Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉના કાંડમાં 10 વર્ષ બાદ વેરાવળ કોર્ટનો ચુકાદો: 5 દોષિતને 5 વર્ષની સજા, 4 યુવાનોને જાહેરમાં માર મારી ગાડી સાથે બાંધી કર્યો’તો અત્યાચાર

Tue, March 17 2026

એક દાયકા પહેલા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગાજેલા ઉના કાંડમાં વેરાવળની કોર્ટે 5ને દોષિત ઠેરવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ ગણીને છોડવા આદેશ આપ્યો છે. આ કેસમાં દોષિતોને મંગળવાર (17 માર્ચ)ના રોજ સજા સંભળાવવામાં આવી છે. વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

આ કેસ 2016માં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં અનુસુચિત જાતિના 4 યુવાનોને ગૌમાંસના આરોપમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત આરોપીઓને કાર સાથે બાંધી લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજાર્યો હતો.

આ ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં અનુસુચિત જાતિ સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં 1 પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જ્યારે કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું હતું.

આ પણ વાંચો:વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતા જોતા સરકાર દ્વારા કેસની તપાસ CID ક્રાઈમ, અમદાવાદને સોંપવામાં આવી હતી. આ મામલો વેરાવળ કોર્ટમાં એટ્રો સેશન કેસ નંબર 818 હેઠળ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે દોષિત ઠેરવાયેલા 5 આરોપીઓને મંગળવારે સજા સંભળાવવામાં આવી હતી.

 કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા મુજબ, એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સાથે જ IPC કલમ 523 અને 524 હેઠળ 3 વર્ષની સજા તથા IPC કલમ 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત, દરેક આરોપીને રૂપિયા 5,000નો દંડ પણ ફટકારાયો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સફાઇ કામદારોને 1 વર્ષ બાદ મળશે અદ્યતન કોમ્યુનિટી હોલ: મ્યુ.કમિશનરે 8.69 કરોડના ખર્ચે બની રહેલા હોલનું કર્યું નિરીક્ષણ

Next

વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
13 મિનિટutes પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
22 મિનિટutes પહેલા
પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
42 મિનિટutes પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

AVPTI હોસ્ટેલમાંથી કોલેજિયનનું અપહરણ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
પેંડાગેંગને હથિયાર સપ્લાય કરનાર પાસેથી એક પણ હથિયાર ન મળ્યું! જ્યાં સૌથી વધુ ‘શાર્પશૂટર્સ’ રહે તે MPના ભીંડમાં રાજકોટ પોલીસનું ‘સ્પેશ્યલ ઓપરેશન’
ક્રાઇમ
3 મહિના પહેલા
દિલ્હી સહિત ક્યાં વરસાદ કેવો ? કેટલા મોત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો : મોદી કેબિનેટે આપી મંજુરી
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર