Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર

Mon, March 23 2026

રાજકોટના તબીબનો મહિલા સાથે હોય ત્યારે વીડિયો ઉતારી લઈ બોગસ પત્રકારોને આપ્યા બાદ શરૂ થયેલા ખંડણી માંગવાના ખેલમાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં આઠ પત્રકાર સહિત 12 લોકો સામે ગુનો દાખલ થતાં પોલીસે આ ગુનાના માસ્ટર માઈન્ડ એવા આયુર્વેદિક તબીબને પકડી પાડ્યો હતો. તબીબે છૂપા કેમેરા મારફતે હજારોની સંખ્યામાં વીડિયો ઉતારી લીધા હોય તે કબજે કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

પોલીસે આયુર્વેદિક તબીબ ડૉ.કમલ નાંઢાની ધરપકડ કર્યા બાદ તેની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં તેની પાસે ડૉક્ટરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા ક્લિનિકનો એક નહીં બલ્કે અનેક વીડિયો હોવાથી આ વીડિયો કબજે કરવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ડૉક્ટર પાસે 25 લાખની ખંડણી માંગનારા આઠ કથિત પત્રકાર સહિત 11 લોકો હજુ ફરાર છે.

આ પણ વાંચો: હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડૉ.કમલ નાંઢા સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે અને તેના પિતા નિવૃત્ત જીએસટી અધિકારી હોવાનું પણ સામે આવ્યું છે. ડૉ.કમલે આ સઘળું કારસ્તાન  પસંદ પડી ગયેલી મહિલા ડૉક્ટરને પામવા માટે જ કર્યું હોવાનું હાલ લાગી રહ્યું છે. જો કે અન્ય આરોપીઓ પકડાયા બાદ વધુ ખુલાસાઓ થવાનું પણ નિશ્ચિત છે.

Share Article

Other Articles

Previous

યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી

Next

સેન્સેક્સ 1836 પોઈન્ટ અને નિફ્ટી 601 પોઈન્ટ તૂટીને બંધ : રોકાણકારોનાં 11 લાખ કરોડ ધોવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
35 મિનિટutes પહેલા
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
58 મિનિટutes પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
1 કલાક પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3011 Posts

Related Posts

અયોધ્યામાં ધર્મપથની સહન કેવી રીતે વધી ? શેની થઈ સ્થાપના ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
GOOD NEWS : હવે PFના પૈસા UPI અથવા ATMપરથી ઉપાડી શકાશે, જાણો તમે તાત્કાલિક કેટલી રકમ મેળવી શકશો
ટેક ન્યૂઝ
12 મહિના પહેલા
2025માં કેટલા કરોડપતિ લોકો પોતાનો છોડીને બીજા દેશમાં જશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી- ગુડગાંવ એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક એટલે જાણે કે કીડીયારું
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર