Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું

Tue, March 17 2026

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની આક્રમણખોર નીતિ બેકાબૂ બની છે. વેનેઝુએલા અને ઈરાન પછી હવે ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા ટ્રમ્પે ક્યુબા પર કબજો કરવાના સંકેતો આપ્યા હતા, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જાગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ક્યુબા હાલમાં ખૂબ જ કથળેલી હાલતમાં છે અને તેને કોઈ પણ રીતે પોતાના હસ્તક લેવું એ એક મોટું સન્માન હશે. ટ્રમ્પે વધુમાં એમ પણ કહ્યું કે, ‘હું ક્યુબાને મુક્ત પણ કરી શકું છું અથવા પોતાની મરજી મુજબ ત્યાં કોઈ પણ કાર્યવાહી કરવા સક્ષમ છું, હું જે ઈચ્છું તે કરી શકું છું.’

અમેરિકાના આકરા પ્રતિબંધોને કારણે ક્યુબાની હાલત કફોડી

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઓઇલ પ્રતિબંધોને કારણે ક્યુબામાં હાલ ભારે કટોકટી સર્જાઈ છે. સોમવારે ક્યુબાની ઇલેક્ટ્રિક ગ્રીડ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં આખો દેશ અંધારપટમાં ડૂબી ગયો હતો.

ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે તાજેતરમાં જ જણાવ્યું હતું કે વોશિંગ્ટન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે છેલ્લા ત્રણ મહિનાથી દેશને ઇંધણનો કોઈ મોટો જથ્થો મળ્યો નથી, જેના કારણે પાવર જનરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 96 લાખની વસ્તી ધરાવતો આ દેશ હાલ વીજળીના અભાવે આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: 3 મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાને પણ મેટરનીટી લિવનો અધિકાર, જાણો શું છે મામલો

ટ્રમ્પ વહીવટીતંત્ર ક્યુબામાં દાયકાઓથી ચાલી રહેલા એકપક્ષીય શાસનને બદલવા માટે આર્થિક દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા ક્યુબાના પ્રમુખને સત્તા પરથી હટાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ સંકટની શરૂઆત આ વર્ષે 3 જાન્યુઆરીએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ થઈ હતી, કારણ કે વેનેઝુએલા ક્યુબાનું મુખ્ય સાથી અને ઇંધણ પૂરું પાડનારું રાષ્ટ્ર હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો છે અને ઈરાન સાથેનું યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ ક્યુબા સાથે કોઈ ‘ડીલ’ કરશે અથવા કડક પગલાં ભરશે.

Share Article

Other Articles

Previous

પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો

Next

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: 3 મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાને પણ મેટરનીટી લિવનો અધિકાર, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
2 કલાક પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
2 કલાક પહેલા
પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
2 કલાક પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

હે રામ ! તીરંગાની લાકડીમાં `કમાઈ’ લેવાની દાનત !!
રાજકોટ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રીના ઘરમાં યુવાનની ગોળી મારી હત્યા
નેશનલ
3 વર્ષ પહેલા
વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાને ફરી પ્રદેશ કોંગ્રેસનું સુકાન : તુષાર ચૌધરી નવા વિપક્ષી નેતા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
‘પુષ્પા 2’ના મેકર્સને લાગ્યો મોટો ઝટકો, રિલીઝ ડેટ જઈ શકે છે પાછળ !!
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર