Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પરીક્ષા પૂરી હવે એક મહિનો બોર્ડની પરીક્ષા કેન્દ્રોનાં CCTV ચેક થશે: રાજકોટમાં 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી

Thu, March 19 2026

ગુજરાત બોર્ડની પરીક્ષા પુરી થતાં હવે શિક્ષકો સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં લાગી જશે.રાજકોટમાં 45 શિક્ષકોને સીસીટીવી ચેક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટમાં ધો.10 ની પરિક્ષાનાં સીસીટીવી ફૂટેજ શહેરનાં રૈયા રોડ પર આવેલ ન્યુ એરા સ્કૂલ અને ધો.12નાં ફૂટેજ ધોળકિયા સ્કૂલમાં તપાસવામાં આવશે.

આ કામગીરી માટે ડીઈઓ કચેરી દ્વારા 45 જેટલા શિક્ષકોની ટીમો બનાવવામાં આવી છે.એક ટીમને ધો.૧૦ અને એક ટીમને ધો.૧૨ના ફૂટેજની ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી છે.પરીક્ષા દરમિયાન સ્થાનિક સ્કવોડ હવે રાખવામાં આવતી નથી.જ્યારે ગેરરીતિ પર નજર રાખવા માટે મોટાભાગે સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે.

આ પણ વાંચો:રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો

આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા પૂરી થતાની સાથે જ સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ સીડી અથવા ડીવીડી સ્વરુપે ડીઈઓ કચેરીમાં જમા કરાવવાનું હોય છે.ફૂટેજની ચકાસણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 45 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે ધો.10 અને ધો.12ના ફૂટેજની અનેક સીડીની ચકાસણી લગભગ એક મહિનામાં પૂરી કરાશે.આ ચકાસણીના આધારે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરીતિ કરતો દેખાશે તો તેને નોટિસ મોકલીને ડીઈઓ કચેરી ખાતે સુનાવણીમાં બોલાવવામાં આવશે.રાજકોટ શહેર જિલ્લામાં ધો.10 અને ધો.12ની પરીક્ષામાં 1 ગેરરીતિનો કેસ ગોંડલ ખાતે નોંધાયો છે.

Share Article

Other Articles

Previous

186 કરોડના ખર્ચે મોરબી હાઈ-વે થી અમદાવાદ હાઈ-વે સુધીનો 11 કિ.મી. રસ્તો નવો બનશે: કાંગશિયાળી ગામે પાણી સપ્લાય કરવા ખર્ચાશે 29 કરોડ

Next

રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ: કરાં પણ જોરદાર વરસ્યા, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી,ઠેર-ઠેર પાણી ભરાયા
1 કલાક પહેલા
અશાંતધારા નિયંત્રણ માટે કાયદામાં કડક પગલાંની તૈયારી: કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે ફેરફાર સૂચવતો ખરડો વિધાનસભામાં આવશે
2 કલાક પહેલા
ઈરાને કતારના LNG પ્લાન્ટ પર કર્યો હુમલો: ક્રૂડ અને ગેસના ભાવ સળગતા સંકટ ઘેરું બન્યું, અબુ ધાબીનો ગેસ પ્લાન્ટ પણ બંધ
2 કલાક પહેલા
ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
2 કલાક પહેલા
Categories

નેશનલ

3000 Posts

Related Posts

ભારતમાં Meta AI લોન્ચ : WhatsApp, Insta અને Facebookના યુઝર્સને થશે અનેક ફાયદો
ગેજેટ
2 વર્ષ પહેલા
મુંબઈ થી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બોંબની ધમકીને પગલે દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી
ગુજરાત
1 વર્ષ પહેલા
યુપીમાં ભાજપના નાયબ સીએમ પ્રસાદે શું કર્યું ? કઈ માહિતી માંગી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર