Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જમીનની લ્હાણી’ નિયમ વિરુદ્ધ નથી થઈ રહીને ? પક્ષનેઅરીસો’ બતાવતાં નેહલ શુક્લ

Tue, November 21 2023

મોટામવાથી અવધ સુધીનો રસ્તો ૪૫ મીટરનો કરવાના બદલામાં સ્ટેન્ડિંગ કમિટીએ ૪૩ માલેતુજારો'ને નુકસાની ન જાય તે માટેરસ્તો’ કાઢી આપ્યો હતો: પક્ષની સંકલન બેઠકમાં ભાજપ કોર્પોરેટર શુક્લએ મુદ્દો ઉપસ્થિત કર્યા બાદ જનરલ બોર્ડમાં પણ છેલ્લે છેલ્લે બોલાવી સટાસટી

મહાપાલિકા દ્વારા ક્યારેક ક્યારેક એવા ભેદી' નિર્ણયો લઈ લેવામાં આવે છે જેને સામાન્ય લોકો તો ક્યારેય સમજી શકતાં જ નથી પરંતુ જાણકારો જરૂર પકડી પાડે છે. આવું જ કંઈક એક રોડ પહોળો કરવાના બદલામાં ૪૩ જેટલામાલેતુજારો’ને નુકસાની ખમીને જમીનની લ્હાણી કરવા ઉપરાંત જે પ્રમાણે નિયમછૂટ' આપવામાં આવી તેને કારણે બન્યું છે.

આકરામત’થી ખુદ ભાજપના જ કોર્પોરેટર આડકતરી રીતે નિરાશ થયા હોય તેવી રીતે તેમણે જનરલ બોર્ડની અંદર જ પક્ષને અરીસો' બતાવતાં જમીનની લ્હાણી નિયમ વિરુદ્ધ તો નથી થઈ રહી ને ? તેવો પ્રશ્ન પૂછીને સૌને વિચારતાં કરી દીધા હતા ! થોડા સમય પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીએ મોટામવાથી અવધ સુધીના અંદાજે દોઢેક કિલોમીટરના રસ્તાને ૩૦માંથી ૪૫ મીટર (૧૫૦ ફૂટ)નો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

જો કે આમ થાય તો અનેકમાલેતુજારો’ મતલબ કે પ્રતિષ્ઠિત લોકોની જમીન કપાતમાં જઈ રહી હોય દરખાસ્ત ઘણા સમયથી વિચારણાના નામે પેન્ડીંગ રખાઈ હતી. અંતે તેને મંજૂરી તો આપવામાં આવી પરંતુ તેના બદલામાં મહાપાલિકાની તીજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પણ ગયું હતું. આ જ કારણથી ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ મુદ્દાને જનરલ બોર્ડ પહેલાં મળેલી પાર્ટી સંકલનની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જનરલ બોર્ડમાં પણ અધિકારીઓને પૂછયું હતું કે જે રીતે વૈકલ્પીક જમીન આપવામાં આવી રહી છે તે સરકાર દ્વારા બનાવાયેલા નિયમની વિરુદ્ધમાં જઈને નથી અપાઈ રહીને ? જો કે આ પ્રશ્ન સાંભળતાં જ હાજર કોર્પોરેટરો સ્તબ્ધ થઈ જ ગયા હતા સાથે સાથે અધિકારીઓ માટે પણ ફિક્સ'માં મુકાવા જેવું થયું હતું. અંતે અધિકારી દ્વારાઅન્ય મહાપાલિકામાં આ પ્રમાણે થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે’ તેવો જવાબ આપીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો.


ખાસ વાત એ રહી કે જનરલ બોર્ડ પૂરું થવાની અંતિમ મિનિટોમાં નેહલ શુક્લએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો મતલબ કે છેલ્લે છેલ્લે સટાસટી બોલાવતા તેમને બોલતા અટકાવાનો પણ કોઈને સમય મળ્યો ન્હોતો.

મંજૂર…મંજૂર…તો ઠીક છે, ઠરાવ શું થયો છે તે કહો
પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ દરખાસ્તો મંજૂરી અર્થે હાથ પર લેતા સૌએ એકઅવાજે મંજૂર…મંજૂર કહી દીધું હતું. આ પછી નેહલ શુક્લએ ઉભા થઈને સ્પષ્ટ કહ્યું હતું કે મંજૂર…મંજૂર તો ઠીક છે, ચેરમેન સહિત બધાએ દરખાસ્તો મંજૂર કરી દીધી છે પરંતુ એક દરખાસ્ત એજન્ડામાં એવી છે જે વાંચ્યા બાદ સમજાઈ રહી નથી એટલા માટે તેની સમજણ આપો. આ દરખાસ્ત એજન્ડામાં ૧૯મા ક્રમની હતી જેમાં મોટામવાથી અવધ સુધીનો રસ્તો પહોળો કરવાના કામે કપાતમાં જતી જમીનના બદલામાં વૈકલ્પીક જમીન આપવાની હતી જેના વિશે નેહલ શુક્લએ અધિકારીઓને શું ઠરાવ થયો છે તેની વિસ્તૃત જાણકારી જણાવવા ભારપૂર્વક કહ્યું હતું.

