Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના

Sat, June 20 2026

ગુજરાત સરકાર રાજ્યમાં સ્વચ્છ પરિવહનને વેગ આપવા નવી  ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) પોલિસી તૈયાર કરી રહી છે અને ટૂંક સમયમાં નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઇ જવાની સંભાવના છે.

 સૂત્રોના જણાવ્યા મુજબ નવી પોલિસીનું મુખ્ય ફોકસ ત્રણ મુદ્દાઓ પર રહેશે-ઈવી વેચાણમાં વધારો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ અને ઈવી તેમજ બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન. નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર છ ટકા આરટીઓ ટેક્સ વસૂલાય છે, જ્યારે ઈવી પર માત્ર એક ટકા ટેક્સ છે. સરકાર ઈ‍વી પરનો આરટીઓ ટેક્સ સંપૂર્ણપણે શૂન્ય કરવાની વિચારણા કરી રહી છે. ઉપરાંત ઈવી ખરીદી પર મળતી સબસિડી બમણી કરવાની અને હાલ મર્યાદિત કેટેગરીના બદલે તમામ પ્રકારનાં વાહનો માટે તેનો લાભ વિસ્તૃત કરવાની દરખાસ્ત છે.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ અપનાવવાની યોજના છે. ચાર્જિંગ સ્ટેશન સંચાલકોને વીજળી સબસિડી સહિતનાં પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે, સાથે જ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)માં ફેરફાર કરીને તમામ ઇમારતોમાં ઈવી ચાર્જિંગ સુવિધા ફરજિયાત બનાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ

પોલિસીમાં ઈવી અને બેટરી મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ પ્રોત્સાહનોનો પણ સમાવેશ થવાની શક્યતા છે. રોકાણ આકર્ષવા માટે સરકાર ઉદ્યોગજગત સાથે ચર્ચા કરી રહી છે. નવી ઔદ્યોગિક નીતિમાં ઈવી અને બેટરી ઉત્પાદનને ‘થ્રસ્ટ સેક્ટર’નો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી આ ક્ષેત્રને વધારાના લાભો મળવાની સંભાવના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી સરકારની તર્જ પર 2028 પછી પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર નિયંત્રણ લાદવા જેવા નિયમનકારી વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. સરકાર પોતાના વાહન કાફલાનું પણ તબક્કાવાર વીજળીકરણ કરશે. જાહેર પરિવહન અને સરકારી માલિકીનાં વાહનોને ધીમે ધીમે ઈવીમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે સરકારી વિભાગો દ્વારા ભવિષ્યમાં ખરીદવામાં આવતાં નવાં વાહનો ઇલેક્ટ્રિક જ હશે.

Tags:

CleanTransportationClimateActionEcoFriendlyElectricCarBenefitsElectricVehiclesEVAdoptionEVIncentivesEVPolicyEVRevolutionFutureOfMobilityGoGreenGreenEnergySustainableLivingSustainableTransportZeroEmissions

Share Article

Other Articles

Previous

બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ

Next

પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રામની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ અટકતાં ઢાકામાં ઉગ્ર વિરોધ પ્રદર્શ
2 કલાક પહેલા
નવી EV પોલિસીમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના
2 કલાક પહેલા
પાકિસ્તાનમાં વાહનોમાં બોમ્બ ધડાકા, 7 ના મોત, અનેક ઘાયલ
2 કલાક પહેલા
અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ, 3 ના મોત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3127 Posts

Related Posts

હું કોઈના પક્ષમાં નથી ! ગુલાંટબાજ ટ્રમ્પ પાછા ફરી ગયા, યુક્રેનને રશિયા પર હુમલો કરવાની ના પાડી દીધી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
22 જાન્યુઆરીએ જેઇઈ મેઇનની પરિક્ષા: એડવાઇઝરી જાહેર
રાજકોટ
2 વર્ષ પહેલા
હાથરસ દુર્ઘટના માટે જવાબદાર ભોલે બાબા સામે યૌન શોષણના પણ કેસ છે, પૂર્વ ડીજીપી વિક્રમસિંહે મીડિયાને આપી માહિતી
ગુજરાત
2 વર્ષ પહેલા
૧૮ ગામડા વચ્ચે ઘેરાયેલું એરપોર્ટ પોલીસ મથક: સૌથી મોટો પડકાર, દારૂને ઘૂસતો અટકાવવાનો !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર