્હી કેપિટલ્સ (સાંજે)
ટીમોના હોમ વેન્યુ અંગે પણ કેટલાક ફેરફારો જોવા મળશે. પંજાબ કિંગ્સ તેમની હોમ મેચ ન્યૂ ચંદીગઢ અને ધર્મશાળામાં રમશે, જેમાં ત્રણ મેચ ધર્મશાળામાં યોજાશે. રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચ રમશે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેંગલુરુમાં ત્રણ અને રાયપુરમાં બે મેચ રમશે.
બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે પ્લેઓફ મેચોના સ્થળો પછીના તબક્કે જાહેર કરવામાં આવશે. જેમ જેમ લીગ સ્ટેજ તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કરે છે, તેમ તેમ ટીમો વચ્ચે પ્લેઓફ સ્થાનો માટેની લડાઈ વધુ રસપ્રદ બનવાની તૈયારીમાં છે.