વૈકલ્પીક જમીન આપવા થયેલા ઠરાવની ૪ શરત

  • વૈકલ્પીક જમીન ૯૯ વર્ષની લીઝ પર આપવામાં આવશે જેનું લીઝ ભાડુ રૂા.૧ (એક) પ્રતિ ચો.મી લેખે દર વર્ષે જાન્યુઆરી માસની ૭ તારીખ સુધીમાં એડવાન્સમાં જમા કરાવવાનું રહેશે પરંતુ અન્ય મહાપાલિકાઓમાં જો તબદીલનો દસ્તાવેજ કરી આપવામાં આવતો હશે તો રાજકોટ મહાપાલિકા દ્વારા પણ તે મુજબ દસ્તાવેજ કરવામાં આવશે.
  • વૈકલ્પીક ફાળવેલ જમીન પૈકીની જમીન ટ્રાન્સફર કરતી વખતે રાજકોટ મહાપાલિકાની અગાઉથી મંજૂરી લેવામાંથી મુક્તિ અને અરજદારને વૈકલ્પીક જમીન ફાળવવામાં આવેલ હોવાથી ટ્રાન્સફર ફીમાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. મુક્તિનો લાભ આ રાવમાં દર્શાવેલા અસરગ્રસ્તો પૂરતો જ મર્યાદિત રહેશે.
  • લીઝ ડીડનો તમામ ખર્ચ જમીન મેળવનાર આસામીએ ભોગવવાનો રહેશે.
  • લીઝ ભાડા ઉપરાંત ધોરણ મુજબના તમામ સરકારી-અર્ધ સરકારી તેમજ રાજકોટ મહાપાલિકાના તમામ કરવેરા, લીઝ ભરવાના રહેશે તેમજ ભવિષ્યમાં નવા વેરા, સેસુ લાગુ પડે તે તમામ ભરપાઈ કરવાના રહેશે.

દરખાસ્ત આખરે ૫૯ વિરુદ્ધ ૨ની બહુમતિએ મંજૂર
એજન્ડામાં રહેલી આ દરખાસ્તને મતદાન પર મુકવામાં આવતા તે ૫૯ વિરુદ્ધ ૨ની બહુમતિએ મંજૂર કરવામાં આવી હતી. મહાપાલિકામાં ભાજપના કુલ ૬૮ કોર્પોરેટર છે જેમાંથી જનરલ બોર્ડમાં ૮ રજા પર તો ૧ ગેરહાજર હોય હાજર રહેલા ૫૯ નગરસેવકોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના બે નગરસેવકોએ તેનો વિરોધ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

વેરાવળ-સોમનાથમાં રાજકોટ રેલવે એલસીબીનો વર્લીની ક્લબ ઉપર દરોડો: 21 પકડાયા

Next

રાજકોટ-ગોંડલ હાઈ-વે ઉપરથી ટ્રકમાં કાપડની ગાંસડી નીચે છુપાવેલ 55 લાખનો દારૂ પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 સપ્તાહ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
8 કલાક પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
8 કલાક પહેલા
હત્યારો પિતા : મેણાના માર સહન ન થતાં એકની એક દીકરીની ગોળી ધરબી કરી હત્યા, ટેનિસ પ્લેયરના હત્યાનું રહસ્ય વધુ ઘેરું બન્યું  
9 કલાક પહેલા
PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ : 27 દેશોના સર્વોચ્ચ સન્માન મેળવ્યા, વિદેશી સંસદોમા 17 ભાષણ આપી ઇન્દિરા ગાંધી, નહેરુથી નીકળ્યા આગળ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2250 Posts

Related Posts

રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ધરમ નગર આવાસ ક્વાટરમાં નવજાત બાળક કચરાના ડબ્બામાંથી મળ્યું : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
છ વરસે ન્યાય : ૭ ઉમેદવારોને નિમણુંક આપવા રાજ્ય સરકારને હાઇકોર્ટનો આદેશ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ ચાલી રહ્યો હતો… અને અચાનક જ થયો ગોળીબાર, 3 બ્રાહ્મણ ઘાયલ ; વાંચો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટમાં આજથી નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન : 3500 તરવૈયાઓ જીત માટે મારશે ધુબાકા
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર