Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમશેદપુર નજીક સ્વર્ણરેખા નદીના તટ પરથી મળી આવ્યો 226 કિલોનો શક્તિશાળી બોમ્બ: બોમ્બ સ્કવોડ નિષ્ક્રિય

Fri, March 20 2026

ઝારખંડમાં જમશેદપુરના બહરાગોડામાં આવેલી સ્વર્ણરેખા નદીના તટ પરથી એક શંકાસ્પદ લોખંડની વસ્તુ મળી આવતા અને આ વસ્તુ કોઈ ધાતુ નહીં પરંતુ શક્તિશાળી બોમ્બ હોવાનું જાહેર થતા હડકંપ મચી ગયો છે. બોમ્બ સ્કવોડે આ 226 કિલોનો એક શક્તિશાળી બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરીહતી.

આ બોમ્બ એટલો શક્તિશાળી છે કે, રાંચીથી આવેલી બોમ્બ સ્કવોડ તેને નિષ્ક્રિય કરી શકી નહી. રાંચી બોમ્બ સ્કવોડના ઇન્ચાર્જ નંદકિશોર સિંહે જણાવ્યું કે, આ કોઈ સામાન્ય બોમ્બ નથી. તો ખૂબ મોટો છે અને શક્તિશાલી હોય તેવું લાગી રહ્યું છે. આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે વિશિષ્ટ તકનીકો અને કુશળતાની જરૂર છે. સામાન્ય રીતે આવી તકનીક ભારતીય સેના પાસે જ હોય છે. જેથી હવે આ બોમ્બને નિષ્ક્રિય કરવા માટે સેનાની મદદ લેવામા આવશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ઈરાનને ઝટકો: IRGC પ્રવક્તા અલી મહંમદ નૈનીનું પણ મોત, અઠવાડિયામાં ચોથા ટોચના કમાન્ડર ગુમાવ્યો

આ મામલાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વાર આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો અને નાકાબંધી કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આસપાસના ગ્રામીણ લોકોને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે કે, આ વિસ્તારથી દૂર રહેવું, અને કોઈ પણ પ્રકારની છેડછાડ કરવી નહીં. અત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામં આવી રહી છે. ખાસ તો લોકોની સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

‘ભારત જ કરાવી શકે છે યુદ્ધનો અંત…’: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, સંઘર્ષ પાછળ સ્વાર્થ-પ્રભુત્વ કારણભૂત

Next

ઈરાનને ઝટકો: IRGC પ્રવક્તા અલી મહંમદ નૈનીનું પણ મોત, અઠવાડિયામાં ચોથા ટોચના કમાન્ડર ગુમાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મીડિયા માફિયા થયા બેનકાબ
1 દિવસ પહેલા
1 દિવસ પહેલા
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 દિવસ પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

ગુટકા, તમાકુ કે પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
૧૫ લાખનું ડ્રગ્સ રાજકોટ પહોંચે તે પહેલાં જ ખેડા પાસેથી પકડાયું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલના અંગત સચિવની દારૂ કૌભાંડ મામલે ઈડી દ્વારા પૂછપરછ, આપના બીજા એક ધારાસભ્ય દુર્ગેશ પાઠકને પણ સમન્સ
Breaking
2 વર્ષ પહેલા
સર્વેશ્વર ચોક ઘટનામાં ગુનેગાર મીસ્ટર ઈન્ડિયા’ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર