Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના રેસકોર્સની અંદર આવેલા આ 10 ગ્રાઉન્ડ 16 દિવસ 9 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ

Tue, March 24 2026

રાજકોટમાં અત્યારે ઓફિશિયેટિંગ ડિરેક્ટર રિક્રૂટિંગ (આર્મી) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આર્મી રિક્રુટમેન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સે સંકુલના 10 ગ્રાઉન્ડ 16 દિવસ સુધી 9 કલાક માટે બંધ રાખવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા દરમિયાન રેસકોર્સની અંદર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ હોકી ગ્રાઉન્ડ વચ્ચે આવેલી વ્યુઈંગ ગેલેરી, હોકી ગ્રાઉન્ડની સામે આવેલો લોન એરિયા, ઈનડોર સ્ટેડિયમ પરિસર, નવી બિલ્ડિંગનું પરિસર, 6 ટેનિસ કોર્ટ, 2 ટેનિસ કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડથી સેનાની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી ગ્રાઉન્ડનો લાભ નહીં મળે.

આ પણ વાંચો: IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે

છ ટેનિસ કોર્ટ સુધીનો રસ્તો અને ફૂટબોલ ગ્રાઉન્ડની બાજુની બ્યુટિફિકેશન ગલી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 23-3-2026 થી 8-4-2026 સુધી બંધ રહેશે. જ્યારે લોકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ગ્રાઉન્ડનો લાભ લઈ શકશે.

Share Article

Other Articles

Previous

ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો

Next

IPLમાં સ્પૉન્સરશિપ 1000 કરોડને પાર: RCB-MI-CSK જ 150 કરોડ કમાશે, ગુજરાત-KKRની પણ બલ્લે બલ્લે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
13 વર્ષનો સંઘર્ષ અને અંતે ‘ઈચ્છામૃત્યુ’ : કોમામાં રહેલા હરીશ રાણાએ દુનિયાને કહ્યું-અલવિદા, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
45 મિનિટutes પહેલા
યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
2 કલાક પહેલા
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ બદલ્યા ટિકિટ કેન્સલેશનના નિયમ, 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ રદ કરશો તો નહી મળે રિફંડ
2 કલાક પહેલા
ડૉક્ટર શું કરે છે તે જાણવાની ઉત્સુક્તાને કારણે કેમેરો ફિટ કર્યો, પછી જાગી લાલચ! બ્લેકમેઈલિંગ કરી પૈસા કઢાવવા બોગસ પત્રકારોનો સંપર્ક કર્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3017 Posts

Related Posts

કેન્સર એટલે કેન્સલ એ માન્યતા હવે ભૂલી જાઓ…: જાણીતા નિષ્ણાંત ડો. ખ્યાતિ વસાવડાએ શું કહ્યું…જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
અમરનાથ યાત્રા શરૂ, જમ્મુથી પહેલો જથ્થો રવાના, એલજી મનોજ સિંહાએ આપી લીલી ઝંડી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જોન કેમ્પબેલે રચ્યો ઇતિહાસ : 23 વર્ષના દુકાળનો અંત લાવ્યો, તોડ્યો આ રેકોર્ડ  
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
32 લાખની લૂંટમાં ફિલ્મી ડ્રામા જેવી સ્ટોરી! રૂ.2 લાખ કમિશન પેટે લેવાના હતા અને પાઘડીનો વળ છેડેની માફક આખો મામલો લૂંટ સુધી વણાયો
ક્રાઇમ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર